કોરોના અપડેટ જુનાગઢ: જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૭ પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ જુનાગઢ જિલ્લામાં વધુ ૨૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જુનાગઢ શહેરમાં ૧૮, ગ્રામ્ય ૧, કેશોદ ૩, ભેંસાણ ૧, માળીયા ૨, માણાવદર ૧, માંગરોળ ૧, સહીત જુનાગઢ જિલ્લામાં વધુ ૨૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

Continue Reading

જૂનાગઢ: માંગરોળ નગરપાલિકાને હાઇકોર્ટની મનાઈ હુકમ હોવા છતા શાપુર રોડ પર કચરો નાખવા જતા સ્થાનિકોએ હોબાળો કરી વાહનો પાછા વાળ્યા.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ કચરો ઠાલવવા આવેલ ટેકટરો રોકી હોબાળો મચાવ્યો કોર્ટના હુકમનો નગરપાલિકાએ અનાદર કર્યો. માંગરોળ શહેરી ઘન કચરાને લઇ છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે,પાલીકાને કલેક્ટર દ્રારા ફાળવવામાં આવતી જગ્યાઓ પર સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવતા પાલિકા કચરો ક્યાં નાખવો તે બાબતે મુશ્કેલીમાં મુકાઈ છે. ચારે કોર ગંદકીના થર જામ્યા હોવાથી પાલીકા દ્વારા […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળના શેપા ગામે કામધેનુ ગૌશાળા મારફતે જન્માષ્ટમી અંતર્ગત ફરસાણ અને મીઠાઈનું મફત વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેપા ગામે કામધેનુ ગૌશાળા મારફતે જિલ્લા પંચાયતના કો.સભ્ય અજિતભાઈ ચૌહાણના આર્થિક સહયોગથી મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીને લઇ લોકડાઉન હતું જેને લઇ મધ્યમ વર્ગના લોકોને હેરાન ગતિનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઇ મધ્યમ વર્ગના લોકો પણ તહેવારોની ઉજવણી કરી શકે તે હેતુથી […]

Continue Reading

કોરોના અપડેટ જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૯ પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ જુનાગઢ જિલ્લા વધુ ૨૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. જુનાગઢ શહેર ૧૭ ગ્રામ્ય ૧ કેશોદ ૫, ભેંસાણ ૧, માણાવદર ૩, માંગરોળ ૧, વિસાવદર ૧, સહીત જુનાગઢ જિલ્લામાં વધુ ૨૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

Continue Reading

જૂનાગઢ: કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા ખેડુતોના ખેતરોમાં મોટાપાયે ધોવાણ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા ખેડુતોના ખેતરોમાં મોટાપાયે ધોવાણ સાથે ખેત પેદાશો નિષ્ફળ જવાની દહેશતથી ખેડુતો મુશ્કેલીમાં મુકાયાછે ઘેડપંથકમાં દર વર્ષે વરસાદી પાણી લાંબો સમય સુધી ખેતરોમાં સતત ભરાયેલા રહેતા હોવાથી ખેતપેદાશો નિષ્ફળ થતા ખેડુતોએ વાવેતર કરેલ ખેતપેદાશોનું ખાતર બિયારણ મજુરી સહીતની આર્થિક નુકશાની વેઠી રહયા છે સાથે ખેતરોમાં […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ તાલુકાના કોરોના પોઝિટિવ દર્દીને હોસ્પિટલે લઈ જવાયા બાદ દર્દી ઘરે પરત કેવી રીતે આવ્યો? બીજા દિવસે તંત્રએ ફરીથી હોસ્પિટલે પહોંચાડયો આ તે કેવી રમત..?

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ તાજેતરમાં કોરોના પોઝિટિવ કેસ બાબતે લોકોમાં અનેક તર્ક વિતર્કો થઈ રહ્યાછે કોઈ દર્દીઓને કોરોનાના કોઈપણ જાતના લક્ષણો જોવા ન મળતા હોય તેવા દર્દીઓનો પોઝીટીવ રીપોર્ટ આવેછે તો કોઈ દર્દીઓને લક્ષણો જોવા મળવા છતાં બે ત્રણ દિવસ સારવાર આપી રજા આપવામા આવતી હોવાની પણ લોકોમાં ચર્ચા થઈ રહી છે તો કોઈ દર્દીઓને દિવસો […]

Continue Reading

જુનાગઢ: માંગરોળનું ઘેડ પંથક થયું જળ બંબાકાર ભારે વરસાદના કારણે ઉપરવાસ માંથી પાણી આવતા રોડ રસ્તા થયા બંધ.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ માં સતત ત્રણ દિવસથી ધોધમાર વરસાદના કારણે માંગરોળ તાલુકાના ઘેડ પંથક બેટમાં ફેરવાયું દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉપરવાસ માંથી પાણી આતવા ઘેડ વિસ્તારમાં ફરી વળ્યા પાણી ખેતરોમાં ભરાયા પાણી ઉભા પાકને નુકશાન થાય તેવી શક્યતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે હાલતો લોકો પાણી ઉતરે તેની […]

Continue Reading

કેશોદ શહેરમાં રામજન્મભૂમિ શિલાન્યાસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કારસેવકો નું સન્માન કરાયું અને ઘરે ઘરે દિવડા પ્રગટાવી આનંદોત્સવ મનાવાયો… અયોધ્યા ખાતે લાંબી કાયદાકીય લડાઈ બાદ નામદાર કોર્ટના આદેશ મુજબ રામજન્મભૂમિ સ્થાન પર રામમંદિર નિર્માણ નું શિલાન્યાસ કરવામાં આવેલ છે ત્યારે કેશોદ શહેરમાં પણ રામભક્તો દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. કેશોદ ખાતે ચાર ચોકમાં આવેલાં શ્રી રામ મંદિર ખાતે બપોરે […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં જન અધિકાર મંચના હોદ્દેદારોએ ડે.કલેકટરને આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ઘેડ પંથકમાં પસાર થતી નદિઓ પહોળી કરવા સરકાર દ્વારા ગ્રાંટ ફાળવવામાં આવે તેવી માંગણી સાથે ડે. કલેકટરને આવેદનપત્ર આપી ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં ખુબ જ પાણીની આવક થાયછે જેથી ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાયછે જેમાં પંચાળા બાલાગામ ઓસા ફુલરામા ભાથરોટ હંટરપુર લાંગડ સરમા […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં મેઘમહેર એક રાતમાં ૭૯ મી.મી વરસાદ નોંધાયો મોસમનો કુલ ૮૬૯ મી.મી વરસાદ નોંધાયો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી તાલુકા ભરમાં પાણી પાણી જ જોવા મળી રહ્યું છે ગઈ કાલે રાત્રીના ૮ વાગ્યાથી સવારના ૮ વાગ્યા સુધીમાં ૭૯ મી.મી વરસાદ થયો છે હાલના વર્ષે મૌસમનો કુલ ૮૬૯ મી.મી વરસાદ નોંધાયો છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સમગ્ર ઘેડ પંથક જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે જાણે ઘેડ પંથક […]

Continue Reading