જૂનાગઢ: માંગરોળ વિસ્તરમાં બીમાર વાંદરાની સારવાર કરી વન વિભાગને સોંપાયો..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ વિસ્તરમાં થોડાક દિવસથી બીમાર હાલતમાં વાંદરો જોવાં મળી રહીયો જેને બીમાર વાંદરો ચાલી પણ ન શકતો જેથી એક જગ્યાએ બેસી રહેતો હતો જેની માત્રી મંદિર સ્થાનિક રહિશ આષીશભાઇ ગોહેલ દ્વારા સંજીવની નેચર ફાઉન્ડેશનને જાણ કરતાં નરેશબાપુ ગૌસ્વામી તેમજ હરેશભુવા દ્વારા વાંદરાનું સલામત રીતે જાળ દ્વારા રેસ્ક્યુ કરી પકડી માંગરોળ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળમાં આગામી સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને મિટિંગનું આયોજન કરાયું.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં બીજેપીના પ્રવાસ દરમ્યાન મુકતુપુર જીલ્લા પંચાયત સીટનો પ્રવાસ કરતા જુનાગઢ જીલ્લા ભાજપનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ,આગેવાનો, જીલ્લા પંચાયત ચુંટણી બાહ્ય અને સ્થાનિક ઈન્ચાર્જ , તાલુકા પંચાયત શીટ નાં બાહ્ય અને સ્થાનિક ઈન્ચાર્જ , તાલુકા હોદ્દેદારો, સરપંચો, માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટરો અને શકિત કેન્દ્રના પ્રમુખ બુથના વાલી બુથના પ્રમુખ અને મંત્રી […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ બંદર નવી જેટી નજીક અચાનક લાગી આગ,૩ બોટ બળીને ખાક, લાખોનું નુકસાન..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ નવી જેટી નજીક પંજાબ વિસ્તારમાં અચાનક આગ લાગી હતી. પંજાબ જેટી વિસ્તારમાં પાર્કિંગ મા મુકેલી બોટો મા અચાનક આગ લાગતા વ્યાપક નુકસાન થયું હતું 3 બોટો બળીને ખાક જ્યારે 2 બોટમાં વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. આગના ધુમાળા દૂર દૂર થી નજરે ચડયા હતા. પાલીકા ફાયર ફાઈટર અને યુવાનો દ્વારા […]

Continue Reading

માંગરોળ તાલુકાના શીલ ખાતે કિસાન સૂર્યોદય યોજનાનો આરંભ કરતા મંત્રી કુંવરજી બાવળિયા

રિપોર્ટર: જીતુ પરમાર, માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના શીલ વિસ્તરના ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી દિવસે વીજ પૂરવઠો આપવાની રજુઆતો કરવામાં આવતી હતી. ખેડુતોની આ માંગણીને સ્વીકારવા ગુજરાત સરકાર દ્વારા દિવસે વીજળી પુરી પાડવા કિશાન સર્વોદય યોજના અમલમાં મૂકી છે જેનાથી ખેડૂતોને દિવસે ખેતીવાડી સિંચાઈ માટે વીજ પુરવઠો મળી રહેશે અને રાતના ઉજાગરા અને ચોમાસા […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ શેત્ર નિર્માણ નિધી સમર્પણ મહા અભિયાનની આગેવાનો ની બેઠક મળી

રિપોર્ટર: જીતુ પરમાર, માંગરોળ જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે યોજાય બેઠક માં ખાસ તો વર્ષો ની તપસ્યા બાદ હિન્દુ સમાજ ના આરાધ્ય દેવ અને હિન્દુઓ ના એકતા ના પ્રતિક ભગવાન શ્રી રામ નુ ભવ્ય મંદિર નુ નિર્માણ અયોધ્યા મા થઈ રહ્યુ છે ત્યારે સાધુ સંતો અને સમિતિના અધિકારીઓ દ્વારા સર્વે લોકોને તન મન ધન થી યથાશક્તિ […]

