જૂનાગઢ: માંગરોળના સામરડા ગામે ફ્રી સર્વરોગ કેમ્પનું આયોજન કરાયું દવા પણ વિનામૂલ્યે અપાઈ..

રિપોર્ટર: જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સામરડા ગામે સેવા ભવી યુવાન સોમતભાઇ વાસણ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્રી નિદાન કેમ્પનું આયોજન ગામડેથી શહેર સુધી લોકોને નાની મોટી બીમારી માટે લાંબુ ના થવું પડે તે માટે કેમ્પની આયોજન કરાયું હતું આ કેમ્પમાં દવા પણ મફત અપાઈ હતી. ખાસતો ગરીબોને પોતાના જ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ કેબિનટ મંત્રી જવાહરભાઈ ચાવડા દ્વારા લોએજ તાલુકા પંચાયતના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું.

રિપોર્ટર: જીતુ પરમાર માંગરોળ માંગરોળ લોએજ ગામે જવાહરભાઈ ચાવડા આવતા તેમનું ઢોલ સરણાયના નાદ સાથે ઉમેદવારો અને વડીલો દ્વારા સ્વાગત કરાયું હતું. જૂનાગઢ જિલ્લાન માંગરોળની તાલુકા અને જિલ્લા પંચાયતની ચુંટણી ચાલુ છે ત્યારે ભાજપના નેતા અને કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા માંગરોળના ચુંટણી પ્રવાસમાં આવ્યા હતા. જયારે માંગરોળના લોએજ ગામે તાલુકા પંચાયતના મધ્યસ્થ કાર્યાલયનું ઉદધાટન મંત્રી […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ શીલ જિલ્લા પંચાયત કાર્યાલયનું ઉદ્ધઘાટન કરાયું.

રિપોર્ટર:જીતુ પરમાર માંગરોળ માંગરોળના શીલ ખાતે શીલ જિલ્લા પંચાયતના કાર્યાલય ઉદ્ધઘટન પરબતભાઈ મેવાડા અને કેશોદ ધારાસભ્ય દેવા માલમ દ્વારા ખુલ્લું મુકાયું હતું. શીલ કાર્યાલયમાં પ્રથમ દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂવાત કરવામાં આવી હતી. જેમાં ખાસ મહત્વપૂર્ણ એ હતું કે જિલ્લા પંચાયત શીલ.ઉમેદવાર પૂર્વ ધારાસભ્ય ભાગવાનજી કરગટીયાના ધર્મપત્નીને ટિકિટ મળતા જ ભાજપમાં ભારે ખુશી જોવા મળી […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ તાલુકાના ઈસરા ગામે કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદ તાલુકા જીલ્લા પંચાયતના ઉમેદવારોના ચુંટણી પ્રવાસ દરમીયાન ઈસરા ગામે યોજાયેલ મીટીંગમાં ઈસરા તથા ટીટોડી ગામના સોથી પણ વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. કેશોદ તાલુકામાં તાલુકા તથા જિલ્લા પંચાયતના ભાજપ કોંગ્રેસ આમ આદમી સહીતના ઉમેદવારો ચુંટણી પ્રચાર અર્થે કેશોદ તાલુકાના ગ્રામ્ય પ્રવાસ કરી રહયા છે ત્યારે આજે તાલુકા પંચાયતના બાલાગામ […]

Continue Reading

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીનાના ગડુ ખોરાસા રોડ ઉપર ટ્રક અને મોટર સાઇકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત..

રિપોર્ટર:જીતુ પરમાર માંગરોળ જુનાગઢ જિલ્લાના માળીયા હાટીનાના ગડુ ખોરાસા રોડ ઉપર ટ્રક અને મોટર સાઇકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે મહીલાનું મોત થયું હતું. ટ્રકની બાજુમાંથી નીકળવા જતા મોટર સાઇકલમાં પાછળ બેઠેલી મહીલા ટ્રકના જોટામાં પડી જતાં અકસ્માત સર્જાયો હતો અને મહીલાનું ઘટના સ્થળે મોત નિપજયું છે. ખોરાસા સરપંચ અનિલ લાડાણી ઘટના […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ નગરપાલિકા ચુંટણી સંદર્ભે બેઠક, કાર્યાલયનો શુભારંભ, રેલી યોજાઈ..

