સોરઠને આઝાદી અપાવનારા આરઝી હકૂમત સૈનિકોનાં સંભારણા કેશોદમાંથી ગૂમ???
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ આવનારી પેઢીઓને માહિતગાર કરવા અપાયેલી વસ્તુઓ વેચવામાં આવી કે ભેટમાં આપી રહસ્ય અકબંધ? સમગ્ર દેશમાં જ્યારે સ્વતંત્રતાની ઉજવણી કરવામાં આવી રહી હતી. ત્યારે સોરઠમાં નવાબી શાસન થી મુક્ત થવા માટે આરઝી હકૂમતનાં સૈનિકો જંગ લડી રહ્યા હતા. કેશોદના સ્વ. રતુભાઈ અદાણીની આગેવાની હેઠળ સોરઠનાં યુવાનો ઘર પરિવાર છોડીને જંગમાં જોડાયા હતા. કેન્દ્ર […]
Continue Reading