જૂનાગઢ: કેશોદના મોટી ઘંસારી ગામે કોરોનાના કારણે પતિના મૃત્યુનો આઘાત લગતા ગર્ભવતી સ્ત્રીએ બાળક સાથે કુવામાં જંપલાવ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કોરોનાથી વિખાયો પરિવારનો માળો કોરોનાના કારણે ના રહ્યો વારસદાર વૃદ્ધા પતિ પત્નીની હયાતીમાં પુત્ર પુત્રવધુ પૌત્રના મોતથી શોક મગ્ન કેશોદ તાલુકાના મોટી ઘંસારી ગામે કોરોનાએ છીનવ્યો પરિવાર પતિના મોતના આઘાતથી પત્નીએ બાળક સાથે કુવામાં ઝંપલાવી મોતને વ્હાલુ કરતા માતા મરણ સાથે એકસાથે ત્રણ જીવ ગુમાવતા તાલુકાભરમાં છવાયો માતમ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળના ઘેડ પંથકના ઘણા ગામો થયા સંપર્ક વિહોણા, એન.ડી.આર.એફની ટીમ તૈનાત: ફસાયલ લોકોનું કરાયું રેસ્કયુ.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઘેડ પંથકમાં ઓસા,ઘેડ,શરમા,સામરડા સહીતના ગામો થયા સંપર્ક વિહોણા ઓજત અને ભાદર નદિના પાણી માંગરોળના ઘેડ પંથકને પાકનું તો ધોવાણ કર્યું પરંતુ સાથે સાથે જમીનનું પણ ધોવાણ કરી નાખતા ખેડુતો બન્યા નોધારા જે આઠ આઠ દિવસથી સંપર્ક વિહોણા થયેલ તેમજ વાળી વિસ્તરમાં ફસાયલ લોકોનું રેસ્ક્યુ કાર્ય બાદ ગામના ખેડુતોએ […]

Continue Reading

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લા રેન્જ ડી.આઈ.જી તેમજ જિલ્લા પોલીસ અધિકક્ષનો જિલ્લામાં વ્યાજ ખોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા માટેનો મહત્વનો નિર્ણય.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના રેન્જના ડી.આઈ.જી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા હાલમાં લોક ડાઉન મા છૂટછાટ આપવામાં આવેલ હોઈ, અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ… હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોઈ, […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં માસ્કના વિરોધમાં અટકાયત બાદ રસ્તા રોકો આંદોલન.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ રસ્તા રોકો આંદોલનમાં યુથ કોંગ્રેસ પ્રમુખ સહિત ચારની અટકાયત કેશોદ યુથ કોંગ્રેસ પ્રમુખ સાથે સામાન્ય જનતાએ માસ્ક પહેર્યા વગર કેશોદ ફુવારા ચોક નજીક કેશોદ મેંદરડા હાઈવે રોડ પર બેસી ગયા હતા યુથ કોંગ્રેસ પ્રમુખના જણાવ્યા મુજબ જે નાના લોકો પાસે એક હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે તેઓ જ અને તેટલો […]

Continue Reading

જૂનાગઢ: ઘેડ પંથકમાં મેઘ મહેર બની મેઘ કહેર અણધારી કુદરતી આફતે સર્જી મુશીબતો.

ભાદરવે ભારે હાલકી ઘેડ-વિસ્તાર બેટમાં ફેરવાયો દરીયા જેવો માહોલ કેશોદ માંગરોળ માણાવદર વંથલી તાલુકા સહીતના ઘેડપંથકના અનેક ગામો બેટમાં ફેરવાયા ગામોમાં અને ઘરોમાં ઘુંસ્યા પાણી અનેક ગામોનો વાહનવ્યવહાર ખોરવાયો લોકો ભોગવી રહયાછે ભારે હાલકી સાથે મોટાપાયે નુકશાનીની આશંકા સેવાઈ રહીછે સૌરાષ્ટ્રભરમાં અનરાધાર વરસાદ થતાં જુનાગઢ જીલ્લામાં પણ અતિભારે વરસાદ થતાં વંથલી ઓઝત વિયર સાબલી ડેમ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ કે.કા. શાસ્ત્રી વિધાલય ખાતે ૭૧ મો વન ઉત્સવની કરાઈ ઊજવણી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ ના માંગરોળ વન વિભાગ દ્વારા સામાજિક વનીકરણનું આયોજન કરવામાં જેમાં આ ૭૧માં વનીકરણ ઉત્સવમાં કેશોદ ધારાસભ્ય દેવાભાઇ માલમ, માંગરોળના મામલતદારશ્રી બેલડીયા સાહેબ , ટી.ડી.ઓ ચાવડા સાહેબ,આર.એફ.ઓ મકવાણા સાહેબ, કે.કા. શાસ્ત્રી વિધાલય ના – માંગરોળ ના તેમજ બીજા મહાનુભાવો હજાર રહિયા હતા કે.કા શાસ્ત્રી .માં અભ્યાસ કરતા અને ઉચ્ચ ગુણ માર્ચ -૨૦૨૦ […]

