જૂનાગઢ: માંગરોળ તાલુકાના ઘેડ પંથકના લોકો થયા બે હાલ તો લોકોની સાથે સાથે પશુઓની હાલતપણ થઇ રહી છે કફોડી..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ માંગરોળ તાલુકાના ઘેડ પંથકના સાંઢા સરમા સામરડા ફુલરામા લાંગડ બગસરાઘેડ સહીતના અનેક ગામો માં વરસાદિ તારાજી સર્જાઇ છે અને ઘેડ પંથકને તારાજ કરીનાખ્યું છે. ફુલરામા ઓસા સહીતના ગામોમાં તો લોકોના ઘરોમાંપણ પાણી ઘુસી જતાં ઘરવખરીનેપણ ભારે નુકશાન પહોચ્યું છે જયારે ઘેડ પંથક સાત સાત વખત સંપર્ક વિહોણું થયું છે અને હાલતો […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ શેપા ગામના લોકો દ્વારા ગામમાં જ જ્યોતિગ્રામ વીજળી નિયમિત શરુ કરવા કર્યો હોબાળો : પી.જી.વી.સી.એલ તેમજ મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેપા ગામના રેહવાસીઓ દ્વારા વીજળીને વિવિધ સમસ્યાને લઇ ગામમાં હોબાળો કરવામાં આવ્યો હતો. તેમજ જ્યોતીગ્રામ લાઈન બુધેચાથી ફાળવવા માગણી કરી હતી. શેપા ગામમાં જ્યોતિગ્રામ માં હોવા છતાં પણ ગામા ફક્ત ૮ કલાક જ વીજ પુરવઠો મળે છે તેમજ પીજીવીસીએલમાં કોલ કરવામાં આવે તો ફોન બંધ આવે અથવા કોઈ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં ગૌરક્ષકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ આહીર અર્જુનભાઈ આંબલીયા ના નેતૃત્વ માં ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાન અંતર્ગત વિવિધ મુદ્દાઓ સાથે સમગ્ર ગુજરાતમાં જીલ્લા લેવલે કલેકટરઓને તથા મામલતદારઓને આવેદનપત્ર પત્ર આપી વહેલી તકે ગૌમાતા ને રાષ્ટ્રમાતા નો દરજ્જો આપવામાં આવે.સમગ્ર ભારતમાં સંપૂર્ણ ગૌહત્યા બંધ કરવામા આવે.સમગ્ર ભારતમાં ગૌમાતા ની વસ્તી ગણતરી કરવામાં આવે તથા ગૌચર જમીન પર ના ગેરકાનૂની દબાણો […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના ખમીદાણા ગામે પોષણ અભિયાનની ઉજવણી કરવામાં આવી…

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ હાલમાં પોષણ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે તમામ આઈસીડીએસ ઘટકોમાં પોષણ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહીછે કેશોદ ઘટક બેના સીડીપીઓ તથા સુપરવાઈઝરના માર્ગદર્શન હેઠળ કેશોદ તાલુકાના ખમીદાણા ગામે કેન્દ્ર એક બે અને કેન્દ્ર ત્રણ સાથે મળીને પોષણ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કિશોરીઓ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ ઝુમર લેટરબોક્ષ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના અખોદર ગામે છકડો રીક્ષા પુલ પરથી નીચે ખાબકી સદનસીબે બે લોકોનો આબાદ બચાવ થયો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ તાલુકાના અખોદર ગામે ચોમાસાની શરૂઆતથી જ વરસાદી પાણીની સમસ્યાનો ગ્રામજનો સામનો કરી રહ્યાછે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમોના પાણી છોડવામાં આવતાં અખોદર ગામે અવારનવાર પાણી આવતા ચોમાસાની શરૂઆતથી જ ગામ નજીક આવેલ પુલ ઉપરથી પાણી બંધ થયેલ નથી અને પુલ પણ નબળું હોવાથી વાહન પસાર કરવા કે પગપાળા પસાર થવું મુશ્કેલ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ તાલુકાભરમાં ગાજ વિજ સાથે મેઘરાજાનું આગમન..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ બે દિવસ પહેલા હવામાન વિભાગ ખાતા દ્વારા તા. ૧૨ અને તા. ૧૩ના રોજ હળવાથી મદયમ વરસાદ ચાલીસ કીમી સુધીની ઝડપે પવન ફુંકાવાની તથા વિજળી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી જે બાબતે લાગતા તંત્રને સતર્ક રહેવા જણાવાયું હતું. જો કે આજે સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો ન હતો બપોર બાદ અચાનક વાતાવરણમાં […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ સાંગાવાડા ગામના મેદાવાડી વિસ્તારમાંથી જુગારધામ ઝડપી પાડતી માંગરોળ મરીન પોલીસ..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ મરીન પોલીસ ને બાતમી મળી હતી કે મનોજ ભીખાભાઇ બારીયા મેદા વાડી વિસ્તાર વાળો પોતાના ઘરે જુગારનો અખાડો ચલાવતો હોય અને હાલ ચાલુ હોવાની ખરાઇ કરી રેઇડ દરમ્યાન કુલ નવ આરોપીઓને રોકડ રૂ .૧,૦૭,૩૦૦ તથા મો.ફોન નંગ -૬ કી.રૂ ૪૦૫૦૦ તથા મો.સા નંગ -૨ કી.રૂ .૬૦૦૦૦ ની મળી કુલ રૂ . […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં બિજ બેંક દ્વારા દેશી બિયારણોની આપલે કરવાની વર્ષોથી ચલાવાતી ઝુંબેશ..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ બિજ બેંકનું નામ સાંભળતા જ નવાઈ લાગે આપણે રૂપીયા માટેની બેંક કે બ્લડ બેંકનું નામ અવારનવાર સાંભળીએ છીએ પણ આજે આપણે વાત કરવી છે. શાકભાજી ધાન્ય પાકો કઠોળ સહીતના દેશી બિયારણોની જેની બિજ બેંક ચલાવતા ભરતભાઈ નશીત જે કેશોદ તાલુકાના ટીટોડી ગામના વતનીછે હાલ તેમના વ્યવસાય માટે કેશોદમાં રહેછે સાથે પોતાના ઘરે […]

Continue Reading

જુનાગઢ: માંગરોળમાં મોબાઇલના દુકાનદાર સાથે છેતરપીંડી માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરાઇ.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢના માંગરોળમાં ફાઇવસ્ટાર નામથી મોબાઇલની દુકાને બે ગ્રાહકો આવીને પોતાને મોબાઇલ લેવો છે તેવું કહેતાં ૧૯૦૦૦ નો મોબાઇલ બતાવતાં તે પસંદ કરીને કહેલ કે તમારા ખાતાંમાં પૈસા ટ્રાસફર કરી આપું જેથી દુકાનદાર એ પોતાના ખાતા નંબર આપતાં તેમાં અઢાર હજાર જમા થયાનો મેસેજ મળતાં આ તોડ કંપની મોબાઇલ લયને ફરાર થયા હતા […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ તાલુકા આરોગ્ય શાખા તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ બજરંગ વાડી ખાતે આજરોજ રક્તદાન કેમ્પનું આયોજન જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તેમજ માંગરોળ તાલુકા આરોગ્ય શાખાન સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પ હાલની પરિસ્થિતિમાં થેલેસેમીયાગ્રસ્ત બાળકોને તેમજ કેટલાક સંજોગોમાં ડિલિવરી કેસમાં બ્લડની ખુબજ જરૂરિયાત રહે છે જેને લીધે બ્લડની ખુબજ જરૂરિયાત રહે છે જેને લઈ માંગરોળ […]

Continue Reading