75 મા સ્વતંત્રતા દિવસ પર ગઈકાલે 108 એમ્બુઅલન્સના કર્મીઓને સન્માનિત કરાયા.

બ્યુરોચીફ: અંકુર ઋષિ રાજપીપળા 75 માં સ્વતંત્રતા દિવસ ની જિલ્લા કક્ષાની ઉજવણી રાજપીપલા ના અંબુભાઈ પુરાણી સ્કુલના સ્પોર્ટ્સ સંકુલ માં કરવામાં આવ્યો હતો જેમાં કલેક્ટર ના હસ્તે ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમ માં 108 એમ્બ્યુલન્સ ના કર્મીઓ જેમને ઉમદા કામગીરી કરી છે .તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. જેમાં ઈ. એમ. ટી […]

Continue Reading

ગુજરાત સરકારના માછીમારી એક મહીનો મોડી ચાલુ કરવાના નિર્ણયે જુનાગઢના માંગરોળ ના કોઇ માછીમારો ખુશ તો કોઇ ના ખુશ.

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ માંગરોળ બંદરમાં હર સાલ પહેલી ઓગષ્ટે માછીમારો દરીયામાં પોતાની બોટો ઉતારી ફીસીંગ કરવા માટે રવાના થતા હતા. પરંતુ આ વખતે ગુજરાત સરકાર દ્વારા આ માછીમારી પહેલી સપ્ટેમ્બરથી શરૂ કરવાનો નિર્ણય કરાતાં કોઇ માછીમારો ખુશ થયા છે. અને કોઈક ગરીબ માછીમારો ના ખુશ થયા છે.માંગરોળ બંદરના માછીમારી મંડળી ના પ્રમુખ દ્વારા કહેવાઇ […]

Continue Reading

કેશોદ શહેરમાં સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા.

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદ શહેરમાં ૭૫માં સ્વતંત્રતા દિવસની ઉજવણીની પુર્વ સંધ્યાએ વહીવટી તંત્ર દ્વારા માંગરોળ રોડ પર આવેલી સરકારી આદર્શ નિવાસી કુમાર શાળામાં સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કેશોદ મામલતદાર અટારા અને ચીફ ઓફિસર પરમારની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ યોજાયેલા કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા સંગીતનાં સથવારે દેશભક્તિનાં ગીતોની રજૂઆત […]

Continue Reading

માંગરોળ આરેણi ગામે વીજ પ્રશ્નને લઈ પી.જી.વી.સી.એલ ખાતે કરી રજુઆત.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ તાલુકાના આરેણા ગામે છેલ્લા ઘણા દિવસોથી વોલ્ટેજ ડીમ હોવાના કારણે ગ્રામ જનોને પડતી મુશ્કેલી ને લઈ પી.જી.વી.સી.એલ કચેરી ખાતે અવારનવાર લેખિત અને મૌખિક રજુઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ ન આવતા આજે માંગરોળ પી.જી.વી.સી.એલ કચેરીના ઈજનેર દુલેરા સાહેબ ને લેખિત રજુઆત કરતા ઉપર થી કેબલ ન આવતા હોવાનું જણાવ્યું હતું.હાલ તો […]

Continue Reading

માંગરોળમા નાગ પાંચમ નિમિતે ભક્તોએ નાગનાથ મહાદેવ મંદિરે દુધ ચડાવી પુજા અર્ચના કરી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ જીલ્લા ના માંગરોળ મા પણ બહારકોટ વિસ્તારમા લગભગ ૧૦૦ વર્ષ પુરાણુ નાગ્યા વિજ્યાબાપા શ્રી નાગનાથ મહાદેવ મંદિરે લોકો દર્શને ઉમટી પડ્યા હતા.ભક્તો દ્વારા આજના દિવસે નાગદેવતા ને દુધ ચડાવી વિશેષ પૂજાઅર્ચના કરી નાગ પાંચમ ની ઉજવણી કરી નાગદેવતા ને રીજાવ્યા હતા.તેમજ આજના પવિત્ર દિવસે નાગનાથ મંદિરમા સાંજે વિશેષ મહાઆરતીનું પણ આયોજન […]

