કેશોદ તાલુકાના ખેડુતો પરેશાન .આ વર્ષે પાંચ દિવસથી પંદર દિવસ સુધી પાક ધીરાણની રકમ પરત ન મળતા ખેડુતો પરેશાની ભોગવી રહયા છે.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ ખેડુતોએ ખેતીવાડી પાક ધીરાણ લીધેલા હોય છે .જે દર વર્ષે રીન્યું કરવાની થતી હોય છે. કોરોના સંક્રમણને અટકાવવા અનેક જીલ્લાઓમાંથી પાક ધીરાણ વ્યાજ માફી સાથે રીન્યું કરવા રજુઆતો કરવામાં આવી હતી. જે રજુઆતો ધ્યાને ન લેવામાં આવી છતાં ખેડુતોએ સહન કરી લીધુપાક ધીરાણ રીન્યુંમાં દર વર્ષે ખેડુતોએ પાક ધીરાણની રકમ જમાં […]

Continue Reading

માંગરોળ મા વિશ્વ હિન્દુ પરિષદ ચયનીત કાર્યકર્તા વર્ગ નુ આયોજન કરવામા આવ્યુ..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લા ના માંગરોળ મુરલીધર વાડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બે દિવસીય ચયનિત કાર્યકર્તા વર્ગ નુ આયોજન કરવામાં આવ્યું. વર્ગ મા ચાર જીલ્લા ના એટલે કે ગિર સોમનાથ જિલ્લા, પોરબંદર જિલ્લા , જૂનાગઢ જિલ્લા તેમજ જૂનાગઢ ગ્રામ્ય ના વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ,ગૌરક્ષા દળ,માતૃશક્તિ દુર્ગાવાહીની સહિત ના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા […]

Continue Reading

માંગરોળના ચંદવાણા ગામે રીટાયર્ડ આર્મીઓનું કરાયું સ્વાગત.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળના ચંદવાણા ગામે રીટાયર્ડ આર્મીઓનું સ્વાગત કરાયું હતું. જેમાં ચંદવાણા ગામના જગદીશ ડાભી અને રણજીત ડોડીયા આ બે આર્મી કે જે ભારતીય ફોજમાં સુભેદાર તરીકેની બઢતી નિષ્ઠાથી ફરજ બજાવેલી છે. આર્મીઓ નિવ્રૂતિ લઈને આજે પોતાના ચંદવાણા ગામે પરત ફરતાં ગામ લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કરીને સાલ ઓઢાડી સન્માન કરાયું સાથે […]

Continue Reading

માંગરોળ ખાતે સોરઠીયા ધોબી જ્ઞાતિ મિત્ર મંડળ આયોજિત ઓપન ગુજરાત ક્રિકેટ ટુર્નામેસ પૂર્ણ, કેશોદ ની ટિમ વિજેતા.

જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર ખાતે આવેલા ભાદ્રેચા મેદાન ખાતે શ્રી સોરઠીયા માંગરોળ ધોબી જ્ઞાતિ મિત્ર મંડળ દ્વારા સ્વ અશ્વિનભાઈ ભીખાભાઇ પરમાર તેમજ સ્વ રાજેશભાઇ ભીખાભાઈ પરમારની સ્મૂતિમાં ઓપન ગુજરાત ક્રિકેટ ટ્રનામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિરીઝમાં 10 જેટલી ટીમોએ ભાગ લીધો હતો.જેમા ફાઇનલ મેચ કેશોદ અને રાજકોટ વચ્ચે રમાયો હતો.જેમાં […]

Continue Reading

માંગરોળ બાગાયત કચેરી ખાતે નારિયેળી સફાઈ કરવા ગયેલ કર્મચારીનું ઝાડ પર જ મોત.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના રાનીબાગ તરીકે ઓળખાતી બાગાયત કચેરી ખાતે એક કર્મચારી નારીયેલીના ઝાડ પરથી સફાઈ કરતા તે દરમિયાન હાર્ટ એટેક આવતા અચાનક મોત થયું હતું.આસપાસના લોકોને જાણ થતા તત્કાલિક 108 ની ટીમને જાણ કરવામાં આવી હતી.તેમને બાજુમાં આવેલા મરીન પોલીસ કમાન્ડો જવાનો એ તેને ઝાડ પરથી ઉતારવામાં આવ્યો હતો. અને તાત્કાલિક […]

