કેશોદ તાલુકાનાં આહિર યુવાનો દ્રારકા ખાતે જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લેવા પુરજોશમાં તૈયારીઓ ચાલુ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ

Continue Reading

કેશોદના શેરગઢ કૃષ્ણ નગર વિસ્તારમાં રોજડી બચ્ચાને જન્મ આપી વિખુટી પડી.

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ તાજા જન્મેલા બચ્ચાને રોજડી છોડીને જતા બચ્ચાની બે દિવસ ખેડુતે દેખભાળ રાખી.ખેતી પાકમાં રોજના ત્રાસથી ખેડુતો પરેશાન હોવા છતા નિરાધાર બચ્ચા પ્રત્યે માનવતા દાખવી.રોજના બચ્ચાને બે દિવસ ખુડુતોએ સાચવ્યા.વન વિભાગ જવાબદારી ભુલ્યું?બે દિવસ સુધી બચ્ચાને લઈ જવામાં ન આવ્યા.બે દિવસ સુધી વન વિભાગ દ્વારા કોઈ જવાબદારી ન લેવામાં આવી હોવાનો ખેડુતે […]

Continue Reading

માંગરોળ તાલુકાના નાંદરખી ગામની તુર્ક મુસ્લિમ સમાજની દીકરી બની ડોકટર MS જનરલ સર્જન ,મુસ્લિમ સમાજમાં ભારે ખુશી વ્યાપી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના નાંદરખી ગામે તુર્ક મુસ્લિમ સમાજની દીકરી ડોક્ટર બનીને MS જનરલ સર્જનની ડિગ્રી ધરાવતા સુન્ની જમાત કમિટી અને માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે નાંદરખી મુસ્લિમ યુવતી બેલીમ સાહિસ્તાબાનુંએ M. S. જનરલ સર્જનની ડિગ્રી પૂર્ણ કરતા તુર્ક મુસ્લિમ જમાત કમિટી તેમજ માધ્યમિક શાળા તરફથી વિવિધ મોમેન્ટ તથા ગિફટો આપી ડોક્ટર સાહિસ્તા […]

Continue Reading

માંગરોળ બંદરમાં વીજ સમસ્યાને લઈ પી.જી.વી.સી.એલ ને ઇજનેરને આપ્યું આવેદનપત્ર.

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર વિસ્તારમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જતા માંગરોળ પી.જી.વી.સી.એલ ઇજનેરને ખારવા સમાજ હિન્દૂ યુવા સંગઠન તેમજ સાગર ખેડૂત સહકારી મંડળી બંદર દ્વારા આવેદનપત્ર આપ્યું.માંગરોળ બંદર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજળી અવારનવાર જતી રહેતી હોવાના કારણે વેપારીઓને આમ પ્રજાને ભારે મુશ્કેલી ભોગવવી પડતી હોવાથી ,આજે માંગરોળ બંદર ના યુવાનો […]

Continue Reading

માંગરોળ પ્રજા પિતા બ્રહ્મા કુમારી ઈશ્વર વિદ્યાલય દ્વારા માંગરોળ એસ.ટી ડેપોમાં રક્ષા બંધન કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે પ્રજા પિતા બ્રહ્મા કુમારી ઈશ્વર વિદ્યાલય દ્વારા સર્વે આત્મા બંધુ ઓને રક્ષાબંધન કરાવતા હોઈ છે. અને વ્યસન મુક્તિ નો સંકલ્પ કરાવતા હોઈ છે. જેથી સમાજના સર્વે ભાઈઓ તન ની તંદુરસ્તી અને મન ની શાંતિ અને પ્રભુની શક્તિ નો અનુભવ ધરે અને બીમારીઓ ફૂટેઓમાંથી મુક્ત થાઈ તેવા લક્ષ […]

Continue Reading

માંગરોળ બાયપાસ રોડ પર બાઈક સ્લીપ થતા 34 વર્ષીય વેપારી યુવાનનું મોત, પરિવારમા શોક

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ ગઈકાલે જુનાગઢ જિલ્લાના માંગરોળના બાયપાસ વેરાવળ પર એક એક્ટિવા બાઈક સ્લીપ થતા યૂવાનનું મુત્યુ થયુંવેપારી યુવાન પોતાનું એક્ટિવા લઇ પેટ્રોલ ભરાવવા જતા બાયપાસ પર પહોંચતા અચાનક બાઈક આડે કૂતરું પડતા અકસ્માતે સ્લીપ થયું હતું. છે 108 દ્વારા તેને સરકારી હોસ્પિટલમાં લઈ આવતા તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો.ઘટજેમાં યુવાનને માથાના […]

Continue Reading

કેશોદના ઇતિહાસમાં પ્રથમ એવા ડી.વાય.એસ.પી કક્ષાના અધિકારી મળ્યા જેણે પોલીસ જનતાની મિત્ર સુત્રને ખરેખર સાર્થક કરી બતાવ્યું.

કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ અધિક્ષક જે.બી ગઢવીએ કેશોદમાં ત્રણેક વર્ષથી ફરજ બજાવી રહયા છે. પોતાની ફરજ બજાવવાની સાથે સાથે લોક ઉપયોગી સેવાકીય પ્રવૃત્તિ તેમજ પર્યાવરણ જતન અને રખડતા ગૌવંશ પશુઓને આશ્રય આપવા સાથે ઝુંપડપટ્ટીના ગરીબ પરિવારોને અનાજની કિટ નાસ્તો તહેવારો નિમીતે મીઠાઈ ફરસાણ ગરીબ પરિવારના બાળકોને કપડા બુટ ચંપલ રમકડા તથા ઝુંપડપટ્ટીમાં રહેતા પરિવારોને રાત્રે […]

Continue Reading

માંગરોળના ગોરેજ ગામે 90 ટકા વેક્સીન લેવાઈ.

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના નાના એવા ગોરેજ ગામે 90 ટકા વેકસીન લેવાઈ.કોરોનાનો કહેર રાજયમાં દરેક જગ્યાએ જોવા મળી રહયો છે. અને આ કોરોનાને નાથવા કોરોના વેકસીન ખુબજ જરૂરી છે. જેથી માંગરોળના ગોરેજ ગામે આગેવાનો ની જાગ્રૂતતાથી ગામમાં 90 ટકા લોકોએ વેક્સીન લીધી છે. જયારે 10 ટકા લોકોને આવતા મહીનાના સમયમાં વેકસીનેશન […]

Continue Reading

માંગરોળ તાલુકામાં વરસાદ ના થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા.

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં પ્રથમ વાવણીલાયક વરસાદ થયા બાદ ફરી વરસાદ નહી થતાં ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. અને ખેડુતોએ કરેલી મગફળી નું વાવેતર સુકાઇ રહયું છે.વરસાદ ખેચાતા ખેડુતોના કુવાઓ તળીયા જાટક થયા છે .અને પાણી ન હોવાના કારણે ખેડુતોને નાળીયેરીના બગીચાઓ પણ સુકાતા જોવા મળી રહયા છે.ઘણા સમય પહેલાં વાવણીલાયક વરસાદ […]

Continue Reading

પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દુષિત પાણી બાબતે પોરબંદર થી સોમનાથ સુધી નીકાળવામાં આવેલી પદયાત્રાનું માંગરોળ ખાતે સ્વાગત કરવામાં આવ્યું.

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જેતપુર ખાતેથી ઉદ્યોગોનું દૂષિત પાણી દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ઠાલવવાનો સરકારે નિર્ણય કર્યો છે. જેના વિરોધ તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા ના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પોરબંદર કિર્તિ મંદિર થી સોમનાથ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ […]

Continue Reading