કેશોદની સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ ફાર્માસીસ્ટ દિવસની ઉજવણી કરાઈ..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ દર વર્ષે ૨૫ સપ્ટેમ્બરે વિશ્વ ફાર્માસીસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ ડોકટરો નર્સીંગ સ્ટાફ ફાર્માસીસ્ટ સ્ટાફ સહીતની ઉપસ્થિતમાં વિશ્વ ફાર્માસીસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવી ..દર્દીઓ સરરી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે જતા હોય છે. જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓને સારવાર આપે છે. દર્દીઓની સારવાર સાથે દર્દીઓનીકા જરૂરી દવાઓની […]

Continue Reading

કેશોદમાં ગુજરાત માદયમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચુંટણી યોજાઈ..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ શિક્ષણ બોર્ડમાં નવ ખંડની ચુંટણી થાય છે. જેમાના બે ખંડ બિન હરીફ થતાં સાત ખંડની ચુંટણીનુ મતદાન ચાલી રહ્યું છે. બપોર સુધીમાં સાંઈઠ ટકા મતદાન થયું હતું..ગુજરાત માદયમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ૨૦૨૧ની ચુંટણી કેશોદની એલ.કે હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી. શિક્ષણ બોર્ડમાં નવ ખંડની ચુંટણી થાય છે. જેમાના બે ખંડ […]

Continue Reading

કેશોદ શહેર તાલુકા ભરની આંગણવાડી વર્કર હેલ્પરો દ્વારા ડે. કલેકટર મામલતદારને આવેદનપત્ર આપ્યું…

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ ગુજરાત રાજ્ય ભરની આંગણવાડી વર્કર હેલ્પરોના વિવિધ પ્રશ્નો અંગે લાંબા સમયથી રજુઆત કરવામાં આવે છે. છતા રજુઆત ધ્યાને ન લેવામાં આવતા આજે ગુજરાતભરની આંગણવાડી વર્કર હેલ્પરો દ્વારા ગુજરાતભરમાં જીલ્લા તાલુકા કક્ષાએ મામલતદાર અને ડે. કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે આઈ.સી.ડી.એસ નું સીધુ કે આડકતરૂ ખાનગીકરણ બંધ […]

Continue Reading

માંગરોળ મોબાઈલ મળતા પોલીસ દ્વારા મૂળ માલિકને પરત સોપવામાં આવ્યો..

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ માંગરોળના લોએજ ગામનાં પરેશભાઇ ગોવિંદભાઇ સાંગણીને માંગરોળ સરકારી દવાખાના પાસેથી એક મોબાઇલ ફોન સેમસંગ-એ-૨૦ નો મળી આવતા જે ફોન ની ડીસ્લેકા ઉડી ગયેલ હાલતમાં હોય જેથી આ પરેશભાઇ માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે આવી પો. હેડ કોન્સ. પ્રતાપસિંહ કરણાભાઇ સિંધવ ને મળતા હેડ કોન્સ. પ્રતાપસિંહ દ્રારા આ મોબાઇલ ફોનને ટેકનોલોજીનો ઉપયોગ […]

Continue Reading

કેશોદ તાલુકામાં થયેલું નુકશાનીનું સર્વે કરી વળતર ચુકવવાની માંગણી સાથે કલેકટરને રજૂઆત કરી..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદ તાલુકામાં વરસાદના કારણે ખેડુતોના ખેતરો તથા ખેત પેદાશોમાં ભારે નુકશાની થવા પામી છે. ત્યારે કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નુકશાનીની પરિસ્થિતિનો તાગ મેળવી જીલ્લા પંચાયત પ્રમુખ પતિ અને જીલ્લા સહકારી બેંકના મેનેજીંગ ડિરેક્ટર દિનેશભાઈ ખટારીયા આગેવાનો સાથે કેશોદ તાલુકામાં પ્રવાસ કરી ખેડુતોને થયેલા ખેતરો તથા ખેત પેદાશોમાં થયેલી નુકસાનીનો તાગ મેળવ્યોહતો. […]

Continue Reading

જૂનાગઢ જિલ્લાના માંગરોળનો યુવાન 7 વર્ષે મળી આવતા ઘરે હરખ ની હેલી, ઉત્સવ જેવો માહોલ, સ્વાગત કાર્યક્રમ યોજાયો..

