જૂનાગઢ: નાની ઘંસારી ગામના ખેડુતની વાડીએ આંબામાં હાલમાં કેરી જોવા મળતાં બન્યો ચર્ચાનો વિષય.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેરીની સિઝન પુરી થવાના દોઢ મહીના બાદ પણ આંબામાં જોવા મળી રહીછે કેરી કેરીનું નામ આવતાની સાથે કેરીના સ્વાદ રસીકોમાં કેરીનો સ્વાદ તાજો થઈ જાયછે ઉનાળામાં ફળોની રાણી કેરીની વિવિધ જાતોનો સ્વાદ ચાખવા મળેછે ચોમાસાની શરૂઆત બાદ કેરીની સિઝન પુરી થાયછે ત્યારે કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામના ખેડુત કરશનભાઈ હડીયાની વાડીએ આઠ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળમાં કોરોનાને કારણે બીજું મોત,શહેર માટે ચિંતાનો વિષય.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળના ફુલવાડી વિસ્તારમા રહેતા ૫૦ વર્ષીય પુરુષનુ જુનાગઢ સારવાર દરમીયાન મોત,ગ્ઈ કાલે જુનાગઢ સારવાર માટે ખસેડાયા બાદ આજે બપોરે કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યા હોવાનું માંગરોળ તાલુકા આરોગ્ય અધિકારી ડો. ડાભીએ જણાવ્યુ હતુ, ત્યાર બાદ તેમના નિવાસે ફુલવાડી વિસ્તારે આરોગ્ય ટીમે સીલ કરી સેનેટાઇઝ કરાવ્યુ હતુ, સારવારમા રહેલ વ્યક્તિનું સાજના મોત […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના ખીરસરા ધારે કાર અડફેટે બાઈક ચાલક પતિ પત્ની ઈજાગ્રસ્ત.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ તાલુકાના ચર થી પંચાળા જતા રસ્તામાં ખીરસરા ધારે કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલક પતિ પત્ની ઈજાગ્રસ્ત થયા હતા સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મુળ સામરડા ગામના અને અજાબ ગામે ખેત મજુરી કરતા ગોવિંદ અરજણ કામરીયા ઉ. આશરે ૪૦ તેમના પત્ની સતીબેન ગોવિંદભાઈ કામરીયા ઉ. આશરે ૩૫ સામરડાથી અજાબ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ શહેરમાં વીજ ધાંધિયાને લઇ મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા રોષપૂર્વક આવેદનપત્ર પાઠવ્યું..

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે આજરોજ સમગ્ર મુસ્લીમ ઘાંચી સમાજ ના આગેવાનો દ્રારા પી.જી.વી.સી.એલ ને આવેદનપત્ર પાઠવ્યું હતું. છેલ્લા કેટલાય દિવસથી શહેરમાં વીજ ધાંધિયા ને લઇ લોકો હેરાનગતિ નો સામનો કરી રહયા છે. વારંવાર વીજ પુરવઠો ખોરવાતા શહેરીજનોની હાલત કફોડી બની છે. જે ને લઇ માંગરોળ મુસ્લિમ ઘાંચી સમાજના આગેવાનો દ્વારા વહેલી તકે મેન્ટેન્સ કરી ટૂંકાગાળામાં […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ નગરપાલિકા તંત્રને કોંગ્રેસ કાર્યકરોએ કરી લેખિતમાં રજુઆત.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ તાજેતરમાં એક ખાનગી પ્લોટમાં નગરપાલિકા જે.સી.બી દ્વારા કામગીરી કરવામાં આવી રહિ હતી જે બાબતે વિરોધ પક્ષના નેતાઓએ પર્દાફાશ કર્યો હતો જે ખાનગી પ્લોટમાં કલાકો સુધી ગાંડા બાવળો દુર કરવાની કામગીરી થઈ રહી હતી. જેમાં ખાનગી નગરપાલિકા જે.સી.બીનો દુરઉપયોગ કરનાર જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ જવાબદારો સામે ચિફ ઓફિસર ફરીયાદી બને […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ સેવા સમિતિ- શ્રી મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ- વંદેમાંતરમ ગ્રુપ-લાલજી મંદિર રામ પરાયણ સમિતિ દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક અદભૂત સેવા યજ્ઞ.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ ખાતે સાંજે ૫-૦૦ કલાકે બહારકોટ હરિકિર્તનાલય (ધૂન મંદિર) પર માંગરોળ માં વસતા જરૂરતમંદ પરિવારો ના બાળકો ને શેક્ષણિક કીટ જેમાં વોટરબેગ ચોપડા અને કમ્પાસ જેવી વસ્તુ જે મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ તરફ થી વિતરણ કરવા માં આવનાર છે,જે કીટ નું સંપૂર્ણ અનુદાન જેઠાલાલ લવચંદ શાહ પરિવાર તરફ થી મળ્યું હતું માંગરોળ સેવા […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં માત્ર રોડ ઉપર પસાર થતા લોકો જ માસ્ક વગર પસાર થાય છે? પોલીસ તંત્ર સામે વાહનચાલકોમાં રોષ…

