જૂનાગઢ: માંગરોળ ગોરેજ ગામે પી.જી.વી.સી.એલ દ્વારા ૧૫ દિવસ સુધી ફોલ્ટ રીપેરના થતા ગ્રામજનોમાં ભારે રોષ..
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ પી.જી.વી.સી.એલ કચેરી સામે ગોરેજ ગામના ખેડુતોનો આક્રોશ..૧૫ દિવસ સુધી ટીસી બદલવા નહી આવતાં ગોરેજ ગામના ખેડુતો પી જી વી સી એલ કચેરીએ પહોચ્યા. ખેડુતોના જણાવાયા મુજબ પંદર દિવસ પહેલાં ફોલ્ટ લખાવ્યો હોવાછતાંપણ ફોલ્ટ રીપેરીંગ કરવામાં નથી આવતો ખેડુતોના ફોલ્ટ પંદર પંદર દિવસ સુધી રીપેરીંગ નહી થતા હોવાનું ખેડુતો જણાવી રહયા છે. […]
Continue Reading