જુનાગઢ માંગરોળ પંથકમાં ગુલાબ વાવાઝોડાની અસરના પગલે વરસાદ સાથે પવનની ગતિ તેજ
રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ . માંગરોળ બંદર ઉપર લગાવાયું ભયજનક 3 નંબરનું સિગ્નલમાંગરોળ બંદરમાંથી માછીમારી કરવા ગયેલી બોટોને પરત બોલાવવાની કામગીરી શરૂ કરાઇ..માછીમારોએ દરીયો નહી ખેડવા તંત્ર દ્વારા સુચના અપાઇ છે. જયારે દરીયામાં માછીમારી કરવા જવા માટેના પાસ બંધ કરાયા છે..તો બીજીતરફ લોકોએ પણ દરીયા કીનારા નજીક નહી જવાની તંત્ર દ્વાર સુચના આપવામાં આવી છે.
Continue Reading