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના શેરીયાજ ગામનો યુવાન ડોક્ટર મોહિત મકવાણા સુરેન્દ્રનગર ખાતે જે.સી.યુ.શાહ મેડિકલ કોલેજ ખાતે છેલ્લા વર્ષ 2014 માં એમબીબીએસ કોલેજમાં અભ્યાસ કરતો હતો.અને ત્યાંથી જ અચાનક ગુમ થયો હતો.ત્યારબાદ સ્થાનિક લોકો, પોલીસ વિભાગ, સીબીઆઈ સહિતના ના વિભાગ દ્વારા શોધ ખોળ કરવામાં આવી હતી. પરંતુ કોઈ ભાળ મળી ન હતી, […]

Continue Reading

કેશોદ તાલુકામાં આગામી છ માસમાં ૫૨ ગ્રામ પંચાયતતોની ચુંટણી યોજાશે..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદ તાલુકાના કુલ ૫૩ ગામોમાંથી આગામી ડીસેમ્બરમાં ૩૨ માર્ચમાં ૨૦ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાશે. જ્યારે એક ગ્રામ પંચાયતની આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ચુંટણી યોજાશે. કેશોદ તાલુકાના કુલ ૫૩ ગ્રામ પંચાયતોમાં ત્રણ તબક્કામાં ચુંટણી યોજાનાર છે. જેમાં આગામી ડીસેમ્બરમાં ૩૨ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાશે માર્ચ ૨૦૨૧માં ૨૦ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાશે. જ્યારે ફેબ્રુઆરી […]

Continue Reading

કેશોદ તાલુકા પંચાયત કચેરીનું મામલતદાર કચેરી પાછળ તાલુકા પંચાયત ભવન બનાવવા જગ્યા ફાળવવામાં આવી…

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદ શહેરમાં ચાલીસ વર્ષ જુની તાલુકા પંચાયત કચેરી શહેરથી ત્રણ કિલો મીટર દુર મામલતદાર કચેરીની પાછળ ૩૪૫૬ સ્કવેર મીટરમાં તાલુકા પંચાયત ભવનનું નવ નિર્માણ થશે તાંત્રીક વહીવટી મંજુરી પ્રક્રિયા ટુંક સમયમાં હાથ ધરવામાં આવશેકેશોદ શહેરના ચાર ચોકથી બસ સ્ટેન્ડ રોડ જુના બસ સ્ટેશન પાસે આવેલી ચાલીસ વર્ષ જુની તાલુકા પંચાયત કચેરી […]

Continue Reading

કેશોદમાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા સમુહ તપેલી મનોરથ યોજાયો.

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદના આંબાવાડીમાં આવેલા પ્રમુખ પુજન એપાર્ટમેન્ટમાં વૈષ્ણવ દ્વારા સમુહ તપેલી મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વૈષ્ણવોએ વચનામૃતનો લાભ લીધો હતો. કેશોદ શહેરમાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા આંબાવાડી વિસ્તારમાં આવેલા પ્રમુખ પુજન એપાર્ટમેન્ટમાં સમુહ તપેલી મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ હવેલીના પુજયપાદ ગોસ્વામી ૧૦૮ નવનીતરાયજી મહારાજ તથા અંજનરાયજી મહારાજ પધાર્યા […]

Continue Reading

કેશોદની પ્રાંસલી સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદ તાલુકાની પ્રાંસલી સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા ચામુંડા માતાજીના મંદિરે યોજાઈ હતી. જેમના થોડા દિવસ પહેલા એજન્ડા બહાર પાડવામાં આવેલ છે. અનેક સભાસદોને એજન્ડા મળ્યા તો ઘણાં સભાસદોને એજન્ડા મળ્યા ન હોવાનું પણ સભાસદોએ જણાવ્યું હતું. જે લોકોને એજન્ડા મળ્યા ન હતા. તેવા સભાસદોએ વિરોધ દર્શાવ્યો હતો. તેમજ વિરોધ […]

Continue Reading