જૂનાગઢ: માંગરોળ ફકીર સમાજ દ્વારા મામલતદાર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે બનેલી બળાત્કારની ઘટનામાં ન્યાય મેળવવા માંગરોળ ફકીર સમાજ દ્વારા મામલદાર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં જણાવ્યા મુજબ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે ફકીર સમાજની સગીર વયની દીકરી પર ભાજપના આગેવાનએ અમાનવીય કૃત્ય આચરીને બાળાને વીંખી નાખી બળાત્કાર ગુજારેલ છે, તેમજ અન્ય લોકોએ પણ આ કુત્યમાં મદદ […]

Continue Reading

જૂનાગઢ : માંગરોળ લાલબાગ શાળાના શિક્ષક નિવૃત્ત થતા ભાવભેર વિદાય આપવામાં આવી

રિપોર્ટર : જીતુ પરમાર, માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ લાલબાગ સિમ શાળામાં ફરજ બજાવતા શાળાના શુભચિંતક તેમજ કર્મનિષ્ઠ શિક્ષક મહોદય બાબુભાઇ પી મકવાણા વય મર્યાદાને લઈ નિવૃત્ત થતા તેમને ભાવભેર વિદાય આપવામાં આવી હતી. શાળાના સ્ટાફ તેમજ એસ.એમ.સી ના અધ્યક્ષની હાજરીમાં પોતાની શાળાના આચાર્ય આદમભાઈ ભાટાને શાળાના વિકાસ માટે હાર્દિક ભેટ સ્વરૂપે રૂ.૧૧૦૦૦ રોકડ અર્પણ કરવામાં […]

Continue Reading

માંગરોળ : જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા માંગરોળના ત્રણ પોલીસ જવાનોને કર્મવીર કોરોના યોદ્ધા તરીકે સન્માનિત કરવામાં આવ્યા

રિપોર્ટર : જીતુ પરમાર, માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ જવાનોને કોરોના વૈશ્વિક મહામારી કાળમાં સ્નેહ, સહયોગ અને દયા થી પ્રશ્નનીય સેવા કરવા બદલ કર્મવીર યોદ્ધા તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈ ધ્રુવ પી.ખાંભલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ઇરફાન રૂમી, પોલીસ કોન્સ્ટેબલ પ્રફુલ કરસન ભાઈને કોરોના કર્મવીર […]

Continue Reading

જૂનાગઢ : માંગરોળ બંદર પર લગાવ્યું ત્રણ નંબરનું સિગ્નલ, દરિયો થયો ગાંડો તુર

રિપોર્ટર : જીતુ પરમાર, માંગરોળ જુનાગઢ માંગરોળનો દરીયો થયો ગાંડો તુર. માંગરોળ બંદર ઉપર લગાવાયું ત્રણ નંબરનું સીગ્નલ, ભારે વરસાદ તેમજ ભારે પવન ફુંકાવવાની આગાહી હવામાન વિભાગ દવારા કરવામા આવી હતી. ત્યારે માંગરોળ પંથકના વાતાવરણમાં એકાએક પલ્ટો જોવા મળ્યો. છેલ્લા બે દીવસથી અસહ્ય ગરમીને લઈ લોકો ચિંતામાં મુકાયા ત્યાંરે ફરી ભારે પવન સાથે વરસાદની પણ […]

Continue Reading

માંગરોળ આરોગ્ય કચેરી ખાતે કોવિડ -19 અંતર્ગત શપથ કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ આરોગ્ય કચેરી ખાતે કોવિડ -19 જનઆંદોલન અંતર્ગત શપથ કાર્યક્રમ યોજાયો હતો. તેમજ સરકાર દ્વારા આપેલી ગાઈડલાઈન મુજબ, સ્ટાફ દ્વાર માસ્ક પહેરવું, છ ફૂટ સુધી સોશ્યિલ ડિસ્ટનસ જાળવી રાખવું, સાબુથી વારંવાર હાથ ધોવા, સેનેટાઇઝરનો ઉપયોગ કરવો તેવી શપથ લેવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સેજા ભાઈ કરમટા, તાલુકા […]

