કેશોદ શહેરનાં ચાર ચોકમાં વર્ષો સુધી અડીખમ ઉભો રહેલો ટાવર હવે સંભારણું બની રહેશે.

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદ શહેરમાં ત્રણ તરફ રહેલી ઘડિયાળ વાળો ટાવર દશ ગાઉં સાદ પાડતો અદભુત કારીગીરીનો બોલતો પુરાવો સ્મૃતિ બની જશે. કેશોદ શહેર સાથે ગૌરવપ્રદ ઐતિહાસિક કિસ્સાઓ જોડાયાં છે. જે આધુનિકતાની હરણફાળ પ્રગતિમાં જાળવણી કરવાને બદલે અસ્ત તરફ ધકેલાઈ જતાં આવનારી પેઢી માટે સંભારણું અને હયાત પેઢી માટે સ્મૃતિ બની જશે. કેશોદ નગર […]

Continue Reading

કેશોદ શહેર તાલુકા કોંગ્રેસ સમીતી દ્વારા કોવિડ૧૯ ન્યાય યાત્રા જન સંપર્ક કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કોરોના કાળ દરમિયાન જે લોકો કોવિડ ૧૯ ના કારણે મૃત્યુ પામેલા હોય તે દરેક મૃતક દિઠ તેમના પરિવારને ચાર લાખનું વળતર આપવું કોવિડગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડીકલ બિલના રકમની ચુકવણી સરકારી તંત્રની ઘોર નિષ્કરીયતાની ન્યાયીક તપાસ કોવિડથી મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના સંતાન કે પરિવારજનો પૈકી એકને કાયમી સરકારી નોકરી આપવા સહીતની […]

Continue Reading

માંગરોળના ઢેલાણા ગામે ન્યુટ્રીશન કિટ વિતરણ કરાઈ..

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ માંગરોળ પોષણ માસ-2021ના ત્રીજા સપ્તાહ અંતર્ગત આજ રોજ માંગરોળ ઘટકના મેખડી સેજાનાં ઢેલાણા ગામમાં “ન્યુટ્રીશન કિટ વિતરણ” નો કાર્યક્રમ યોજાયો.જેમા કુપોષીત બાળકો,સગર્ભા માતા,ધાત્રી માતાઓને પોષણ યુકત આહાર માટેની “ન્યુટ્રીશન કિટ”નુ વિતરણ કરવામાં આવ્યુ.તેમજ લાભાર્થીઓ ને પોષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.કાર્યક્રમમાં સરપંચ લક્ષ્મણ ભાઈ પરમાર , ગામ ના આગેવાનો મેખડી ગ્રુપનાં સુપરવાઈઝર […]

Continue Reading

કેશોદ તાલુકાના અખોદડ ગામના ખેડુતોએ ખેતરોમાં ભરાયેલા રહેતા પાણીના નિકાલની માંગણી કરી…

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદ તાલુકાના અખોદડ ગામે બોકડીયા વિસ્તાર તરીકે ઓળખાતી સીમમાં ચોમાસામાં ઓજત સાબલી તથા ટીલોળી સહીત ત્રણ નદીઓના પુરના પાણી ખેડુતોના ખેતરોમાં ફરી વળતા લાંબો સમય સુધી ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા હોવાથી ખેડુતોની ખેત પેદાશો દર વર્ષે નિષ્ફળ જાય છે. ખેડુતો દ્વારા છેલ્લા બે વર્ષથી તંત્રને રજૂઆત કરવામા આવે છે છતા પાણીના […]

Continue Reading

કેશોદ એસટી પાર્સલ ઓફિસ સિદ્ધરાજસિંહ રાયજાદા દ્વારા પાંચમો કોવીડ વેકસીનેશન કેમ્પ યોજાયો..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ ટીડીઓ ડેપો મેનેજર પોલીસ સ્ટાફ હેલ્થ ઓફિસ સ્ટાફ એસટી ડેપો સ્ટાફ સહીતની ઉપસ્થિતમાં એસટી પાર્સલ ઓફિસ ખાતે પાંચમો કોવિડ વેક્સિનેશન કેમ્પ યોજાયો. કેશોદ એસટી પાર્સલ ઓફિસ સંચાલક અને મોદી વિચાર મંચ જિલ્લા ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ રાયજાદા દ્વારા કેશોદ એસટી ડેપો પાર્સલ ઓફિસ ખાતે અગાઉ કોવિડ વેક્સિનેશન ચાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. […]

