જૂનાગઢ: કેશોદ શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીએ હોસ્પિટલના ત્રીજા માળેથી કુદકો લગાવી મોતને વહાલું કર્યું.
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદના નિવૃત્ત વિજકર્મીએ કયા કારણોસર આપઘાત કર્યો એની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી…. કેશોદના અગતરાય રોડ પર આવેલાં કેબીસી શોપિંગ સેન્ટર ખાતે ની નોબેલ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપી ખાનગી કોવીડ-૧૯ હોસ્પિટલ શરૂ કરવામાં આવેલ છે. કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલા વ્યક્તીઓ ને સારવાર માટે દાખલ કરવામાં આવે છે […]
Continue Reading