કેશોદના ચર ગામે ગરબીમાં દશ વર્ષથી હિન્દુ મુસ્લિમ બાળાઓ સાથે રમે છે ગરબા…

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ ચર ગામે જય અંબે ગરબી મંડળમાં જ્ઞાતી જાતીના ભેદભાવ વગર દશ વર્ષથી હિન્દુ મુસ્લિમ બાળાઓ સાથે ગરબે રમે છે. એકતાના પ્રતીક ગણાતા ચર ગામે અન્ય તહેવારોની ઉજવણી પણ હિન્દુ મુસ્લિમ એકતા સાથે મનાવે છે. માં આધ્ય શકિતની આરાધનાનું પર્વ નવલા નોરતામાં ગરબે રમવા ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળે છે .આ વર્ષે […]

Continue Reading

શિક્ષણ જગતની ઘટનાની વધુ એક ઘટના સામે આવી, જેમાં સગીરા ઉપર તેના શિક્ષકે નજર બગાડી અને અન્ય ત્રણ શખ્સોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું….

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ આ સગીરા જ્યાં કામ કરવા જતી હતી તે વાડી માલિક ના ભત્રીજા અમીત ગૌસ્વામી બાવાજી એ પણ તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું….દોઢેક વર્ષ દરમ્યાન ફરિયાદીને તેના ઘરેથી ખોરાસા ગામની સીમમાં તથા કેશોદ રાજધાની હોટલમાં લઇ જઇને ચાર વખત શરીર સંબંધ બાંધી દુષ્કર્મ કર્યું હતું… તથા મુસ્તાક મુસા લાખા માળીયા હાટીના એ […]

Continue Reading

કેશાેદ સરદારનગરમાં તિક્ષ્ણ હથિયાર વડે હુમલાની ઘટના..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ નિવૃત શિક્ષક ઉપર હથિયાર વડે કરાયો હુમલો.. ઈજાગ્રસ્તને 108 મારફત કેશોદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ઈજાગ્રસ્તને કેશોદ સિવિલ હોસ્પિટલ બાદ જુનાગઢ સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા ચુનાભઠ્ઠીના રોડ સરદાર નગરમાં આ ઘટના બની.. શ્રીપરશુરામ આશ્રમમાં રહેતા બિપીન પંડયા ઉપર થયો હુમલો.. બે અજાણ્યા લોકોએ સવારે ઘરમાં ઘુસી માથા ખંભા અને પગમાં […]

Continue Reading

કેશોદ એસટી ડેપોમાં એસટીના પ્રશ્નો રજુઆત અંગેનો કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ એસટીના અધિકારીઓ કેશોદ તાલુકા સરપંચ યુનિયન માળીયાના સરપંચની ઉપસ્થિતિમાં એસટીના પ્રશ્નો રજુઆતો અંગે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં થયેલી રજુઆતોને હકારાતમક પરિણામની એસટી અધિકારીએ ખાત્રી આપી હતી.કેશોદ તાલુકાના તમામ ગામો અને માળીયા હાટીના તાલુકાના આઠેક ગામોના એસટી બાબતના પ્રશ્નો અને રજુઆત બાબતે કેશોદની એસટી ડેપોમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિભાગીય પોઈન અધિકારી […]

Continue Reading

કેશોદની રિધ્ધી સિધ્ધી ગૃપ ગરબી મંડળમાં રાજ્યકક્ષાના મંત્રી ઉપસ્થિત રહયા..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદની બરસાના સોસાયટીમાં રિધ્ધી સિધ્ધી ગૃપ ગરબી મંડળના આયોજનમાં બીજા નોરતે પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ ભાજપના હોદેદારો નગર પાલિકા હોદેદારો સહીત ઉપસ્થિત રહયા..કોરોના મહામારીના કારણે જાહેર ગરીબોને મંજુરી ન મળતા શેરી ગરબીઓને સરકારના નિયમોનુસાર મંજુરી આપવામાં આવી છે. ત્યારે કેશોદમાં અનેક જગ્યાએ શેરી ગરબીનું આયોજન થયુ છે.એક બાજુ કોરોનાના […]

Continue Reading

કેશોદ શહેરમાં તાલુકા ભરમાં મેઘરાજાનું આગમન.

