જૂનાગઢ: કેશોદમાં ભ્રષ્ટાચારના ગાબડા સમાન બિસ્માર રોડથી કેટલા નિર્દોષ લોકો જીવ ગુમાવશે.?

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદમાં રોડ અને રસ્તા જાણે ધુળના બનાવ્યા હોય તેવી હાલત થઈ ગઈ છે, જ્યાં જુઓ ત્યાં કાદવ-કીચડ ના થર જામ્યા રોડ ઉપર વરસાદી પાણી પડતા જાણે કે રસ્તા ઉપરથી ભ્રસ્ટાચારનાં પોપડા ઉખડતા હોય તેવા મોટા ખાડાઓ જોવા મળે છે કેશોદ શહેરનાં તમામ મુખ્ય માર્ગોની હાલત ખુબ જ દયનિય અને બિસ્માર થઈ જવા […]

Continue Reading

કોરોના અપડેટ જુનાગઢ: જિલ્લામાં કોરોના ના વધુ ૨૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ જુનાગઢ જિલ્લામાં વધુ ૨૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જુનાગઢ શહેર ૧૩, ગ્રામ્ય ૧, કેશોદ ૩, માણાવદર ૧, મેંદરડા ૧, વંથલી ૧, વિસાવદર ૧, સહીત જુનાગઢ જિલ્લામાં વધુ ૨૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

Continue Reading

જૂનાગઢ: કેશોદ શહેરમાં સી.આર.પાટીલનાં સ્વાગત માટે ચાલતી તડામાર તૈયારીઓ..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદના જાહેર માર્ગો પર જોખમકારક કમાનો અને હોડિગ્ઝ ખડકાયા તંત્ર મૂકપ્રેક્ષક બન્યું… ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કેશોદ શહેરમાંથી પસાર થવાનાં છે ત્યારે વાહ વાહી મેળવવા આગેવાનો અને પદાધિકારીઓમાં હોડ લાગી છે કેશોદ શહેરમાં આવેલા માંગરોળ રોડ કોલેજ રોડ ઉપરના મુખ્ય માર્ગો પર જોખમકારક કમાનો અને હોડિગ્ઝ ખડકી […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ તાલુકાના છ ગામો તાલુકા મથક થી થયા સંપર્ક વિહોણા: મામલતદારએ કામનાથ કોઝવેની લીધી મુલાકાત.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ જિલ્લાના માંગરોળ ની નોડી નદી ઓવરફલૉ થતા છ જેટલા ગામો તાલુકા મથક થી સંપર્ક વિહોણા થઇ થઈ ગયા છે. દર વર્ષે વરસાદ આવે અને નોડી નદી ઓવર ફલૉ થાય ત્યારે આ પરિસ્થિતિ સર્જાય છે. અને માંગરોળ ના વીરપુર, લંબોરા, સકરણા, ચોટલી વીરડી સહિતના ગામના લોકોનો તાલુકામા આવવા માં તકલીફ સર્જાય છે. […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ શહેરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ આવતાં હોય ત્યારે હોદ્દા મેળવવા પડાપડી..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ છેલ્લાં પચ્ચીસ વર્ષથી ભાજપનો ગઢ ગણાય ત્યારે જુથવાદ કરીને પક્ષને નુકસાન થતું હોવાનો કાર્યકરોમાં વસવસો ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સૌરાષ્ટ્રમાં રોડ માર્ગે પ્રવાસે આવવાની ગણતરીની કલાકો બાકી છે ત્યારે કેશોદ શહેર-તાલુકા ભાજપ માં રાજકીય ખળભળાટ મચ્યો છે. ગત ધારાસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી ત્યારે સમગ્ર જિલ્લામાં એક માત્ર […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ કામનાથ નદીમાં ફરી પુર આવ્યું ચાર થી પાંચ ગામના રસ્તા થાય બંધ.

