જૂનાગઢ: કેશોદ તાલુકાના શિક્ષકોએ ઓનલાઈન ધરણાં કાર્યક્રમ યોજ્યો.
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ તાલુકામાં ૪૨૦૦ ગ્રેડ પે ની માંગણી સાથે પ્રા.શિક્ષકોએ ઓનલાઇન પ્રતિક ધરણાં કાર્યક્રમ યાેજયા હતાં જેમાં સન ૨૦૧૦ કે તે પછી ભરતી થયેલા તાલુકાના ૭૦ કરતાં વધુ શિક્ષકો જાેડાયા હતાં. સમગ્ર ગુજરાત રાજ્યની જેમ હવે દરેક તાલુકાના પ્રાથમીક શિક્ષકો આેનલાઇન પ્રતિક ધરણા કાર્યક્રમ યોજી ૪૨૦૦ ગ્રેડ પે ની માંગ કરી રહ્યા છે […]
Continue Reading