જૂનાગઢ: કેશોદના ફુવારા ચોકમાં ખુલ્લાં કેબલો નિર્દોષ રાહદારી ભોગ બને એની રાહમાં..
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ નગરપાલિકા હસ્તકનાં હાઈ-માસ્ટ ટાવરના કેબલ રોડ તુટતા જોખમકારક ખુલ્લાં થયાં કેશોદ શહેરમાં આવેલા ફુવારા ચોકમાં નગરપાલિકા દ્વારા હાઇ-માસ્ટ ટાવર ઉભો કરીને એલઈડી લાઈટો લગાવીને ફુવારા ચોકને ઝળહળતો કરવામાં આવેલ છે. તાજેતરમાં કેશોદ શહેરમાં ચોમાસામાં પડેલા વરસાદને કારણે ફુવારા ચોકમાં રોડ તુટી જતાં ખાડા પડવાથી હાઈ-માસ્ટ ટાવરના કેબલ બહાર નીકળી ગયાં છે. […]
Continue Reading