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ નગરપાલિકાની આગામી ચુંટણી સંદર્ભે કેશોદમાં ભાજપ દ્વારા બેઠક યોજાઈ હતી જેમાં નગરપાલિકાના ૯ વોર્ડના ૩૬ ઉમેદવારો ભાજપના કાર્યકરો હોદેદારો પુર્વ ધરસભ્યો સહીત ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભાજપના તમામ ઉમેદવારોના ભવ્ય વિજય સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનવાનીછે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કેશોદના વોર્ડ નંબર 5 તથા વોર્ડ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદની શાળાઓમાં ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક કાર્યનો પ્રારંભ…

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કોરોના મહામારીના કારણે ગત વર્ષે માર્ચ મહીનાથી લોક ડાઉન જાહેર થયા બાદ આજથી ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યના પ્રારંભે વીસ ટકા વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી. સમગ્ર વિશ્વ સહીત ભારત ભરમાં ગત માર્ચ મહીનાથી કોરોના મહામારીએ આતંક મચાવ્યો છે જેના ભાગરૂપે ગત 22 માર્ચ મહીનાથી સમગ્ર દેશમાં લોકડાઉન […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં વેરાવળ-બાંદ્રા ટ્રેનનો રેલ્વે સ્ટેશન પર સ્ટોપ આપવા માંગ..

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ પશ્ચિમ રેલવે દ્વારા આગામી તારીખ ૨૩મી ફેબ્રુઆરી થી ટ્રેન નં ૦૯૨૧૮ વેરાવળ બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે ત્યારે કેશોદ રેલ્વે સ્ટેશન પર સ્ટોપ આપવામાં ન આવતાં વિરોધ ઉઠયો છે. પશ્ર્ચિમ રેલવે જનરલ મેનેજર મુંબઈ અને ડિવિઝનલ મેનેજર ભાવનગરને કેશોદ હિતરક્ષક સમિતિનાં કન્વીનર રાજુભાઈ પંડ્યાએ લેખિતમાં રજૂઆત કરી ટ્રેન […]

Continue Reading

જૂનાગઢ જિલ્લાન કેશોદ તાલુકામાં ઘઉના ઉત્પાદનની શરૂઆત..

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદ તાલુકામાં શિયાળું પાક ઘઉનું મોટા ભાગના ખેડુતોએ વાવેતર કરેલ હતું જે પાક તૈયાર થતાં ઘઉની કાપણીની કટરો શરૂઆત થઈ રહીછે ઘઉનો પાક તૈયાર થતાં ખેડુતો ઉપજની દ્રષ્ટીએ મન મનાવી તો રહયા છે પણ પોષણક્ષમ ભાવના અભાવે ખેડુતોમાં નિરાશા જોવા મળી રહી છે. પેટ્રોલ,ડીઝલ, રાંધણગેસ સહીતના મોટા ભાગની ચીજવસ્તુઓમાં દિન પ્રતિદિન […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ ભાજપના મહિલા કાર્યકર ટિકિટ ન મળતા ભાજપ પક્ષથી નારાજ થઇ કૉંગ્રેસમાં જોડાયા.

રિપોર્ટર:જીતુ પરમાર માંગરોળ માંગરોળ કોંગ્રેસના પીઠ આગેવાન કાનભાઈ રામ, વાલાભાઈ ખેર, લક્ષમણભાઈ ભરડા સહિતના આગેવાનો દ્વારા મહિલા કાર્યકરને કોંગ્રેસનો ખેસ પહેરાવી અને ફૂલહાર અને સાલ ઓઢાડી પક્ષામાં પ્રવેશ આપ્યું હતો. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં તાલુકા અને જિલ્લા પંચાયતની ટીકીટને લઇને અસંતોષ જોવા મળી રહયો છે. ત્યારે પ્રથમ વાત કરીએ તો શીલ જિલ્લા પંચાયતની ટીકીટ નહી […]

Continue Reading