જૂનાગઢ: માંગરોળના આરેણા પાસે હાઇવે રોડ પર બે ટ્રક વચ્ચે અકસ્માત: ૧ નું મોત.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળના આરેણા ગામ પાસે હાઇવે પર સુપરવડ પાસે રેતી ભરેલ બોગી અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો. માંગરોળ તરફથી વેરાવળ તરફ જતું રેતી ભરેલ ડમ્પર તેમજ વેરાવળ તરફથી માંગરોળ તરફ આવતી આઇસર સામસામે આવી જતા અકસ્માત સર્જાયો હતો. સ્થાનિકો દ્વારા વાહનોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આ આવ્યા હતા જેમાં રેતી ના […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના ખમીદાણા ગામે ભકિત જ્ઞાન ભવનમાં ગણેશ ચતુર્થી નિમીતે ૧૦૮ લાડુનો ભોગ ધરવામાં આવ્યો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ હિન્દુ ધર્મમાં ગણેશજી સર્વોપરિ સ્થાન ધરાવે છે શ્રી ગણેશજી વિઘ્નહર્તા દેવ છે જે વિઘ્ન અને સંકટોથી બચાવી જીવનના દરેક સપનાઓ અને ઈચ્છાઓ પુરી કરનારા દેવ માનવામાં આવે છે દર વર્ષે ભારતભરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. પણ હાલમાં કોરોના મહામારીના કારણે ગણેશ ચતુર્થીની સાદાઈથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ સરકારી કચેરીઓ કોરોનાનાં ભરડામાં છતાં ધમધમાટ યથાવત..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ અરજદારો કે કર્મચારીઓ સંક્રમણ નો ભોગ બની કોરોનાગ્રસ્ત થશે તો જવાબદારી કોની..? કેશોદ શહેર-તાલુકામાં છેલ્લાં પચ્ચીસેક દિવસોથી અનલોક-૩ શરૂ થયાં બાદ કેશોદ શહેર-તાલુકા માં કોરોના મહામારી કાબુમાં આવવાને બદલે વકરી રહી છે અને રોજીંદા ૧૦ થી ૨૫ કેસ નોંધાઈ રહ્યાં છે. આરોગ્ય વિભાગ દ્વારા આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવે છે એમાં અને […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ શહેરમાં ચૌદસ સુધી ગણેશોત્સવનો થયો પ્રારંભ…

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ગણેશ ચતુર્થી ના પવિત્ર દિવસ થી કેશોદ શહેર-તાલુકા માં ૧૪ દિવસ માટે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવશે. રાજ્ય સરકારના આદેશ મુજબ જાહેર સ્થળો એ ગણેશોત્સવ કરવાની પરવાનગી આપવામાં ન આવતાં જુદા-જુદા વિસ્તારોમાં યુવક મંડળો દ્વારા ઘરમાં ત્રણ ફુટ થી નાની કલાત્મક મૂર્તિઓ ની સાદગીપૂર્ણ રીતે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સ્થાપના કરવામાં આવી છે. દર […]

Continue Reading

જુનાગઢ: માંગરોળ નગરપાલિકા માં કોંગ્રેસમાં આંતરીક વિવાદ થી કોંગ્રેસ પોતાની સત્તા ગુમાવે તેવા એંધાણ..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ ના માંગરોળ નગરપાલિકાના રાજકારણમા નવો વળાંક કોંગ્રેસ સતા ગુમાવે તેવા એંધાણ દેખાય રહ્યા છે.માંગરોળ નગરપાલિકામા પ્રમુખ ઉપપ્રમુખ ની ૨૪-૮-૨૦૨૦ તારીખે થનારી ચૂંટણીમાં રાજકારણ ગરમાયું.માંગરોળ કોંગ્રેસ આગેવાન અને પુર્વ પ્રમુખ નગરપાલિકામા પ્રમુખ બનવા માટે ભાજપના પાંચ સભ્યોને લઈને અજ્ઞાત સ્થળે રવાના થય જવાની વાતો એ પકડયું જોર પકડીઉં છે. નગરપાલિકામા ૧૪ ભાજપ,૧૪ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાનમાં ડિઝલ ભઠ્ઠીમાં ગેરરીતિઓ ખુલ્લી પડી..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ સ્મશાનમાં ગણતરીના દિવસોમાં જ ડિઝલ ભઠ્ઠી નો ધૂમાડો ચીમની દ્વારા ખુલ્લાંમાં ફેલાતો નથી અને બાંધકામ ખખડી ગયું કેશોદ નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાનમાં તા.૯/૨/૨૦૨૦ નાં રોજ એક કરોડ તેર લાખનાં ખર્ચે તૈયાર કરવામાં આવેલ ડિઝલ ભઠ્ઠી નું લોકાર્પણ કાર્યક્રમ રાજકીય આગેવાનો પદાધિકારીઓ અને સામાજિક સંસ્થાઓ ની ઉપસ્થિતિ માં યોજવામાં આવ્યો હતો. કેશોદ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ કોંગ્રેસના હોદ્દેદારોએ પી.આઈને લેખિતમાં રજૂઆત કરી..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ શહેરમાં બે દિવસ અગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું કેશોદમાં આગમન થયું હતું તે સમયે વાહનોની લાંબી કતારોથી ટ્રાફીક જામના દશ્યો સર્જાયા હતા ફટાકડા ફોડી પુષ્પ વર્ષા સાથે મોટિ સંખ્યામાં લોકોની ઉપસ્થિતમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં સોશ્યલ ડીસ્ટ્નટનો ભંગ થયો હતો કોરોનાની મહામારીના માહોલમાં જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ થયો […]

Continue Reading

જૂનાગઢ: કેશોદની આદર્શ નિવાસી શાળામાં તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ સામાજિક વનીકરણ રેન્જ કેશોદ દ્વારા સરકારી આદર્શ નિવાસી શાળામાં તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો હતો જેમાં ધારાાસભ્ય મામલતદાર તાલુુુકા વિકાસ અધિકારી વન કર્મીઓ આદર્શ નિવાસ શાળાના સ્ટાફની ઉપસ્થિતિમાં વૃક્ષા રોપણ સાથે વિના મૂલ્યે રોપા વિતરણ વૃક્ષ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

Continue Reading

કોરોના અપડેટ જુનાગઢ: જુનાગઢ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ જુનાગઢ શહેર ૧૨, ગ્રામ્ય ૨, કેશોદ ૫, ભેંસાણ ૧, માણાવદર ૧, માળીયા ૧, મેંદરડા ૧, માંગરોળ ૧, વંથલી ૧, વિસાવદર ૨, સહીત જુનાગઢ જિલ્લામાં વધુ ૨૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

Continue Reading

કોરોના અપડેટ જુનાગઢ: જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૨૦ પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ જુનાગઢ જિલ્લામાં વધુ ૨૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા..જુનાગઢ શહેર ૧૧, ગ્રામ્ય ૧, કેશોદ ૨, ભેંસાણ ૧, માળીયા ૧, માણાવદર ૧, માંગરોળ ૧, વંથલી ૧, વિસાવદર ૧, સહીત જુનાગઢ જિલ્લામાં વધુ ૨૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

Continue Reading