જૂનાગઢ: વાહન ચાલકો દ્વારા ટ્રાફિકના નિયમનો ભંગ કરી મેમો ના ભરતા વાહન ચાલકનું હવે લાઇસન્સ થશે રદ.
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લામાં ખાસ કરીને જૂનાગઢ શહેરમાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સીસીટીવી કેમેરા આધારે વોચ રાખી, શહેર વિસ્તારમાં વાહન ચાલકો દ્વારા ટ્રાફિક કાયદાનો ભંગ કરવામાં આવે છે, ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા ઇ-ચલણ ઇસ્યુ કરી, વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે. ઈ મેમો આધારે દંડ નહિ […]
Continue Reading