કેશોદના શેરગઢના કૃષ્ણનગરમાં અજગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું.
રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કૃષ્ણનગર વિસ્તારમાં અજગર દેખાતા ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગે આ છ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યૂ કર્યુ હતું ત્યારે અજગરને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. તે દરમિયાન અજગરના રેસ્ક્યૂ વખતે એક દુર્લભ ઘટના સામે આવી હતી. પ્રકૃતિ પ્રેમીઓ આ ઘટનાને ભાગ્યે જ જોવા મળતી ઘટના તરીકે વર્ણવે છે. અહીંયા […]
Continue Reading