કેશોદ નગરપાલિકાની પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ.

રિપોર્ટર પાર્થિવ દરજી પંચમહાલ કેશોદ નગરપાલિકાની ચુંટણી યોજાઈ હતી. જેમાં ૯ વોર્ડના ૩૬ ઉમેદવારોમાંથી ભાજપના ૩૦ અને કોંગ્રેસના ૬ ઉમેદવારો વિજેતા થયા હતા. જેમાં ભાજપના ૧૬ મહીલા તથા ૧૪ પુરષ ઉમેદવાર વિજેતા થયા હતા.પ્રથમ અઢી વર્ષ સામાન્ય સ્ત્રી તેમજ બીજા અઢી વર્ષ પુરૂષ પ્રમુખ પદ સંભાળશે જેમાં આજ રોજ ડે. કલેકટરની ઉપસ્થિતિમાં મીટીંગ યોજાઈ હતી.જેમાં […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સફાઈ કામદાર બહેનોનું સન્માન કરવામાં આવ્યું.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે માંગરોળની વિવિધ સામાજિક સેવાકીય સંસ્થાઓ દ્વારા સફાઈ કામ કરતી 85 જેટલી બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે માંગરોળના વિવિધ સંગઠનો ટ્રસ્ટ પાપા, મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ, શહેર ભાજપ સમિતિ, વંદે માતરમ્ ગ્રુપ વગેરે સંસ્થાઓ તરફથી સફાઈ કામદાર બહેનોને મુખવાસદાની, એન95 માસ્ક, પાણીની બોટલ, મહેંદી ડિઝાઇન ની […]

Continue Reading

જૂનાગઢ: કેશોદની બજારમાં લાલબાગ કેરીનું આગમન..

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ ફળોની મહારાણી કેરીનું બજારમાં આગમન થવાની કેરીના સ્વાદ રસીકો આતુરતાથી રાહ જોતા હોય છે જો કે થોડા વર્ષોથી ગ્લોબલ વોર્મિંગના કારણે આગોતરા પાછોતરા કેરીમાં ફાલ લાગવાના કારણે લાંબો સમય બાદ કેરીનો સ્વાદ ચાખવા મળી રહ્યો છે કેરીની અસંખ્ય વેરાયટીઓ આવે છે. જેમાં સૌરાષ્ટ્રની અને ખાસ કરીને તાલાળાની કેસર કેરી સુપ્રસિદ્ધ છે […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વાર્ષિક પરિવાર મિલન કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદ ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા કેશોદ બાયપાસ પર આવેલી પ્રોફેસર એકેડેમી સંકુલમાં વાર્ષિક પરિવાર મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક વર્ષ દરમિયાન કોરોના જેવી પરિસ્થિતિ અને વર્ષ દરમિયાન સુધીના 30 જેટલી એક્ટિવિટી સ્પર્ધામાંઓ દરમિયાન 17 જેટલી સ્પર્ધાઓમાંથી 129 વિજેતાઓને શિલ્ડ પ્રમાણપત્ર મોમેન્ટો સાથે તમામને સન્માનની કરી અંતમાં ભોજન […]

Continue Reading

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદના આહિર સમાજમાં યોજાયેલ નિદાન કેમ્પમાં ૩૦થી વધુ તજજ્ઞો દ્વારા તપાસીને જરૂરતમંદ દર્દીઓને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી સર્વ રોગ નિદાન કેમ્પમાં બે હજાર જેટલા દર્દીઓએ લાભ લીધો કેશોદના એમ.વી.બોદર આહિર સમાજ, ગાયના ગોદરા પાસે,પ્રભાતનગર કેશોદ ખાતે યોજાયેલા સર્વ રોગ નિદાન કેમ્પમાં અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, વેરાવળ અને કેશોદનાં નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા વિનામૂલ્યે […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના નાની ઘંસારી ગામના ખેડુતે ૨૫ વિઘામાં ઈસબગુલનું વાવેતર કર્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ ખેડુતો શિયાળું પાકમાં મુખ્યત્વે ઘઉનું વાવેતર કરવાનું વધું પસંદ કરતા હોય છે, જ્યારે થોડા વર્ષોથી ઘઉના વાવેતરમાં તમામ ખર્ચ બાદ કરતાં ખેડુતોને પુરતું વળતર ન મળવા સાથે પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે શિયાળું પાકમાં ઘઉની જગ્યાએ અન્ય ખેત પેદાશોનું વાવેતર કરવા પ્રેરાઈ રહ્યા છે. ત્યારે કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામના ખેડુત […]