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કોવીડ-૧૯ માં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી જાહેરનામાની અમલવારી કરાવવામાં આવી રહી છે જાહેર કરવામાં આવેલ ગાઈડ લાઈન મુજબ અમલવારી માટે લાગું પડે એ કચેરી એ કાર્યવાહી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે , ત્યારે શુ જાહેરનામામાં એક માત્ર માસ્ક વગર બહાર નીકળવાની અમલવારીનું પાલન કરવાનું હોય છે? માસ્ક […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ એસ.ટી. ડેપો કર્મચારીઓ દ્વારા ધારાસભ્યને આપ્યું આવેદનપત્ર.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ ગુજરાત રાજય પરિવહન એસ.ટી.નીગમને ખાનગીકરણથી બચાવવા તેમજ કર્મચારીઓ ના ૭ મું પગારપંચ,ફિકસ પગાર કર્મચારીઓ ને થતા અન્યાય, મોંઘવારી ભથ્થું જેવા અનેક મુદ્દે એસ.ટી.નીગમ દ્રારા અન્યાય થતો હોય તેમજ એસ.ટી.નીગમનું ખાનગીકરણ કરવાથી આમજનતા અને સરકારને મોટાપાયે નુકશાન થવાનું હોય તેમજ નીગમના તમામ કર્મચારીઓ ને રાજય સરકારના કર્મચારી ગણવા જેવા અનેક મુદ્દે ભારતીય મઝદુર […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ નગરપાલિકા જે.સી.બીના દુર ઉપયોગ કરવા બદલ કોંગ્રેસ હોદેદારોનું આકરૂ વલણ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ શહેર તથા આજુબાજુના વિસ્તારમાં અનેક નગરપાલિકા જે.સી.બીના ઉપયોગ કરવાના બનાવો બનતા આવ્યા છે ત્યારે કોઈપણ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હોવાનું શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે આજે નગરપાલિકા જેસીબીનો વાડી વિસ્તારમાં ખાનગી પ્લોટમાં ઉપયોગ થતો હોવાની જાણ શહેર કોંગ્રેસ પ્રમુખ તથા યુથ કોંગ્રેસ પ્રમુખને થતાં એ બાબતની બાબતની તપાસ કરતા […]

Continue Reading

જૂનગાઢ: કેશોદના ખાનગી પ્લોટમાં નગરપાલિકા જે.સી.બીનો દુર ઉપયોગ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ શહેરી વિસ્તારથી દુર ત્રણ કલાકથી વધુ સમયથી ચાલતું હતું જે.સી.બી યુથ કોંગ્રેસ પ્રમુખ અને શહેર કોંગ્રેસ પ્રમુખે આ ગેરકાયદેસર રીતે ચાલતા કામનો કર્યો પર્દાફાશ. જેસીબી ચાલતુ હોય જે જગ્યાએ પહોંચતા જોવા મળ્યું ખાનગી પ્લોટમાં બાવળો દૂર કરતું નગર પાલિકા જે.સી.બી કોંગ્રેસ હોદેદારોએ નગરપાલિકા પ્રમુખ,ચિફ ઓફિસર સહીતના હોદ્દેદારોને કરી ટેલીફોનીક જાણ તંત્ર દ્વારા […]

Continue Reading