Continue Reading

જૂનાગઢ કલેકટરને G.S.R.T.C ડ્રાઈવરની બાકી રહેલ ભરતી પરીક્ષા પૂર્ણ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ ગુજરાત G.S.R.T.C એસ.ટી. ડ્રાઈવર ભરતી પરીક્ષા 24.2.2020 ના લેવાની હતી. પરંતુ કોરોના મહામારીને લઈ વર્ષ 2019.2020 ની પરીક્ષા બાકી હોવાથી, બેરોજગાર યુવાનોને રોજગારી મળી રહે તેવા હેતુસર પરીક્ષા વહેલી તકે લેવામાં આવે, તેમજ આ સમસ્યાનું નિરાકરણ લાવવા જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ,વહેલી તકે નિરાકરણ લાવવામાં નહીં આવે તો […]

Continue Reading

જુનાગઢ કલેકટરનાં હુકમનો અનાદર કરતું કેશોદ પીડબ્લ્યુડીસી વિભાગ

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ દબાણો દુર કરવા માટે કાર્યવાહી કરવામાં લાજ શરમ નડતી હોવાની ચર્ચા કેશોદ શહેરમાં નદી નાળા વોંકળામાં માટીપુરાણ કરી ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવેલાં દબાણો દુર કરવા માટે કેશોદ હિતરક્ષક સમિતિ ના કન્વીનર રાજુભાઈ પંડ્યા દ્વારા લેખિતમાં આપાતકાલીન વિભાગ અને કલેકટર કચેરીએ ફરિયાદ કરેલ છે. જે અંગે જવાબદાર માર્ગ મકાન વિભાગ જુનાગઢ કાર્યપાલક ઇજનેરને […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં જન અધિકાર મંચના નેજા હેઠળ મામલતદાર અને ડે. કલેકટરને આવેદનપત્ર આપ્યા.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ભારે વરસાદના કારણે સમગ્ર રાજ્યના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે પરંતુ કેશોદ,માંગરોળ, કુતિયાણા અને પોરબંદરના ઘેડ વિસ્તારમાં ઉપરવાસની નદીઓના પાણી છોડાતા આ ગામોના ખેડૂતોની પરિસ્થિતિ તો અંત્યંત દયનીય બની જાય છે ત્યારે ખેડૂતોની માંગણીઓનું યોગ્ય નિરાકરણ થાય એ હેતુથી પ્રવીણભાઇ રામની આગેવાનીમાં અંદાજિત 5000 જેટલા ખેડૂતોની સહી સાથે નીચે મુજબની માંગણીઓ […]

Continue Reading

કેશોદના ફૌજી યુવાન નિવૃત થતાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદના રામભાઈ ગરચર ર૪ સપ્ટેમ્બર ૨૦૦૩ માં પોરબંદરથી આર્મીમાં ભરતી થયેલ હતા. ત્યારે નાગાલેન્ડ ખાતે પ્રથમ ફરજમાં નિમણુંક થયા હતા ત્યાર બાદ દિલ્લીમાં, જમ્મુ કાશ્મીરમાં કઠિન પરિસ્થિતિમાં લેહ લદાગમાં અઢિ વર્ષ ફરજ બજાવેલ સતર વર્ષ જુદી જુદી જગ્યાએ દેશની રક્ષા માટે ફરજ બજાવી ફરજ નિવૃતી થતાં તેમના વતન કેશોદ ખાતે તેમના […]

Continue Reading

કેશોદના સ્મશાનમાં વાદ વિવાદ બાદ રીપેરીંગ કામ શરૂ કરવામા આવ્યું

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ નગરપાલિકા સંચાલિત સ્મશાનમાં ૧૪ મું નાણાપંચ યોજના અંતર્ગત નગરપાલિકા સ્મશાનમાં ડીઝલ ભઠ્ઠી સ્મશાન શેડ રીટેઈનીંગ વોલ કમ્પાઉન્ડ વોલ તથા ગાર્ડન સહીતનું એક કરોડ બાર લાખ એંસી હજારના ખર્ચે નવ નિર્માણ કરવામાં આવેલ હતું. જેનું નગરપાલિકા પ્રમુખ, પુર્વ પ્રમુખ, ધારાસભ્ય, પુર્વ ધારાસભ્ય, રાજકીય સામાજીક આગેવાનો શહેરીજનોની ઉપસ્થિતિમાં તા. ૯.૨.૨૦૨૦ ના રોજ લોકાર્પણ […]

Continue Reading