કેશોદમાં પંચગવ્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન થયું.

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદમાં પુરૂષોતમલાલાજી ગૌશાળા જુનાગઢ રોડ મુકામે પંચગવ્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેશોદના ડીવાયએસપી જે. બી. ગઢવી તથા કેશોદ સ્વામી નારાયણ સંતોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો પંચગવ્ય પ્રશિક્ષણ વર્ગમાં ગાયનું મહત્વ ગાય આધારિત ખેતી ગોબર ગૌમુત્રમાથી ઉત્પાદન પંચગવ્ય મનુષ્ય ચિકિત્સા પશુ ચિકિત્સા સહીત નિષ્ણાતો દ્વારા થીયરી અને […]

Continue Reading

માંગરોળ ICDS દ્વારા લંબોર ગામે વુરક્ષારોપણ કરવામાં આવ્યું

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા ICDS વિભાગ હસ્તકના મેખડી સેજાના વિસ્તારમાં આવતા લંબોરા ગામે આવેલા આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસ નિમિત્તે લંબોરા ગ્રામપંચાયત સભ્યો તથા વર્કર,હેલ્પર તથા કિશોરી બેહનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.જેમાં માંગરોળ ICDS સ્ટાફ ના પ્રવિણાબેન ખિમસુર્યા(CDPO-માંગરોળ)મધુબેન ગૌસ્વામી(મુખ્યસેવીકા-માંગરોળ),ઈલાબેન પરમાર (મુખ્યસેવીકા-મેખડી),અયુબભાઈ કાળીયા (SA),કૌશિકભાઈ ભાદરકા (બ્લોક કોર્ડિનેટર-NNM),સચિનભાઈ છેલાણા(BPA-NNM) સહીતનો સ્ટાફ હાજર રહી […]

Continue Reading

બાટવા પોલીસ સ્ટેશનમાં આર્મી મેનને માર મારતા માંગરોળ મામલતદાર કચેરીમાં ઘેડીયા કોળી જ્ઞાતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

રિપોર્ટર ;જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ મામલતદાર કચેરી ખાતે આજરોજ ઘેડીયા કોળી જ્ઞાતિ માંગરોળ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં જણાવ્યા મુજબ આર્મી મેન કાનાભાઈ ગોવિંદભાઈ કેશવાલા ને ઢોર માર મારવામાં આવ્યો છે. તેમજ તેમના માતા અને ભાઈને ઘરમાંથી ઢસડી જઈ પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા છે. જેનો વીડિયો પણ વાઇરલ થયો છે.આ બાબતે યોગ્ય […]

Continue Reading

માંગરોળ શેરીયાજ ગામે આંગણવાડી ખાતે વૃક્ષારોપણ કરાયું

રિપોર્ટર ;જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા ICDS વિભાગ હસ્તકના શિલ સેજાના શેરિયાજ આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસ નિમિત્તે માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ જેઠાભાઈ પી.ચુડાસમા,ગ્રામપંચાયત સભ્ય દિલીપભાઈ વાળા, સામાજિક આગેવાન વરજાંગભાઈ વાડલીયા દ્વારા વૃક્ષારોપણ કરાયુ.આ તકે માંગરોળ ICDS સ્ટાફ દર્શનાબેન ભસ્તાના (મુખ્યસેવીકા શિલ),અયુબભાઈ કાળીયા (SA),કૌશિકભાઈ ભાદરકા (બ્લોક કોર્ડિનેટર-NNM) સહિત આગેવાનો હાજર રહ્યા હતા.

Continue Reading

માંગરોળ તાલુકાના કંકાચા ગામે મકાન ધરાશાયી થતા કોઈ જાન હાનિ નહીં

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ જિલ્લાના માંગરોળ વિસ્તારમાં 24 કલાક ભારે વરસાદના કારણે માંગરોળ તાલુકાના કંકાચા ગામે અતિભારે વરસાદના કારણે એક કાચું મકાન થયું ઘરાશાઇબહારની ભાગે દીવાલ ઘસી પડતાં સદનશીબે જાનહાની થય નથીહાલતો કંકાચા ગામના સરપંચ અને તલાટી મંત્રી ઘટના સ્થળે પહોચ્યા મકાનની વિગતવાર તાપસ કરી તાલુકા વિકાસ અધીકારી ને મોકલી આપવાની સરપંચ દ્વારા જાણવામાં આવ્યું.

