જૂનાગઢ: માંગરોળ નગર પાલિકાના કર્મચારીઓ દ્વારા પૂરતો પગાર ન મળતો હોવાથી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ હાઇકોર્ટનો હુકમ તથા કાયમી પગારનો ઓર્ડર હોવા છતાં માંગરોળ નગરપાલીકા કર્મચારીઓને કાયમી પગાર ચુકવણી કરવામાં ના આવતી હોવાથી પાલીકા કર્મીઓની આત્મવિલોપન ની ચીમકી જૂનાગઢ જિલ્લાના માંગરોળ નગરપાલીકા કર્મચારીઓ દ્વારા આર રોજ આત્મવિલોપન ની ચીમકી આપી હતી. માંગરોળ પાલીકા કર્મચારીઓના ૨૧ કર્મચારીઓના કાયમી પગારનો લેબર કોર્ટ તેમજ હાઇકોર્ટનો ઓર્ડર હોવા છતાં કાયમી પગારની […]

Continue Reading

જુનાગઢ જિલ્લાના માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા અયોધ્યામાં મંદિર નિર્માણની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ ૫૦૦ વર્ષ ના સંઘર્ષ બાધ આજે અયોધ્યામાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને પૂજનીય સંતો મહંતો હસ્તે અયોધ્યા મા મંદિર નો શિલાન્યાસ થવા જઈ રહયુ છે. અને હિન્દુ સમાજ નુ વર્ષો નુ સપનું શ્રી રામ જન્મ ભુમિ ઉપર રામ મંદિર નુ નિર્માણ સાકાર થઈ રહ્યુ છે ત્યારે માંગરોળ પણ આ દિવસે શ્રીરામ ના […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ કેશવ ક્રેડિટ બેંક દ્વારા રામ મંદિર નિર્માણની કરી ઉજવણી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં આવેલ રાષ્ટ્રીય સ્વયં સેવક કેશવ ક્રેડિટ સોસાયટી બેંક દ્વારા આજે રામ મંદિર ભૂમિ પૂજનના પવિત્ર દિવસે બેંકના પટ આગણમાં ભગવાન રામની પ્રતિમા રાખી થાળી વગાડી પુષ્પ ચડાવી રામ ભાગવાની આરતી કરી હતી. આ ૫૦૦ વર્ષથી પણ વધારે સંઘર્ષ બાદ આ મંદિર નિર્માણ થતા અવસરે બેંકના ડિરેકટર સુરેશભાઈ સોલંકી […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ ફરી ભારે વરસાદની થઈ શરૂઆત ભારે પવન સાથે વરસાદ

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ પથંકમા ગઈ કાલે ૫ ઈચ જેટલા વરસાદ બાદ આજે ફરી વરસાદ શરુ થયો હતો આજે સવાર થી વરસાદ બંધ હતો પરંતુ બપોરના સમયે પવન સાથે વરસાદ શરુ થયો હતો માંગરોળની નોળી નદીમા નવા નીરની આવક થતા આસપાસના ઘરતીપુત્રોમા ખુશીની લહેર જોવા મળી હતી.

Continue Reading

જૂનાગઢ: માંગરોળ પંથકમા વહેલી સવારથી ગાજ વીજ સાથે ઘોઘમાર વરસાદ.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી અષહનીય ગરમી સહન કરી રહ્યાં હતાં લોકોને ગરમીથી મળી રાહત વહેલી સવારથી વરસાદ શરૂ થતા બે કલાકમા સાડા ત્રણ ઈચ કરતા વઘુ વરસાદ, સવારના (૬ થી ૮ મા ૯૧ મીમી વરસાદ) હાલ બપોર બાદ પણ ગાજ વીજ સાથે ભારે વરસાદ દિવસના પણ રાત્રી જેવો માહોલ જયારે વહેલી […]