Continue Reading

જૂનાગઢ: માળિયા હટીના ચોરવાડ નગરપાલિકાની પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણીમાં ફરી કોંગ્રેસે બાજી મારી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ માળીયા હાટીના ના ચોરવાડ નગર પાલીકાના પ્રમુખના અઢી વર્ષ પુરાંથતાં ફરીવાર પ્રમુખની ચુંટી જાહેર થતાં ફરીવાર પ્રમુખ તરીકે જલ્પાબેન જાહેર થતાં પોતાની શીટને જાળવવામાં સફળ રહયા છે.ખાસ કરીને વાત કરવામાં આવે તો ચોરવાડ નગરપાલીકામાં કુલ ૨૪ શીટો આવેલી છે જેમાં કોંગ્રેસ ૧૭ અને ભાજપ ૭ શીટો ઉપર જીતીને કોન્ગ્રેશના જલ્પાબેન પ્રમુખ […]

Continue Reading

જુનાગઢ: માંગરોળ નગરપાલિકાના પ્રમુખ ઉપર પ્રમુખની ચુંટણીમાં પત્રકારો દ્વારા કવરેજ નો કરાયો બહિષ્કાર.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ માંગરોળ નગરપાલિકાના પ્રમુખ ઉપર પ્રમુખની ચુંટણી આજે યોજાઇ છે ત્યારે આ ચુંટણીના કવરેજ માટે પત્રકારો પહોચતા પત્રકારોને બહાર રખાતા માંગરોળના તમામ પત્રકારોએ ચુંટણી કવરેજનો કરાયો બહીસ્કાર..હાલ આજની પ્રક્રીયામાં કેશોદ એસ.ડી.એમ ને પત્રકારો મળતાં તેમણે જણાવાયું છે કે અમારા ઉપલા અધિકારીઓની મનાઇ હોવાથી અંદર નહી અવાઇ આ પહેલાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ શાપુર વાડી વિસ્તારમાં જાળમાં ફસાયલ સાપને બચાવાયો.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ તાલુકાના શાપુર ગામે વાડી વિસ્તારમાં રહેતા રહેણાક મકાનની પાસે માડવીયાના ઢગલામાં ઢાંકવામાં આવેલ જાળમાં એક ધામણ સાપ ફસાયો હતો જેથી વાડી માલીકે જાણીતા સર્પવિદ પ્રવિણભાઈ પરમારને જાણ કરતા માંગરોળ સંજીવની નેચરલ પ્રમુખ નરેશ બાપુ સાથે રહી જાળમાં ફસાયેલા સાપને બહાર કાઢી ડબામાં પુરી આ સાપને જંગલ વિસ્તારમાં સલામત જગ્યાએ મુક્ત કરવામાં […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ વિસ્તારમાં ગતરોજ સવારથી જ મેઘમહેર શરૂ થતા માંગરોળ કેશોદ હાઇવે પર પાણી ભરાયા વાહન ચાલકો ફસાયા.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ માંગરોળ પંથકમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતાં માંગરોળ કેશોદ હાઇવે બંધ થયો હતો. વલ્લભગઢના પાટીયા નજીક પુરનું પાણી રોડ ઉપર ફરી વળતાં હાઇવે થયો બંધ,અનેક વાહનો પુરના પાણીમાં ફસાયા હોવાનું આવ્યું સામે તો બીજીતરફ બે કિલોમીટરનો ટ્રાફીક જામ છકડો રીક્ષા મોટર સાઇકલ સહીતના અનેક વાહનો ફસાયા વલ્લભગઢના સેવાભાવી લોકો દ્વારા […]

Continue Reading