કેશોદના કણેરી ગામે લોકડાઉન સમયે રાહતનાં કામોમાં ગેરરીતિઓ આચરવા બાબતે ફરિયાદ કરી ..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ રાજ્યમાં સરકાર દ્વારા કોરોના મહામારી વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ પરિવારોને આર્થિક સહાય રોજગારી સ્વરૂપે આપવા મનરેગા યોજના અને નરેગા યોજના હેઠળ કામો કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતાં. જે યોજનાઓ હેઠળના દરેક વિસ્તારોમાં કામો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારે કેશોદ તાલુકાના કણેરી ગામે મનરેગા યોજના અને નરેગા યોજનામાં ગરીબ પરિવારોને રોજગારી આપી […]

Continue Reading

જૂનાગઢ: એચ.જી.બેલડીયાની ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે બદલી થતા કચેરીના સ્ટાફ દ્વારા વિદાઈ સમારોહ યોજવામાં આવ્યો

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ ના માંગરોળ ખાતે છેલ્લા અઢી વર્ષથી મામલતદાર તરીકે ની ફરજ બજાવતા એચ.જી.બેલડીયા ની ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે બદલી થતા કચેરીના સ્ટાપ દ્વારા વિદાઈ સમારોહ યોજવામાં આવ્યો માંગરોળ મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા બેલડીયા ને નારિયેળ ફળો અને ગિફ્ટ આપી માન સાથે વિદાયી આપવામાં આવી. મામલતદાર બેલડીયા નોકરીના સમય ગાળા દરમ્યાન તેમના અનુભવોનું […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ પાલિકા કચરાનો નિકાલ ન થતાં કચરો હાઇવે પર ઠાલવવાની પાલિકાની ચીમકી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ માં ઘનકચરાનો નિકાલ ક્યાં કરવો તે વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે.કલેક્ટર દ્વારા જુદી જુદી જગ્યાઓએ જમીન ફાળવણી કરવા છતાં સ્થાનિક લોકો દ્વારા પેશકદમી, રાજકીય આગેવાનો તેમજ વિરોધ અને અન્ય કારણોસર થી કચરો ઠાલવવા દેવામાં આવતો નથી.હાલમાં કલેક્ટર દ્વારા મકતુપુર જગ્યા ફાળવામાં આવી છે. ત્યાં પણ સ્થાનિકોના વિરોધને […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં પોલીસ સંભારણા દિવસ નિમિત્તે શહિદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદના રાજમહેલ સ્કૂલ નાં મેદાનમાં પોલીસ સંભારણા દિવસ નિમિત્તે ફરજ બજાવતા શહિદ થયેલા પોલીસ કર્મચારીઓ ને શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કેશોદ નાયબ પોલીસ અધિક્ષક જે બી ગઢવીની અધ્યક્ષતા માં યોજેલ સંભારણા દિવસ નિમિત્તે કેશોદ, વંથલી, માણાવદર અને બાંટવા પોલીસ સ્ટેશન નાં અધિકારીઓ અને પોલીસકર્મીઓ હાજર રહ્યાં હતાં. સમગ્ર ભારત દેશના […]

Continue Reading

જૂનાગઢ : કેશોદ ફકિર સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કોડીનારની મુસ્લિમ બાળા પર થયેલ બળાત્કારની ઘટનામાં આરોપીઓ વિરુદ્ધ રોષ આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી અને કડક સજાની માંગ કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું. કેશોદમાં આજરોજ સૌરાષ્ટ્ર-કચ્છ ફકીર સમાજના પ્રમુખ ઈરફાનશાહ સોહરવર્દીનાં નેતૃત્વમાં અને કેશોદ ફકીર સમાજના હોદ્દેદારોની ઉપસ્થિતીમાં એક રોષ પૂર્ણ આવેદનપત્ર મુખ્યમંત્રીને સંબોધી મામલતદારને આપી ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર મુકામે તાજેતરમાં લઘુમતિ […]

