આઝાદીની લડત વખતે લોકોના રક્ષણ અને કલ્યાણ માટે જૂનાગઢના બે સંતોનું યોગદાન.

જૂનાગઢ શહેરમાં હિન્દુ ધર્મનું અનોખું મહત્વ છે. જૂનાગઢ શહેર સાથે જોડાયેલા સ્થળો જેવા કે ગિરનાર, દામોદરકુંડ, ઉપરકોટ, નરસિંહ મહેતાનો ચોરો, સ્વામી મંદિર સહિતના અનેક સ્થળો ધર્મનો સંચાર કરે છે. ધર્મસ્થાનોને જીવંત રાખી ધર્મનો પ્રચાર કરનાર સંતોનું અમૂલ્ય યોગદાન છે. જેથી સંતોની ભૂમિમાં સંતોનું અમૂલ્ય યોગદાન વિશે હરી ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાનાર શોભાયાત્રામાં તેમના કર્મોની […]

Continue Reading

ત્રણ દિવસ બાદ ફરી હિટવેવ, ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જશે, શહેરમાં હજુ 2 દિવસ સુધી રહેશે ઝાકળ વર્ષા.

જૂનાગઢ શહેરમાં 3 દિવસ બાદ ફરી હિટવેવની અસર રહેશે. તાપમાન 41 થી 43 ડિગ્રી સુધી જવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેરમાં હજુ 2 થી 3 દિવસ એટલે કે શુક્રવાર સુધી મહત્તમ તાપમાનનો પારો41 થી 42 ડિગ્રી સુધી રહેશે. બાદમાંફરી વધારો […]

Continue Reading

કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને જોડતા સાતેક કિમીના ત્રણ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયુ.

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને જોડતા ધ્રાબાવડ- ચિત્રી- સાંગરસોલા રોડ, ખીરસરા-સુત્રેજ રોડ અને સેંદરડાના જૂદા જૂદા એપ્રોચ રસ્તાના કામોનો રાજ્યમંત્રી દેવાભાઇ માલમના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ત્રણેય રસ્તા રૂ.1.39 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની લાગણી અને જરૂરીયાતને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા પંથકના ચિત્રી, સુત્રેજ અને સેંદરડા ગામ […]

Continue Reading

નવાબીકાળથી બનેલા કેશોદ એરપોર્ટમાં મુસાફરો માટે બે દસકાથી વિમાની સેવા બંધ.

કેશોદ એરપોર્ટ ૧૯૪૫માં નવાબ મહાબત ખાને એરપોર્ટનું બાંધકામ કરાવ્યુ હોવાનુ લોકમુખે ચર્ચાઈછે જેથી કહેવાયછે કે નવાબીકાળનુ કેશોદ એરપોર્ટનો ઉલ્લેખ કરવામાં આવેછે છેલ્લાં બે દશકાથી કેશોદ એરપોર્ટમાં સ્ટાફ હોવા છતાં વિમાની સેવા બંધ છે જેજે વિમાની સેવા ફરીથી શરૂ કરવા વર્ષોથી માંગણીઓ થઈ રહીછે એરપોર્ટ ઓથોરિટી દ્વારા લોક ડાઇન પહેલા એરપોર્ટની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી નવ […]

Continue Reading

દિવરાણા સ્વ. પીડી શાહ શાળા સંકુલમાં વિવિધ કાર્યક્રમો યોજાયા.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ શ્રીમાદયમિક શાળા નાની ઘંસારી અને સ્વ. પી. ડી. શાહ શાળા સંકુલ દિવરાણા સંયુક્ત ઉપક્રમે બંને શાળાના ધોરણ દશ બારના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ વાર્ષિક મહોત્સવ ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા. કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે આવેલ શ્રીમાદયમિક શાળા તથા સ્વ. પીડી શાહ શાળા સંકુલમાં અભ્યાસ કરતા ધોરણ દશ અને ધોરણ બારના […]

Continue Reading

કેશોદ તાલુકામાં ગતિશીલ ગુજરાતનો વિકાસ થંભી ગયો.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ મોટી ઘંસારીથી નુનારડા તરફ જતો રસ્તો ચાર વર્ષથી મંજુર થયો જેમાં બે વર્ષથી વધુ સમયથી કાકરી પાથર્યા બાદ કામ બંધ થયુ રોડનુ કામ શરૂ કરવાનું મુહૂર્ત ક્યારે આવશે તેવી જોવાતી રાહ. ગુજરાત સરકાર દ્વારા ગતિશીલ ગુજરાતની નેમ સાથે ઝડપી કામગીરી કરી સંવેદનશીલ સરકાર માનવામાં આવી રહી છે. અને હરણફાળ વિકાસ […]

Continue Reading

માંગરોળ ખાતે અખિલ ભારતીય ફિશરમેન એસોસિએશન ની ચિંતન બેઠક મળી.

રિપોર્ટર – જીતુ પરમાર, માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર સોમનાથ ભવન ખાતે અખિલ ભારતીય ફિશરમેન એસોસિએશન ગુજરાત પ્રાંત ના નેજા હેઠળ બેઠક મળી હતી. આ બેઠક માં સાગર ખેડુઓ ની વર્તમાન સમયની ગંભીર સમસ્યાઓ ખાસ કરીને ડીઝલમાં 25 રૂપિયા જેટલો ભાવ વધારો ને લઈ ચર્ચાઓ કરવામાં આવી. ખાસ કરીને પેટ્રોલ અને ડિઝલમાં ભાવવધારા ને કારણે […]

Continue Reading

કેશોદમાં રામ નવમી ઉજવણી આયોજન બાબતે મીટીંગ યોજાઈ.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ સૌરાષ્ટ્ર ભરની વિશાળ શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવનારછે જેની તૈયારી અંગે આયોજન કરવા  કેશોદના રણછોડરાય મંદિરે મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતું. આગામી દશ તારીખે રામ નવમી હોય જેની કેશોદવાસીઓ ધામધૂમથી ઉજવણી કરવાના હોય જેની તૈયારી આયોજન અંગે કેશોદના રણછોડરાય મંદિરે મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ગૌરક્ષાદળ […]

Continue Reading

કેશોદની બજારમાં લાલબાગ કેરીનું આગમન.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ લાલબાગ કેરીનું પ્રતિકિલો ૧૫૦ રૂપીયાના ભાવથી થઈ રહયુછે. ત્યારે કેસર કેરીના સ્વાદ રસીકોને કેરીનો સ્વાદ માણવા ચારથી પાંચ અઠવાડિયા રાહ જોવી પડશે. કેરીના સ્વાદ રસીકોને કેરીના આગમનની આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે લોકોની પહેલી પસંદ કેસર કેરીનો સ્વાદ માણવા કેસર કેરીના સ્વાદ રસીકોને ચારથી પાંચ સપ્તાહ બાદ કેસર કેરીનો […]

Continue Reading

કેશોદમાં તાલુકા કક્ષા ખેલ મહાકુંભનો પ્રારંભ.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ સરકારી આદર્શ નિવાસી શાળામાં પાંચ દિવસ સુધી સાત રમતોના આયોજન સાથે આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે તાલુકા કક્ષા ખેલ મહાકુંભમાં રસ્સા ખેંચ,ચેસ સ્પર્ધા સાથે‌ પ્રારંભ કરવામાં આવ્યો. ૭૫મો આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારે રમશે ગુજરાત જીતશે ગુજરાતના સુત્ર સાથે ૧૧મો ખેલ મહાકુંભનો શુભારંભ કર્યો છે. જેમાં કેશોદની સરકારી આદર્શ નિવાસી […]

Continue Reading