જૂનાગઢ: કેશોદ શહેરમાં ૫૮ ઈંચ વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન પ્રભાવિત..
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ વિસ્તારમાં નદી નાળા વોંકળામાં તંત્રની મીઠી નજરે ભૂમાફિયાઓ એ કરેલાં દબાણો જવાબદાર… કેશોદ નગરપાલિકા વિસ્તારમાં છેલ્લાં બે દિવસથી સતત અનરાધાર વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં લોકો હેરાનપરેશાન થઈ ગયાં હતાં. કેશોદ શહેરમાં આ વર્ષે મોસમનો કુલ વરસાદ ૫૮ ઈંચ નોંધાયો છે ત્યારે નગરપાલિકા વિસ્તારમાં લગભગ અડધાથી વધારે વિસ્તારમાં […]
Continue Reading