જુનાગઢ ભેંસાણ ૧૦૮ માં પાયલોટ નોંધપાત્ર કામગીરી બદલ ઈ.એમ કેર એવોર્ડથી સન્માનીત કરાયા.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા જૂનાગઢ જિલ્લામાં ૧૦૮ ઇમરજન્સી સર્વિસ જી.વી.કે ઈ.એમ.આર.આઈ એન્ડ જિલ્લા આરોગ્ય વહીવટીતંત્રના નેજા હેઠળ ચાલી રહેલી ૧૦૮ સ્ટાફ રાત-દિવસ જોયા વગર કોરોના વાયરસ એટલે કે વૈશ્વિક મહામારીની કપરી પરિસ્થિતિમાં લોકોની સેવા કરી રહ્યા છે પોતાના પરિવારની પરવાહ કર્યા વગર કોરોના વોરીયર્સની ભુમીકા નિભાવી રહયાછે જેમાં માંગરોળ તાલુકાના લોએજ ગામના વતની ભરત નંદાણિયા ૧૦૮ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના ધારાસભ્ય અને આગેવાનો જાહેરનામાનો ભંગ કરતાં ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થયા.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદના ધારાસભ્ય સહીતના ભાજપના હોદેદારોના કોવીડ-૧૯ રાજ્ય સરકાર અને જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી જાહેર કરેલી સરકારની ગાઈડલાઈન નો ભંગ કરતાં ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સામાન્ય નાગરિકો જ્યારે દંડાઈ રહ્યાં છે ત્યારે જવાબદાર આગેવાનો ને કાયદાનો ડર નથી. કેશોદ નજીક આવેલા અક્ષયગઢમાં વૃક્ષારોપણ સમયે ભુલ્યા સોશિયલ ડીસ્ટ્ન્સનું પાલન અને જાણે […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના રાણીંગપરા ગામે આરોગ્ય ધન્વંતરી સેવા રથ દ્વારા આરોગ્ય સેવાઓ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ સમગ્ર ભારત સહિત વિશ્વમાં કોરોના મહામારીએ જ્યારે કહેર મચાવ્યો છે સરકાર દ્વારા કોવિડ-૧૯ સર્વેલન્સ કોરોના વિશે લોકોને માર્ગદર્શન માટે આરોગ્ય ધન્વંતરી રથ દ્વારા આરોગ્ય સેવાઓ સાથે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે ત્યારે કેશોદ તાલુકા હેલ્થ કચેરી દ્વારા કેશોદ તાલુકાના રાણીઁગપરા ગામે ગ્રામ પંચાયત ખાતે આરોગ્ય ધન્વંતરી રથના માધ્યમથી કોરોના વિશે લોકોને માર્ગદર્શન […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ મુસ્લિમ સમાજના પર્વ ઇદના કારણે લીલો ચારો વેંચતા રજા પર હોય મૂંગા ગૌવંશ ભૂખ્યો ન રહે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચારો નખાયો.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળના વિવિધ સંગઠનો મંડળો અને સેવાભાવી યુવાનો દ્વારા માંગરોળમાં માંડવી જાપા હનુમાન મંદિર,સીપીઆઈ કચેરી ,લાલજી મંદિર આ ત્રણ સ્થાનો પર ચારા વિતરણ કેન્દ્ર શરૂ કરેલા આજે મુસ્લિમ સમાજના તહેવારને લઇ લીલા ચારનું વેચાણ બંધ હોવાથી રોજીંદો નાખતો ચારો બંધ ન રહે અને મૂંગા ઢોર ભૂખ્યા ન રહે જેથી કરી આજે અલગ અલગ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ શહેર તાલૂકામા સંપૂર્ણ સાદાઈ અને સોશિયલ ડિસ્ટન્સ સાથે ઈદૃલ-અદહાની ઉજવણી.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ આજે શનિવાર નારોજ મૂસ્લિમસમાજ ની મોટી ઈદ” ઈદૃલ-અદહા “જે અલ્લાહ ની રાહપર કૂરબાની આપવાના પર્વની સમઞ્ર મૂસ્લિમસમૂદાયે સાદાઈથી આજે ઉજવણી કરી છે. સમગ માનવજાતની ભલાઈ કાજે હજરત ઈબ્રાહીમ અલયહી સલામેઅલ્લાહના ગેબીફરમાનને અનૂસરીને સર્વમાનવસમૂદાયને અલ્લાહ ની જાતપર શ્રદ્ધા /ઈમાન તેમજ સર્વ બ્રહ્માંડ ની શક્તિઓ આપનાર અલ્લાહજ છે તેવું પ્રસ્થાપિત કરવામાટે પોતાના વહાલસોયા પૂત્ર […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ રબારી માલધારી સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદમાં અખિલ ગુજરાત રબારી માલધારી સમાજના ગ્રામ્ય વિસ્તાર ના તેંમજ આગેવાન સાથે કાર્યકરોની ઉપસ્થિતમાં મામલતદારને આવેદન આપ્યું હતું. જેમાં જુનાગઢના રબારી સમાજના યુવાન સંજયભાઇ ડોસાએ એક વીડિયો વાઇરલ કરી પોતાના જાન પર જોખમ છે જેથી તેમને પોલીસ રક્ષણ આપવામાં આવે તેવી માંગણી સાથે નું એક કેશોદ રબારી માલધારી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ જુદા જુદા મહીલા સંગઠનએ કોરોના વોરીયર્સોને રાખડી બાંધી.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ વિદેશી રાખડીનો બહિષ્કાર કરી સ્વદેશી રાખડી બનાવી રાષ્ટ્ર પ્રેમના સંદેશ સાથે કેશોદના કોરોના વોરીયર્સોને રાખડી બાંધી રાષ્ટ્ર પ્રેમનો સંદેશ આપ્યો. કેશોદના રાષ્ટ્ર શકિત એકતા મંચ ગૃપ બહ્મનારી શકિત મહીલા ગૃપ નરેન્દ્ર મોદી વિચાર મંચ ગૃપની હોદેદાર મહીલાઓ દ્વારા વિદેશી વસ્તુનો બહિષ્કાર કરી સ્વદેશી વસ્તુ અપનાવી રાષ્ટ્ર પ્રેમની ભાવના સાથે જાતે રાખડીઓ બનાવી […]