Continue Reading

કેશોદના પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના સહયોગથી બેટી બચાઓ બેટી પઢાવો અંતર્ગત પ્રોગ્રામ યોજાયો

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદના માંગરોળ રોડ પર આવેલ કેન્દ્ર નંબર 3 ની આંગણવાડી પર કેશોદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર અને આંગણવાડીના સંયુક્ત ઉપક્રમે બેટી બચાઓ બેટી પઢાઓ કાર્યક્રમમાં કિશોરીઓ દ્વારા રંગોળી સ્પર્ધા તેમજ મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેશોદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના મનીષાબેન રત્નોતર તેમજ કેશોદ ઘટકના સુપરવાઈઝર દક્ષાબેન હાજર […]

Continue Reading

જૂનાગઢ : માંગરોળ ડી.વાય.એસ.પી. કચેરી ખાતે વિદાય સમારંભ યોજાયો.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ડી.વાય.એસ.પી. કચેરીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા જયદીપભાઈ ચૌહાણની કેશોદ ડી.વાય.એસ.પી. કચેરી ખાતે બદલી થતા માંગરોળ ડી.વાય.એસ.પી. જે.ડી.પુરોહિત તેમજ સ્ટાફ દ્વારા નારિયળ અને ગિફ્ટ આપી માન-સમ્માન સાથે વિદાય આપવામાં આવી હતી. તેમજ ડી.વાય.એસ.પી. પુરોહીત સાહેબે જણાવ્યુ હતું કે, મોટા હોદેદારોનું તો બધા સન્માન કરતા હોય છે. પણ નાના કર્મચારીઓને માન […]

Continue Reading

કેશોદના અગતરાય ગ્રામ પંચાયતના સભ્યના પતિ દ્વારા પેશકદમી કર્યાની ફરિયાદ

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ માર્ગ મકાન વિભાગ હસ્તકની જમીન પર થયેલા દબાણો દુર કરવામાં તંત્રની મીઠી નજર કેશોદ તાલુકાના અગતરાય ગ્રામ પંચાયતના ઉપસરપંચ બુધાભાઈ ગરેજા દ્વારા લેખિતમાં ફરિયાદ કરી જવાબદાર તંત્ર સમક્ષ જણાવ્યું છે, કે અગતરાય ગ્રામ પંચાયતના સભ્ય ગૌરીબેન દાફડાનાં પતિ અશ્વિનભાઈ દાફડા દ્વારા બાગ વિસ્તારમાં આવેલી માર્ગ મકાન વિભાગ હસ્તકની જમીન પર દબાણ કર્યું […]

Continue Reading

માંગરોળ તાલુકામાં માંધાતા સંગઠન ની સ્થાપના કરવામાં આવી હતી.

રિપોર્ટર : જીતુ પરમાર, માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં સમાજના વરિષ્ઠ આગેવાનો તેમજ માંધાતા સંગઠનના હોદેદારો દ્વારા માંગરોળ તાલુકામાં માંધાતા સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. કોળી સમાજ એક સાથે ચાલે તેમજ, સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ વધે, અને સમાજ આગળ આવે તેવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી. સાથે સાથે સમાજના યુવાનો રાજકીય લેવલે હોશિયાર બને તે […]

Continue Reading

માંગરોળ બંદર રોડ પરથી ઇકો ગાડીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડતી માંગરોળ પોલીસ

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પી.એસ.આઈ એન કે વિંઝુડા, પો.હે.કો. આઈ એચ રૂમી, પો.કો. ઇન્દ્રજીત ઝાલા, પ્રીતેસ દયાતર, કમલેશ માકડીયા, કમલેશ પાથર સહિતનો સ્ટાફ પોલીસ સ્ટેશન હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે એક ઇકો ગાડી માંગરોળ બંદરથી શહેરમાં કપાસીયા નળ પાસેથી ઈંગ્લીશ દારૂ ભરી નીકળનાર છે જેને લઈ પોલીસે વોચ […]

Continue Reading