Continue Reading

શ્રીજી ક્રેડીટ કો. ઓ .સો.લી. શાખા દ્વારા ગ્રાહકો સાથે થઈ છેતરપિંડી.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ ટુ વ્હીલ આપવાની લાલચે ગ્રાહકો સાથે છેતરપિંડ કરી.ગ્રાહકો દર મહીને એક હજારનો હપ્તો ભરતા મુદત પુરી થતાં શાખાનુ થયું ઉઠમણુંગ્રાહકોએ નોંધાવી પોલીસ ફરીયાદ.શ્રીજી ક્રેડીટ કો.સો.લી. કેશોદ બ્રાંચ કમ એજન્ટ તથા હેડ ઓફિસ મેનેજર વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરીયાદઅસંખ્ય ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવે તેવી શક્યતાપોલીસે ફરીયાદના આધારે તપાસ હાથ ધરી […]

Continue Reading

કેશોદની આધાર મહીલા મંડળ દ્વારા મીઠાઈ ફરસાણના સ્ટોલનો શુભારંભ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદના આંબાવાડી વિસ્તારમાં મહિલાઓ દ્વારા બનાવેલી મીઠાઈ અને ફરસાણના વેંચાણ સ્ટોલનો પ્રારંભ થયો. આધાર મહિલા મંડળ દ્વારા મહિલાઓને પગભર કરવા અપનાવ્યો નવતર અભિગમથી સ્વાદરસીયાઓમાં ખુશી વ્યાપી. કેશોદ શહેરમાં કોરોના મહામારી વચ્ચે આર્થિક સંકડામણ અનુભવતા મધ્યમ વર્ગના પરિવારોને આજીવિકા મળે એવાં શુભ હેતુથી આધાર મહિલા મંડળ ની રચના કરી સશક્ત નારી શક્તિ […]

Continue Reading

ગોરેજ ગામે વીજળીની વિવિધ સમસ્યાને લઇ ગ્રામજનો દ્વારા પીજીવીસીએલ ને રજુઆત કરી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ગોરેજ ગામના ખેડૂતો તેમજ ગ્રામજનો પીજીવીસીએલ કચેરી દોડી આવ્યા હતા.ગોરેજ ગામના વીજ જોડાણો સાથે અન્ય ગામના જોડાણો જોડી દેવાથી ગોરેજ ગામના લોકોએ હેરાન થવું પડે છે. તેમજ આને લીધે ગોરેજના ખેડૂતોની હજારો રૂપિયાના મોટરો અને ટીવી ફ્રીજ સહિતની વસ્તુઓ બળી જવાની ઘટના પણ બની છે.ગામમાં ટીસીઓ બંધ થઈ […]

Continue Reading

જુનાગઢ માંગરોળ તાલુકાના ચંદવાણા ગામના મનરેગા યોજનાના કામના મજુરો દ્વારા માંગરોળ તાલુકા પંચાયત કચેરીખાતે મચાવ્યો હોબાળો.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ મનરેગા યોજન નું મજુરોને પેમેન્ટ નહી મળતા મજુરોએ હોબાળો મચાવી તાલુકા મનરેગા યોજનાના મુખ્ય અધિકારીને લેખીતમાં જાણકરી હાલમાં શ્રાવણ માસમાં તહેવારો આવતા મજુરોને તહેવાર માં પણ સરકાર દ્વારા મજુરીના પૈસા નહી ચુકવાતા મજુરો વિફર્યા હતા. અને આગામી રક્ષાબંધનના તહેવાર પહેલાં ચુકવાઇ તેવી માંગ કરાઇ છે. આગામી સમયમાં મજુરોને ચુકવણું નહી થાઇ તો […]

Continue Reading

માંગરોળમા મુખ્યમંત્રી બાળસેવા યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ કોરોનાના કારણે જે બાળકો ના માતા/ પિતા પૈકી કોઈ એક નુ અવસાન થયુ હોય તેવા બાળકો ને સહાય ના ફોર્મ ભરાયા.. જુનાગઢ જિલ્લા ના માંગરોળ મા સર્કિટ હાઉસ ખાતે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત ચેરમેન ગીતાબેન માલમ સહીત સભ્યો તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા કચેરી જુનાગઢ દ્વારા […]

Continue Reading