Continue Reading

માંગરોળ પંથકમાં વરસાદની મુશળધાર ઈનિગ, ૧૧કલાકમા ૧૧, ઈંચ વરસાદ,ચારેકોર પાણી પાણી,

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ માંગરોળ બાયપાસ પાસે આવેલું તળાવનું નિકાસ બંધ થતા પાણી ભરાયા વાહન ચાલકોને ભારે મુશ્કેલી.માંગરોળ બાઈપાસ ગેઇટમાં અંદર આવતાજ પાણી ભરાયું.તિરુપતિ સોસાયટી સહિત નીચાણ વાળા વિસ્તારોમા પાણી ભરાયુ.મૌસમનો ૩૯ ઈચ વરસાદ નોંધાયો, માંગરોળ પંથક ગત મધ્યરાત્રીએથી વરસાદની શરુઆત થઇ હતી. જે વહેલી સવાર થતાં ૬ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.બપોર થતા વઘુ […]

Continue Reading

માંગરોળ બારેમેઘ ખાંગા.12.કલાકમાં 12 ઇસ વરસાદ સિઝનનો કુલ 725 મિલી વરસાદ

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લામાં માંગરોળ વિસ્તારમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ નિમાઈ હતી. ત્યારે અખરમાં શ્રાવણ માસના છેલ્લા દિવસોમાં ભારે વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. માંગરોળમાં સવારના દસ થી બાર સુધી માં બે કલાકમાં વધુ બે ઈંચ (૬૧ મીમી) વરસાદ પડયો, ગત રાતથી અત્યાર સુધી માં ૨૯૦ મીમી અને મૌસમનો કુલ વરસાદ (૭૨૫ […]

Continue Reading

જૂનાગઢના માંગરોળમાં 8 કલાકમાં 9 ઈંચ અને માળિયાહાટીનામાં 6.5 ઇંચ વરસાદ,

લાંબા વિરામ બાદ જૂનાગઢ જિલ્લાના નવ તાલુકામાં મંગળવારની રાત્રિથી મેઘરાજાએ મુકામ કરી સાર્વત્રિક વરસાદ વરસાવી દેતાં લોકો, ખેડૂતો સહિત સૌકોઇ ખુશખુશાલ થઈ ગયા છે. તો જિલ્લાના નવેય તાલુકામાં રાત્રિ દરમિયાન 1થી 3 ઇંચ જેટલો વરસાદ વરસ્‍યા બાદ આજે વહેલી સવારથી અત્‍યારે 10 વાગ્‍યા એટલે કે ચાર કલાકમાં સાર્વત્રિક 1થી 4 ઇંચ વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક […]

Continue Reading

માંગરોળના યુવાને કરેલા આપધાત પાછળ નું કારણ બાળકોની બીમારી અને આર્થિક લાચારી,

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ એક તરફ લોકો જન્માષ્ટમી સહીતના તહેવારો પરીવાર સાથે ઉજવી રહીયા છે. ત્યારે જુનાગઢ જીલ્લાના માંગરોળ ખાતે અનિલ નામના ૩૦ વર્ષિય યુવાને પોતાના ઘરમા ગળે ફાસો ખાય જીવન ટુકાવ્યુ છે.જીદંગીમા આર્થિક લાચારી અને બીમારી થી હાર માની અનીલે જીવન જીવવાનું માંડી વાળ્યું, અનિલ દેલવાણી નામના યુવાન પરીવાર સાથે ગોકુલ મીલ નજીક મફતીયા […]

Continue Reading

કેશોદ આહિર યુવક મંડળ દ્વારા વિનામૂલ્યે મીઠાઈ ફરસાણનું વિતરણ કર્યું .

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદ શહેરમાં ચાર ચોક વિસ્તારમાં આહિર યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે જરૂરતમંદ પરિવારોને વિનામૂલ્યે ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેશોદ ડી.વાય.એસ.પી.જે. બી. ગઢવી ઉપરાંત આહિર યુવક મંડળનાં હમીરભાઈ ભેડા, મહેશભાઈ ડાંગર, રાજુભાઈ બોદર,ભીમસીભાઈ કરંગીયા,મેઘાભાઈ સિહાર, ગોવિંદભાઈ, મુકેશભાઈ વિરડા મેહુલભાઈ ગોંડલીયા સહિતના યુવાનો હાજર રહ્યા હતાં. કેશોદ તાલુકાનાં અખોદર […]

Continue Reading