Continue Reading

કેશોદમાં રોટરી ક્લબ ઓફ દ્વારા સાયકલ સ્પર્ધા યોજાઈ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ સ્વચ્છતા અભિયાનના સંદેશ સાથે દસ કિલોમીટર સાયકલ સ્પર્ધા યોજાઈ .રોટરી કલબ ઓફ કેશોદ દ્વારા મારૂ શહેર, સ્વચ્છ શહેર, કોરોના રસી બધાએ લેવી અને તંદુરસ્ત શહેરના સંદેશ સાથે સાયકલ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદમાં ત્રીજી રોટરી સાયકલોથોન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 15 વર્ષથી ઉપરના યુવાન ભાઇઓ બહેનો અને મોટી ઉંમરના […]

Continue Reading

કેશોદ પ્રેસ કલબ દ્વારા ત્રણ માસના બિમાર બાળક માટે ફંડ એકત્ર કર્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ મહીસાગરના કાનેસર ગામના રાજદિપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડના ત્રણ માસના બાળક ધૈર્યરાજસિંહને એસેમએ૧ ની બિમારી હોય જેની સારવાર માટે અંદાજે ૧૬ કરોડનો ખર્ચ થતો હોય તેમના પરિવારની પરિસ્થિતિ સધ્ધર ન હોવાના કારણે સારવાર કરાવી શકતા નથી તેથી ત્રણ માસના બાળકને નવુ જીવતદાન મળી રહે તેવા પ્રયાસોથી દેશ ભરમાંથી આર્થિક ભંડોળ એકત્ર કરવામાં આવી […]

Continue Reading

જુનાગઢ માંગરોળ ખાતે આજે તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ તરીકે ના લેવાયા સપથ.

જીતુ પરમાર માંગરોળ માંગરોળ ખાતે આજે ભાજપના ચુંટાયેલા તાલુકા પંચાયતના મહીલા પ્રમુખ મુરીબેન જેઠાભાઇ ચુડાસમાએ સપથ લીધા હતા.જયારે ઉપ પ્રમુખ તરીકે ચુંટાયેલા ઓનશા બાપુશા રફાઇએ પણ આજે તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ તરીકેના શપથ લીધા હતા.માંગરોળમાં 1995 પછી આજે ફરીવાર ભાજપને સ્પષ્ટ બહુમતિ મળતાં તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ તરીકે શપથ લેવાતા ભાજપના પુર્વ ધારાસભ્ય ભગવાનજીભાઇ કરગઠીયા […]

Continue Reading

ગુજરાત પોલીસ દળ વર્ગ 3 ભરતીમાં અનામત બેઠકોમાં હળહળતો અન્યાય.

રિપોર્ટર.જીતુ પરમાર માંગરોળ હાલમાં માં જ ગુજરાત પોલીસ દળ વર્ગ 3 માટે સીધી ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી છે .જેમાં અનુસૂચિત જાતિની સંવીધાનીક બેઠકો અંગે હળહળતો અન્યાય કરવામાં આવ્યો છે .તેથી તત્કાલિક અટકાવવા માંગરોળ ખાતે મામલતદાર મારફતે રાજ્યપાલ ને આવેદનપત્ર પાઠવામાં આવ્યું.જેમાં ભરતી પ્રક્રિયામાં અનામત બેઠકો વધુ હોવી જોઈએ તેની જગ્યાએ માત્ર 1 અને 2 […]

Continue Reading

માંગરોળ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ નો ગઢ તૂટ્યો, 1995 પછી પ્રથમ વાર ભાજપ એ સત્તા હાસિલ કરી,

રિપોર્ટર. જીતુ પરમાર માંગરોળ આજ રોજ માંગરોળ તાલુકામાં તાલુકા પંચાયત ના પ્રમુખઉપપ્રમુખ તરીકેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના 11 તેમજ 3 અપક્ષ અને કોંગ્રેસના 6 સભ્યો હાજર રહયા હતા. જેમાં ભાજપે 11 અને 1 અપક્ષ મત સાથે 12 સભ્યો ના મત મળતા ભાજપનો વિજય થયો હતો. ભાજપ માંથી પ્રમુખ તરીકે મુરીબેન જેઠાભાઇ ચુડાસમા અને ઉપ […]

Continue Reading