જુનાગઢ: માંગરોળ શેરીયાજ ગોંદરા કોઝ વે પર નાહવા પડેલા આરેણાના ૧૯ વર્ષીય યુવાનનું ડૂબી જતા મોત.
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના શેરીયાજ ગામે આવેલા ગોંદરા કોઝવેમાં પર નાહવા પડેલા મૂળ આરેણાના ૧૯ વર્ષીય યુવાન કાના ભોજા ગળચર નું મોત નીપજ્યું છે. માંગરોળ ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરી આ યુવાન શેરીયાજ ખાતે આવેલા ગોંદરા કોઝવે પર નાહવા પડ્યો હતો ત્યારે અચાનક ડૂબાયો હતો.ત્યાં હાજર લોકો દ્વારા રેસ્ક્યુ કરી […]
Continue Reading