Continue Reading

માંગરોળ હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ દિવસની જુદી જુદી રીતે ઉજવણી કરવામાં આવી..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના હોમગાર્ડ યુનિટ દ્વારા ગતરોજ હોમગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માંગરોળ હોમગાર્ડ યુનિટ દ્વારા કમાન્ડિંગ ઓફીસ સોરઠીયાની આગેવાની માં હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે સ્વચ્છતા કાર્યક્રમ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ હોમગાર્ડ યુનિટ દ્વારા કોવિડ 19 અંતર્ગત લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી શહેરના મુખ્ય માર્ગો પર બેનરો લગાડી […]

Continue Reading

જુનાગઢના માંગરોળ ખાતે સ્વ.અહેમદભાઇ પટેલની શોક સભા યોજાઇ.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ વિવેકાનંદ સ્કૂલ ખાતે કોંગ્રેસના વરિષ્ટ નેતા અને સલાહકાર અહેમદ પટેલનું મરણ થતાં શોક સભા યોજાઇ હતી સભામાં ખાસ તેમના સાથી અને પુર્વ ઉર્જા મંત્રી ડો ચંન્દ્રીકાબેન ચુડાસમા હાજર રહયા હતા અને માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ ખીમભાઈ પરમાર, નગરપાલિકા પ્રમુખ મહમદ હુસેન જાલા, સહીતના હિન્દુ મુસ્લીમ સમાજના આગેવાનો હાજરી આપી […]

Continue Reading

માંગરોળ તાલુકાના કારડીયા રાજપુત સમાજે કોબ્રા કમાન્ડોના મોતની તાપસ માટે માંગરોળ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું .

રિપોર્ટર.જીતુ પરમાર માંગરોળ માંગરોળ તાલુકા કારડીયા રાજપુત સમાજ દ્વારા મંગરોળ મામલતદર કચેરી ખાતે આવેદનપત્ર માં જણાવ્યું હતું કે કોબ્રા કમાન્ડો અજીતસિંહ પરમાર નું અવસાન નહિ પરંતુ તેમનું મર્ડર થયાની શંકાના આધારે સી બી આઇ તપાસ કરે તેવી માંગ કરી હતી. તેમજ રેલ્વે પોલીસ દ્વારા યોગ્ય તાપસ થઈ નથી તેવા આક્ષેપો સાથે તેમને માંગરોળ મામલતદાર કચેરી […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ અને માળીયા હટીના બન્ને તાલુકાના ડીજે સાઉન્ડ વગાડવાના ધંધાની મંજૂરી આપવા મામલદારને આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ તાલુકાના અને માળીયા હટીના ના સાઉન્ડ (ડીજે) એસોસિએશન ના ધંધા રથિયો દ્વારા માંગરોળ મામલતદાર ને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે ગત વર્ષ થી ડીજે ધારકોને પોતાના ધંધા બંધ હાલતમાં પડ્યા હોવાથી હાલ બેરોજ ગાર બની ડેઠેલાં ડીજે વાળાઓને લગ્ન પ્રસંગે ડીજે વગાડવાની મંજૂરી આપવામાં આવેતો પોતાની બેરોજગારી બંધ થાય. હાલ લગ્નની […]

Continue Reading

જૂનાગઢ : માંગરોળ બયતુલમાલ ફંડ દ્વારા આપવામાં આવેલા બંધ ને પગલે માંગરોળ મુસ્લિમ વિસ્તારો સજ્જડ બંધ

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ ફ્રાન્સના રાષ્ટ્રપતી એ ઈસ્લામ ધર્મના પયગમ્બર સાહેબ વિશે અશોભનીય કાર્ય કરતા મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે જેને લઇ વિશ્વભરમાં વિરોધ પ્રદશનો ચાલી રહયા છે લોકો દ્વાર જુદી જુદી રીતે વિરોધ દર્શાવી રહયા છે. ત્યારે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા બાયતુલમાલ ફંડ દ્વારા માંગરોળ માં મુસ્લિમ સમાજના લોકોને સ્વૈચ્છીક […]

Continue Reading