જૂનાગઢ: કેશોદમાં કન્યા કેળવણી માટે નથવાણી પરિવાર તરફથી અનોખી પ્રવૃત્તિ કરી.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ શહેરમાં આજથી સિત્તેર વર્ષ પહેલાં વર્ષ ૧૯૫૧ માં કન્યા કેળવણી ને પ્રોત્સાહન આપવા સ્વ. જીવરાજભાઈ કેશવજીભાઇ નથવાણી દ્વારા પોતાની ધર્મપત્ની સ્વ. ગોદાવરીબાઈ નથવાણી નાં નામે માત્ર દિકરીઓ ને શિક્ષણ સાથે કેળવણી મળી રહે એવાં હેતુથી દાન આપીને ગોદાવરીબાઈ કન્યા વિદ્યાલય નું નિર્માણ કરવામાં આવ્યું હતું. સમય વિતી જવાની સાથે શિક્ષણ પધ્ધતિ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ તાલુકામાં ધીમીધારે મેઘસવારી યથાવત.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ તાલુકામાં બે ત્રણ દિવસથી અમુક વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયુ હતુ તો અમુક વિસ્તારમાં અમીછાંટણાં જ થયા હતાં ત્યારે આજે બપોરથી વરસાદી માહોલ સાથે મેઘરાજાની ધીમીધારે અવિરત મેઘસવારીથી ખેતરોમાં પાણી ભરાય ગયાછે અને કેશોદના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલના સમાચાર મળી રહયા છે. આજે બપોર સુધીનો ૬ મી.મી અને મૌસમનો કુલ ૨૭૬ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના અમૃતનગરમાં ચાલું વરસાદે ભીનાં કપડાં ટી.સી.પર પડતાં શોર્ટસર્કિટ થયું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ સદ્નનસીબે પાવર બંધ થઈ જતાં જાનહાની ટળી, બહુમાળી બિલ્ડિંગ નાં રહીશો એ સાવચેત રહેવા અપીલ કેશોદ શહેરમાં આવેલા અમૃતનગર વિસ્તારમાં જુદા-જુદા બહુમાળી બિલ્ડિંગ આવેલાં છે. કેશોદના અમૃતનગરમાં પ્રવેશતાં જ આવેલ આસ્થા હોસ્પિટલ ની બાજુમાં જીઇબી નું ટ્રાન્સફોર્મર આવેલું છે જ્યાં બપોરના સમયે ધોધમાર વરસાદ વરસતા અચાનક ગેલેરી કે અગાશી પરથી ભીનાં કપડાં […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ તાલુકા પંચાયત માં ડ્રાઈવરની ફરજ બજાવતા કર્મચારીને અપાઈ વિદાય.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા પંચાયત માં છેલ્લા ૩૦ વર્ષથી ફરજ જબાવતા રામભાઈ ટીંબા ને આજે વાયમર્યાદાન ને લઇ નિવૃત્તિ આપવામાં આવેલ માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ ખીમભાઇ પરમાર તેમજ ઈજનેર માવદીયા સાહેબ દ્વારા પળો તેમજ નારિયળ આપી વિદાય માન આપવામાં આવેલ એમજ તલાટી મંડળ દ્વારા ગિફ્ટ તેમજ સાલ ઓઢાડી વિદાય માન આપવામાં આવેલ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ પ્રેસ કલબનાં હોદેદારોની બિન હરીફ વરણી.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ પ્રેસ કલબના પ્રમુખ ગોવિંદ હડિયા ઉપ પ્રમુખ ચેતન પરમાર(સી.કે.)મંત્રી જય વિરાણીની બીજી વખત બિન હરીફ વરણી. કેશોદ પ્રેસ ક્લબની બે વર્ષ પહેલાં રચના કરવામાં આવી હતી ત્યારે પ્રેસ કલબનાં હોદેદારોની સર્વાનુમતે બિન હરીફ વરણી કરવામા આવી હતી જેમાં પ્રેસ કલબનાં પ્રમુખ તરીકે ગોવિંદ હડિયાની સર્વાનુમતે બિન હરીફ વરણી કરવામાં આવી હતી તાજેતરમાં […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા માંગરોળ ના પૌરાણિક મંદિરો તથા ઈતિહાસીક વાવો નું પવિત્ર જળ અને માટી અયોધ્યા મોકલવામાં આવ્યુ.