Continue Reading

જૂનાગઢ જિલ્લાની માંગરોળ કેશોદ ચોકડી પાસે ત્રણ દિવસમાં ત્રણ અકસ્માત..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ પાસે બાયપાસ ચોકડી છે ત્યાં સોમનાથ થી પોરબંદર અને કેશોદ થી માંગરોળ સીટીમાં જવા માટે ના રસ્તાઓ છે જ્યાં ચોકડી પર કોઈ પ્રકારના પટ્ટા કે બમ્પ બનાવમાં આવેલ નથી. જેથી સોમનાથ અને પોરબંદર તરફથી ઝડપી આવતા વાહનનો દ્વારા આ ચોકડી પર અકસ્માતો વધુ થતા હોય છે. જેના કારણે નાના વાહન ચાલકોને […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના ટીટોડી ગામના ખેડુતે કર્યુ કાળા ઘઉનું વાવેતર..

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ ખેડુતો દ્વારા અવનવી ખેત પેદાશોનું વાવેતર કરવાના અખતરા અજમાવી રહયા છે જેમાં અવનવી ખેત પેદાશોનું વાવેતર કરી અનેક ખેડુતો મબલખ ઉત્પાદન કરી સારી આવક મેળવી રહ્યા છે તો કોઈ ખેડુતો નવીનતમ ખેત પેદાશોનું વાવેતર કરી પછતાઈ રહયા છે ત્યારે વાત કરીએ કાળા ઘઉની જો કે કેશોદ તાલુકાના ટીટોડી ગામના ખેડુત ભીમસીભાઈ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ તાલુકાના પીપળી ગામના ખેડુતે ડુંગળીનું વાવેતર કરી બિયારણનું સારૂ ઉત્પાદન મેળવવાની આશા..

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદ તાલુકામાં શિયાળું પાકમાં ઘઉ ચણા ધાણા જીરૂ સહીતનું મોટાભાગે વાવેતર કરવામાં આવે છે ત્યારે દર વર્ષે નવીનતમ વાવેતર કરી ઓછા ખર્ચે સારૂ વળતર મેળવવા કેશોદ તાલુકાના પીપળી ગામના ખેડુત જેન્તીભાઈ વણપરીયાએ પોતાના ખેતરમાં પીળી પતી ડુંગળીનું વાવેતર કરી ડુંગળીના બિયારણનું ઉત્પાદન મેળવી સારા બજાર ભાવ મેળવે છે. તેઓ ડીસેમ્બરની શરૂઆતમાં […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ શહેરમાં સર્વ રોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ તજજ્ઞો દ્વારા તપાસીને જરૂરતમંદ દર્દીઓને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે… કેશોદ શહેરમાં તારીખ ૭/૩/૨૦૨૧નાં રોજ સવારે ૯ થી ૧ કલાક સુધી સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન આહિર એક્તા મંચ અને આહિર સમાજ કેશોદ દ્વારા કરવામાં આવ્યું છે. કેશોદના એમ.વી.બોદર આહિર સમાજ, ગાયના ગોદરા પાસે,પ્રભાતનગર કેશોદ ખાતે યોજાયેલા સર્વ રોગ નિદાન કેમ્પમાં […]

Continue Reading