Continue Reading

જૂનાગઢ: કથાકાર મોરારીબાપુ પર થયેલા હુમલાના પ્રયત્નને લઇ પબુભા માણેકના ઘર સામે કાળો ઝંડો ફરકાવતા પદયાત્રાએ નીકળેલ યુવાન માંગરોળ પહોંચતા કરાયું સ્વાગત.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે દ્વારકા થી પ્રસાર થતા પગ યાત્રિકોનું આહીર સમાજના યુવાનો દ્વારા કરાયું સ્વાગત કથાકાર મોરારીદાસ હરિયાણીએ એક કથામાં કૃષ્ણ અને બલરામ વિશે કરેલી ટીપ્પણી મામલે ભારે હોબાળો થયો હતો.ભાવિકોમાં રોષ ચરમસીમાએ પર જોઈ કથાકાર મોરારીબાપુ ભગવાન દ્વારકાધીશની માફી માંગવા દ્વારકા મંદિરે ગયા હતા.પરંતુ ત્યાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા […]

Continue Reading

જુનાગઢ જિલ્લાના માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પવિત્ર શ્રાવણ માસના સોમવાર દિવસે કામનાથ મહાદેવના સાનિધ્યમાં ઉકાળો અને માસ્ક વિતરણ કરવામાં આવ્યા.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ સમગ્ર દેશ મા દિવસે ને દિવસે કોરોના વાયરસ નુ સંક્રમણ વધી રહ્યુ છે તેને ધ્યાને લઇ આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ માંગરોળ દ્વારા રોગ પ્રતિકારક આયુર્વેદિક ઉકાળા વિતરણ કામનાથ મહાદેવ ના સાનિધ્ય મા આયોજન કરવા મા આવ્યું. સાથેજ સરકાર શ્રી ના ગાઈડ લાઈન પ્રમાણે તમામ શિવ ભક્તો સોસીયલ ડીસ્ટેન નુ […]

Continue Reading

જૂનાગઢ: લુપ્ત થતી હૈળી હરીફાઈ કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે વર્ષોની પરંપરા જાળવી રક્ષાબંધનના દિવસે હૈળી જીતવાની હરીફાઈ સાશ્ત્રોકત વિધી અનુસાર યોજાઈ હતી.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ શ્રાવણી પુનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર જુદા જુદા નામે ઉજવવામાં આવેછે રક્ષાબંધનના પવિત્ર દિવસે બેન ભાઈને રક્ષારૂપી કવચ રાખડી બાંધે છે. ભુદેવો રક્ષાબંધનના દિવસે ઉપવાસ રાખે છે. નવી જનોઈ ધારણ કરેછે શ્રાવણી પુનમને નાળીયેરી પુનમ તરીકે પણ ઓળખવામાં આવેછે અને સાગર ખેડુતો પુજન કરેછે તેમજ ભળભદ્રનું હથીયાર હળ જે ખેડુતોનું ખેતિનું સાધન છે. […]

Continue Reading

જુનાગઢના કોરોના વોરિયર્સએ રક્ષાબંધનની ઉજવણી કરી.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર તહેવારની ભારત ભરમાં ઉજવણી કરવામાં આવેછે બહેન ભાઈને કુમકુમ તિલક કરી મીઠાઈ ખવડાવી ભાઈને રક્ષારૂપી કવચ રાખડી બાંધી ભાઈના દિર્ઘાયુષ માટે ભગવાનને પ્રાર્થના કરેછે સાથે ભાઈ પણ બેનની રક્ષા કરવા માટે વચન આપે છે વર્ષોથી રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવેછે ત્યારે જુનાગઢ જીલ્લામાં કોરોના વોરીયર્સોએ પણ રક્ષાબંધનની […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ પ્રેસ કલબનાં પ્રમુખ ગોવિંદ હડિયાની દિકરી નિધીએ રક્ષાબંધનની યાદગીરી માટે વૃક્ષારોપણ કર્યુ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર તહેવારની ભારત ભરમાં ઉજવણી કરવામાં આવે છે બહેન ભાઈને કુમકુમ તિલક કરી મીઠાઈ ખવડાવી ભાઈને રક્ષારૂપી કવચ રાખડી બાંધી ભાઈના દિર્ઘાયુષ માટે ભગવાનને પ્રાર્થના કરેછે સાથે ભાઈ પણ બેનની રક્ષા કરવા માટે વચન આપેછે વર્ષોથી રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવે છે ત્યારે રક્ષાબંધનની કાયમી યાદગીરી માટે કેશોદ […]

Continue Reading