Continue Reading

જૂનાગઢ:કેશોદમાં રાજપુત સમાજે ડે. કલેકટરને આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ સોરઠ ની સંસ્કૃતિ અને ઇતિહાસ રાણી રાણકદેવી સાથે જોડાયેલી છે – કેશોદ રાજપૂત સમાજ પ્રવાસન વિભાગ દ્વારા રાણકદેવી મહેલને જુમ્મા મસ્જિદ ગણાવતાં આવેદનપત્ર આપી વિરોધ શરૂ કેશોદ તાલુકા રાજપૂત યુવા સંઘ દ્વારા આજરોજ નાયબ કલેકટર ને જુનાગઢ ઉપરકોટમાં આવેલ મહારાણી રાણકદેવી નાં મહેલને પ્રવાસન વિભાગ દ્વારા જુમ્મા મસ્જિદ સાથે જોડી સોરઠની સંસ્કૃતિ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શાળાના શિક્ષકો અને કર્મચારીઓના નિભાવ માટે યોગ્ય નીર્ણય લેવા આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્રારા આજ રોજ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા શિક્ષણ અધિકારીને વિવિધ મુદ્દે આવેદનપત્ર પત્ર આપ્યું હતું. હાલમાં કોરોના મહામારીને લઇ આખું વિશ્વ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે જેને લઈ શિક્ષણ જગત ખુબજ પ્રભાવિત થયું છે ત્યારે સરકાર દ્વારા શાળા ફી માફ કરવાનો નિર્ણય કર્યો […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમોના પવિત્ર તહેવાર ઇદ ઉલ અઝહાને લઇ શાંતિ સમિતિની મિટિંગ મળી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમોના પવિત્ર તહેવાર ઇદ ઉલ અઝહા ને લઈ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિ ની મિટિંગ ડી.વાય.એસ.પી પુરોહિત સાહેબની અધ્યક્ષતામાં મળી હતી. હાલમાં કોરોના મહામારી ને લઇ લોકો પોતાના આરોગ્યની જાળવણી માટે સોશ્યિલ ડીસ્ટન્સ સાથે તેમજ જાહેરનામાનો ભંગ ના થાય તે રીતે લોકો તહેવારની ઉજવણી કરે […]

Continue Reading