જૂનાગઢ: માંગરોળ બૈતુલમાલ સંસ્થા ખાતે મુસ્લિમ સમાજની મિટિંગ યોજાઈ: કોરોના આઇસોલેશન વોર્ડ શરૂ કરવા લેવાયો નિર્ણય.
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ જિલ્લાના માંગરોળ મુસ્લિમ સમાજની અગ્રણી સંસ્થા બૈતુલમાલ ખાતે મુસ્લિમ સમાજની મિટિંગ મળી હતી.હાલમાં વિશ્વમાં વ્યાપક ફેલાયેલી કોરોના મહામારીને પગલે આ મિટિંગ યોજાઈ હતી.આ મિટિંગમાં માંગરોળ ખાતે જો જરૂરિયાત જણાય તો માંગરોળમાં કોરોના ના આઈસોલેશન વોર્ડ ઉભા કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. જો માંગરોળમાં કોરોના આઇસોલેશન વોર્ડ થાય તો માંગરોળ ના […]
Continue Reading