રિપોર્ટર: જીતુ પરમાર, માંગરોળ જુનાગઢ માંગરોળ પંથકમાં સતત ચાર દિવસથી ધોધમાર વરસાદિ જાપટાં થી ફરીવાર નોળી નદિમાં ઘોડાપુર આવ્યા.કામનાથ પાસે નોળી નદિના કોજવે ઉપર પાણી ફરી વળતાં ફરીવાર છ ગામો થયા સંપર્ક વિહોણા થયા.વિરપુર લંબોરા શેખપુર ચોટીલીવીડી સકરાણા સહીતના ગામોનો તાલુકા સાથે સંપર્ક તુટયો તો વહીવટી કચેરીઓ દ્વારા સરપંચો સાથે ટેલીફોનીક સંપર્ક કરીને વાવડો પુછયાં. […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ તાલુકા કક્ષાના સ્વાતંત્ર્યપર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ તાલુકા એક્ઝ્યુક્ટીવ મેજીસ્ટ્રેટ હેતલબેન ભાલિયા હસ્તે ધ્વજવંદન કોરોના વોરીયર્સનું સન્માન સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું સમગ્ર ભારતભરમાં સ્વાતંત્ર્યપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કેશોદ તાલુકા કક્ષાની ઉજવણી યુકેવી મહિલા કોલેજ ખાતે કરવામાં આવી હતી જેમાં અધ્યક્ષ સ્થાને ડે કલેક્ટર હસ્તે ધ્વજવંદન થવાનું હતું પરંતુ સંજોગો વસાત તેઓ પહાેંચી ન સકતાં તાલુકા એક્ઝ્યુક્ટીવ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ વેરાવળ રોડ ઉદ્યોગ નગર વિસ્તારમાં ૧૫ વર્ષીય તરુણીએ ગળોફાસો ખાઈ કરી આત્મહત્યા : પોલીસે તપાસ હાથ ધરી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળના વેરાવળ રોડ પર આવેલા ઉદ્યોગ નગર પાસે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આજે બપોરના સમયમાં ૧૫ વર્ષીય તરુણી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અને જુના કપડાનો (ગાભાનો) ધંધો કરતા એ પોતાના ઘરના રસોડામાં દુપટ્ટો બાંધીને ગળોફાંસો ખાધેલી અવસ્થામા મળી આવી હતી. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી ૧૦૮ સ્ટાફે આવી ચેક […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ રોટરી કલબના પ્રમુખ તરકે જીતેન્દ્ર પટેલ અને મંત્રી તરીકે ડો. સ્નેહલ તન્નાની વરણી.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ રોટરી ક્લબ ઓફ કેશોદનો વર્ષ ૨૦૨૦-૨૧ ના પ્રેસિડન્ટ, સેક્રેટરી અને તેના બોર્ડ મેમ્બર્સનો વર્ચ્યુઅલ શપથવિધિ સમારોહ પાઠક સ્કૂલ ખાતે તારીખ ૯ને રવિવારનારોજના રોજ હાલની કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ, સોશ્યલ ડિસ્ટન્શનનુ પાલન કરી ખૂબ જ મયૉદિત સભ્યોની હાજરીમાં સમારંભ યોજાયો હતો.રોટરી ડિસ્ટ્રિક્ટ ૩૦૬૦ ના આર.સી.સી કો-ઓર્ડીનેટર હિતેષભાઈ ચનિયારા એ નવનિયુક્ત પ્રેસિડેન્ટ જીતેન્દ્ર […]

Continue Reading

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાનું વિસાવદર તાલુકામાં ઝાંઝનાથ મહાદેવ નામનું વિખ્યાત મંદિર આવેલું છે.

રિપોર્ટર: એન.ડી.પંડયા જૂનાગઢ જિલ્લાનું વિસાવદર તાલુકામાં આવેલું એક મહત્વનું મંદિર આવેલું છે જે ઝાંઝનાથ મહાદેવના નામથી વિખ્યાત છે આ મંદિર એક અતિ પૌરાણિક મંદિર છે. જેના દર્શનથી મનોકામના પુરી થાય છે જે વિસાવદર થી ૨૩ કિલોમિટરના અંતરે આવેલું એક મહત્વનું સ્થાન છે અહીં ઝાઝેરી ડેમ પણ આવેલો છે અંહી એક પુરાની નદીમાં લોકો ઉત્સાહ થી […]

Continue Reading