Continue Reading

કેશોદ નજીકથી એસ.ટી.માંથી વિદેશી દારૂ ઝડપાયો…

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદ વેરાવળ રોડ વોટરસાઈડ રીસોર્ટ નજીકથી દારૂ ઝડપાયો.ઉના જુનાગઢ જતી એસ.ટી.માંથી વિદેશી દારૂ ઝડપાયોજેતપુર ડેપોની એસ.ટી હોવાનું પ્રાથમિક અનુમાન..બસની પાછળની ડેકીમાથી ઝડપાયો વિદેશી દારૂ..અઢાર થેલા કેશોદ પોલીસે વિદેશી દારૂ ઝડપ્યોહાલમાં કેટલી બોટલ દારૂ છે તેની ગણતરી કરવામા આવી રહીછેઘટનાની જાણ થતા જુનાગઢ એસટી વિભાગના ડીસી ઘટના સ્થળે દોડી આવ્યાપોલીસ દ્વારા વિદેશી […]

Continue Reading

ખેડૂતના ઉભા ઘંઉ Pgvcl ની બેદરકારીથી સળગી જતા ખેડુતને વળતર ચુકવવા જુનાગઢ ફોરમ કોર્ટનો આદેશ..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ અગતરાય ગામના ખેડૂત ધીરજલાલ ગોપાલભાઈ ઘોડાસરાના આશરે બે વર્ષ અગાઉ તેના ખેતરમાં વિજ લાઈનમાંથી ઊભા ઘઉમા આગ લાગી જેમાં તમામ તૈયાર પાક સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયો ખેડુતે કેશોદ pgvcl કચેરી પાસે વળતરની માંગ કરી હતી. પરંતુ pgvcl એ પોતાનો લુલો બચાવ કરતા ખેડૂતને જણાવ્યુ કે , તમારા ખેતરમાં કોઈ વીજ […]

Continue Reading

કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદ શહેર તાલુકાભરમાં દેવાભાઈ સમર્થકોમાં ખુશીનો માહોલ.. વીસથી વધુ નવા મંત્રીઓ લેશે શપથ.. જ્ઞાતીના સમીકરણોના દયાને લઈને મળ્યું દેવાભાઈ ને મંત્રીપદ. મંત્રીપદ મળવા બાબતે દેવાભાઈને ટેલીફોનીક મળી સુચના.. મંત્રીપદ મળતા શહેર તાલુકાભરમાં જાણ થતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.. દેવાભાઈને તેમના ચાહકો સમર્થકો સોશ્યલ મીડિયામાં અભિનંદન પાઠવી રહ્યા છે. બપોરે […]

Continue Reading

માંગરોળ તાલુકાના નગીચાણા ગામના લોકો વરસતા વરસાદમાં માંગરોળ મામલતદાર ખાતે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા…

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા અને ઘરોમાં પાણી ગરકાવ થતા મામલતદારને યોગ્ય નિકાલ કરી આપવા અને રજુઆત માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકાના નગીચાણા ગામમાં તાજેતરમાં બનાવવામાં આવેલા નગીચાણા પે.સેન્ટર શાળા ની દિવાલ કમ્પાઉન્ડ હોલ બનાવવામાં આવેલા છે. તેના કારણે વરસાદી પાણીનુ અવરજવર બંધ થઈ જતા વરસાદી પાણી […]

Continue Reading

કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં વરસાદી પાણીથી ખેતી પાકમાં થયેલા નુકસાનીની સમીક્ષા કરતા કોંગ્રેસના હોદ્દેદારો…

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં વધુ વરસાદથી થયેલાં ખેડૂતોને નુકસાનીનું જાત સમીક્ષા કરતા ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા તેમજ જિલ્લા કિશાન કૉંગ્રેસના ચેરમેન મનીષ નંદાણીયા સહીતના આગેવાનોએ ઘેડ પંથકમાં મુલાકાત કરી ખેતીપાકમાં થયેલા નુકશાનીની સમીક્ષા કરી.છેલ્લા ઘણા દિવસોથી ઘેડ પંથકમા વધું વરસાદ પડવાથી નદીઓમાં ઘણું પાણી આવવાથી ઘેડ પથંકના ખેડૂતોને મોટાં પ્રમાણમાં નુકશાન થયું […]

Continue Reading