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ અયોધ્યામાં ભગવાન શ્રીરામ ના ભવ્ય મંદિર નુ નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં મંદિર નિર્માણ કાર્યના ખાતમુહૂર્ત માટે વિશેષ અભિયાન અંતર્ગત સમગ્ર ભારતભરના પવિત્ર યાત્રાધામો, તીર્થ સ્થાનોમાંથી પ્રસાદી સ્વરૂપે પાવન માટી તથા પવિત્ર જળ એકત્રિકરણ માટેના ઝુંબેશના ભાગરૂપે સમગ્ર ભારત દેશના તીર્થ સ્થળો શ્રી રામ જન્મભૂમિ સાથે સદાય કાળ જોડાયેલા રહે […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ સામાજીક વનીકરણ રેન્જ દ્વારા ફળાઉ રોપાનું વાવેતર વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ સામાજીક વનીકરણ વિભાગ ગીર સોમનાથ સામાજીક વનીકરણ રેન્જ કેશોદ દ્વારા કુપોષીત બાળકોના ઘર આંગણે ફળાઉ રોપા વાવેતર તેમજ રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેશોદ રેન્જમાં કેશોદ રાઉન્ડ, અજાબ રાઉન્ડ,ના ગામોમાં આંગણવાડી કેન્દ્રોના બહેનો સાથે મળીને કુપોષિત બાળકો સગર્ભા મહિલાઓના ઘર આંગણે રોપા વિતરણ અને રોપા વાવેતર કરવામાં આવેલ હતું જેમાં કેશોદ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં બાઇક આખલા વચ્ચે અકસ્માતમાં સારવાર દરમિયાન બાઈક ચાલક યુવાનનું મોત.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ શહેરી વિસ્તારમાં અગાઉ પણ આખલા સાથે બાઈક હડફેટમાં મહીલાનું મોત નિપજ્યું હતું વધું એક યુવાનના મોત થતાં તંત્ર સામે રોષની લાગણી વ્યાપીછે રખડતાં પશુઓનો પ્રશ્ન હલ કરવા શહેરીજનોનીં માંગ કેશોદ શહેરી વિસ્તાર ઉપરાંત આજુબાજુ ત્રણ કિલોમીટર જેટલા વિસ્તારમાં ગાયો આખલા સહીત રખડતા પશુઓ રોડ પર રખડતા અને રોડ પર બેસતા જોવા […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના નગરપાલિકા પ્રમુખની ઓફિસમાં યુથ કોંગ્રેસ પ્રમુખ અને એન.એસ.યુ.આઈ પ્રમુખ સહીતના હોદ્દેદારોના ધરણાં.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ શહેરી વિસ્તારમાં તુટેલા રોડ રીપેરીંગ કરવામાં આવી રહયાછે તે રોડ એસ્ટીમેંટ મુજબ કામગીરી કરવામાં આવે તેવી માંગણી સાથેની રજુઆત કરવા માટે યુથ કોંગ્રેસ પ્રમુખ અને એનએસયુઆઈ સહીતના હોદેદારો નગરપાલિકા પ્રમુખની ઓફિસમાં આવેલ હતાં જ્યાં હોદેદારોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે જે તુટેલા રોડ રીપેરીંગ કરવામાં આવેછે અને બાકી રહેતા રોડ ક્યારે […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ તાલુકાના અજાબ રાણીંગપરા ગામે વિજળી પડતા ૧૫ લોકો ને સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે મોકલાયા.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ અજાબ ગામે મકાનમાં વિજળી પડતા મકાનના સ્લેપમાં તિરાડ પડી જ્યારે રાણીંગપરા ગામની સીમમાં ખેતરમાં વિજળી પડતા ખેત મજુરી કરતા પંદરથી વધુ લોકોને કેશોદની સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા કેશોદ તાલુકામાં સવારથી વાતાવરણમાં બદલાવ થતાં વરસાદી માહોલ સર્જાયો હતો સવારે નવ વાગ્યાથી ગાજવીજ સાથે ધીમીધારે મેઘસવારી શરૂ થઈ હતી ત્યારે બપોરના સમયે કેશોદ […]

Continue Reading