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ સવારથી અસહ્ય ગરમી બાદ બપોર પછી વરસાદી માહોલ સર્જાયો.. ગાજ વિજ સાથે વરસાદ વરસ્યો .. બે દિવસથી બપોર બાદ વરસાદી માહોલ છવાયો.. આગોતરી મગફળીના પાકમાં નુકશાન થયું .. ખેડુતોની મુશ્કેલીમાં મેઘરાજાએ વધારો કર્યો.. હાલમાં ગાજ વિજ સાથે મેઘ સવારી યથાવત..

Continue Reading

કેશોદની સરકારી આદર્શ નિવાસી શાળા દ્વારા ફીટ ઇન્ડિયા ક્લીન ઇન્ડિયા કાર્યક્રમ યોજાયો..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદની સરકારી આદર્શ નિવાસી શાળામાં સ્થાનિક તાલુકા જીલ્લા કક્ષાની રમત ગમત સાંસ્કૃતિક કાર્યક્રમો સહીત શાળા પરિવાર તરફથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજે ફીટ ઇન્ડિયા ક્લીન ઇન્ડિયા અને પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત કેશોદ ખાતે પ્રાંત અધિકારી રેખાબા સરવૈયા, મામલદાર અટારા,ચીફ ઓફિસર પાર્થિવસિંહ પરમારના માર્ગદર્શનમાં અને નગર પાલિકા કેશોદના સહયોગથી […]

Continue Reading

કેશોદમાં રહેતા ફૌજી નિવૃત થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદમાં રહેતા મહેશભાઈ હંસરાજભાઈ ગજેરા જેઓ ફૌજી તરીકે સત્તર વર્ષ દેશ સેવા કરી ફરજ બજાવી તેમજ નિવૃત થતાં કેશોદ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેશ ગજેરાને નાસીક ખાતે ૨૦૦૪ માં ટ્રેનીંગ પુર્ણ કરી વેસ્ટ બંગાળમાં બીના ગુળી ખાતે ૨૦૦૫ થી પ્રથમ પોસ્ટીંગ થયેલી જ્યાં ચાર વર્ષ ફરજ બજાવ્યા બાદ સીમલા […]

Continue Reading

કેશોદમાં ચાલીસ રૂપીયાથી પાંચસો રૂપીયા સુધીની કિંમતના ગરબાનું બજારોમાં વેંચાણ

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ આગામી ગુરૂવારથી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે કેશોદના વિવિધ વિસ્તારોમાં માટીના કારીગરો દ્વારા બનાવેલા મનમોહક રંગથી સજાવેલા ગરબાનું બજારોમાં વિવિધ જગ્યાએ વેચાણ થતું જોવા મળી રહયુ છે.માં આધ્ય શકિતની આરાધનાનું પર્વ નવલા નોરતા એક દિવસ બાદ ગુરૂવારથી પ્રારંભ થઇ રહયા છે. ત્યારે હિન્દુ સંસ્કૃતિ મુજબ લોકો નવરાત્રિ દરમિયાન ઘરે ઘરે […]

Continue Reading

માંગરોળના સાંગાવાળા ગામના યુવાનને વીજશોક લાગતા મુત્યુ,

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળના શીલ પાસે આવેલા સાંગાવાળા ગામમાં મેંદા વિસ્તારમાં યુવાનને વીજશોક લાગવાની ઘટના બની છે. સાંગાવાળા ગામે રહેતો 18 વર્ષીય યુવાન વિશાલ રસિકભાઈ માલમ રાત્રીના સમયે ગાયબ હતો. જેની જાણ સગા સંબંધીઓ દ્વારા મરીન પોલીસને કરવામાં આવી હતી.પોલીસ દ્વારા મોબાઈલના લોકેશન ના આધારે ટ્રેશ કરતા જે જગ્યાએ પહોંચતા ત્યાં વિજશોક […]

Continue Reading