માંગરોળ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા સ્કૂલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી કરાઈ.

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળની વિવેકાનંદ સ્કૂલ, ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ માંગરોળ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ ના ભાગરૂપે માનવ અધિકાર ના કાયદા વિશે..સેક્રેટરી એચ.એમ.પરમાર ત્યાં સુપરિટેન્ડન્ટ એ.એ.ત્રિવેદી તથા એડવોકેટ એમ.કે.ગોહેલ દ્વારા શિક્ષણ શિબિર કરી માનવ અધિકાર ના કાયદા વિશે જાણકારી આપવામાં આવસિ હતી.

Continue Reading

માંગરોળ આગામી નવરાત્રી ને લઈ માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ મળી,

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેર પોલિસ સ્ટેશન ખાતે આગામી નવરાત્રી, દશેરા અને ઈદે મિલાદ ના તહેવારો અનુસંધાને શાંતિ સમિતિની બેઠક માંગરોળ ડીવાયએસપી જે ડી પુરોહિતના અધ્યક્ષતામાં મળી હતી.જેમાં ખાસ કરીને ગરબાના આયોજકો અને હિન્દૂ મુસ્લિમ આગેવાનોએ હાજરી આપી હતી.આ મીટીંગમાં ડીવાયએસપી સરકારની નવરાત્રિ અંગેની ગાઈડ લાઈન વિશે જાણકારી આપી હતી. અને જરૂરી […]

Continue Reading

માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટાફ દ્વારા વૃક્ષા રોપણ કરાયું..

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ 2021ની ઉજાણીના ભાગ રૂપે માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે પોલીસના પી.એસ.આઈ.બી.કે.ચાવડા તેમજ પોલીસ સ્ટાફ જીઆરડી, સાહિત આગેવાનો દ્વારા માંગરોળ પોલીસ સ્ટેશન ના પટાંગણમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું. જેમાં માંગરોળ નગર પાલિકા સદસ્યો ભાજપના શહેર પ્રમુખ લીનેશ સોમૈયા તેમજ સંજીવની નેચરના નરેશ ગોસ્વામી નિલેશ રાજપરા પ્રફુલભાઈ નાંદોલા તેમજ […]

Continue Reading

કેશોદ શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી રાહદારીઓ ત્રાહિમામ..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ વર્ષોથી રોડ ઉપર રખડતા ગૌવંશથી અનેક વખત અકસ્માતના બનાવો બને છે. જેમાં ગૌવંશ અને વાહનચાલકો પણ ઈજાગ્રસ્ત બને છે. અનેક વખત રજુઆત કરવામાં આવી હોવા છતાં નગરપાલિકાનું જવાબદાર તંત્ર ખુલ્લી આંખે ઉંઘી રહ્યું છે. અને લોકો અને પશુઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે.કેશોદ શહેરમાં ઘણા વર્ષોથી રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય વધી […]

Continue Reading

કેશોદમાં ધારાસભ્યમાંથી રાજ્ય કક્ષાના મંત્રી બનેલાં દેવાભાઈ માલમનું ઉત્સાહભેર ભવ્ય સ્વાગત ,સન્માન કરવામાં આવ્યું..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદ શહેર તાલુકામાં યોજાયેલા કાર્યક્રમોમાં ભાજપના કાર્યકરોનાં ઉત્સાહ વચ્ચે રાજ્યકક્ષાના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમનું વિવિધ જગ્યાએ વિવિધ જ્ઞાતી મંડળો દ્વારા સન્માન સમારોહ યોજાયો બાદમાં ઘેડ પંથકના અસરગ્રસ્ત ગામોમાં ખેત પેદાશોનું નિરીક્ષણ કર્યું હતું.કેશોદના નાનકડાં એવાં માંગરોળ તાલુકાના થલી ગામનાં સામાન્ય ખેડૂત દેવાભાઈ માલમ જુનાગઢ જિલ્લા પંચાયતનાં સદસ્ય તરીકે ચૂંટાયા […]

Continue Reading

કેશોદની રોયલ પ્રાયમરી સ્કૂલમાં ગાંધી જન્મજયંતિની ત્રીવિધ કાર્યક્રમ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ

Continue Reading

કેશોદ આઝાદ સ્પોર્ટસ કલબ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે અંડર ૧૭ ચેચ ટુર્નામેન્ટ યોજાઈ..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ આઝાદ કલબ ખાતે યોજાયેલી અંડર ૧૭ ચેચ ટુર્નામેન્ટ સ્પર્ધાનો શુભારંભ કરવામા આવ્યો. જેમાં ૮૦ જેટલા બાળ સ્પર્ધકોએ ચેચ ટુર્નામેન્ટનો લાભ લીધો સ્પર્ધામાં પ્રથમ પાંચ વિજેતાઓને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.કેશોદ આઝાદ સ્પોર્ટસ કલબ દ્વારા દર વર્ષે જુદાજુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજે મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે બાળકોમાં રમત પ્રત્યે રૂચી વધે […]

Continue Reading

કેશોદમાં સફાઈ કામદારો આરોગ્ય તપાસણી મેડીકલ કેમ્પ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ કઢાવવા અંગેનો કેમ્પ યોજાયો…

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદના જુનાગઢ રોડ ખાતે આવેલા લેઉવા પટેલ પાનદેવ સમાજ મુકામે જીલ્લા પંચાયત જુનાગઢ તાલુકા હેલ્થ ઓફિસ અર્બન હેલ્થ સેન્ટર અને નગરપાલિકાના સૌજન્યથી યોજાયેલા સફાઈ કામદારો આરોગ્ય તપાસણી મેડીકલ કેમ્પ તથા પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ કઢાવવા અંગેનો કેમ્પ યોજાયો હતો. જેમાં આરોગ્ય તપાસણી મેડીકલ કેમ્પમાં બ્લડપ્રેશર હિમોગ્લોબીન તથા ડાયાબિટીસની તપાસણી સ્થળ પર જ […]

Continue Reading

કેશોદ તાલુકાના તલાટી કમ મંત્રીઓના ધરણાં પર ઉતર્યા ..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહા મંડળની વિવિધ માંગણીઓ સાથે ઘણાં સમયથી ચાલતા આંદોલન બાબતે મહેસુલી તથા ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરી ધરણાં પર ઉતર્યા..ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહા મંડળની વિવિધ માંગણીઓ અને પડતર પ્રશ્નો બાબતે ઘણાં સમયથી રજુઆતો આવેદન વિરોધ પ્રદર્શન સહીતના કાર્યક્રમો યોજેલી છતાં કોઈ માંગણીઓ કે પડતર પ્રશ્નોનોનો […]

Continue Reading

જુનાગઢ માંગરોળ ખાતે આજે તાલુકા ભરના તલાટી મંત્રીઓ ની હડતાલ

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ સને 2019 ની માંગણીઓને લયને તલાટીઓ એ કરીછે હડતાલમાંગરોળ તાલુકા ભરના તલાટી મંત્રીઓ આજે હડતાલમાં જોડાયા છે. તેઓની સને 2019 ની માંગણીઓને લયને આજથી હડતાલ શરૂ કરાઇ છે. અને માંગરોળ તાલુકા પંચાયત કચેરીના સામે બેસીને ધરણા પ્રદર્શન કર્યું હતું. અને આજથી તલાટી મંત્રીઓની તમામ કામગીરી બંધ કરી ધરણા કરાઈ છે.જયારે આવતી […]

Continue Reading