જામનગર સ્ટેશનથી ઉપડતી ઉત્તરાંચલ એક્સપ્રેસ 1લી એપ્રિલથી 3 જૂન સુધી ફુલ, 100થી વધુ વેઈટીંગ.

જામનગરથી દિલ્હી – હરિદ્વાર તરફ જતી ટ્રેનમાં વેકેશન, અને ચૈત્ર મહિનો નજીક હોવાના કારણે મુસાફરોનો ઘસારો વધુ જોવા મળી રહ્યો છે. જેને કારણે 30 માર્ચ ની સ્થિતિએ ઉત્તરાંચલ એક્સપ્રેસમાં 1લી એપ્રિલથી 3જૂન સુધી ફૂલ છે. જેને પગલે ટ્રેનના તમામ કોચોમાં મસમોટા વેઇટિંગ નોંધાઈ રહ્યા છે. આ ટ્રેનમાં સૌથી વધુ વેઇટિંગ સ્લીપર કોચમાં નોંધાયું છે. કોરોના […]

Continue Reading

લાલપુરમાં ધો.10 ગણિતના પેપરમાં કોપી કેસ.

જામનગર શહેર-જિલ્લામાં ધો.10 અને ઘો.12ની બોર્ડ પરીક્ષા સોમવારે શરૂ થઇ છે જેમાં બોર્ડ પરીક્ષાના ત્રીજા દિવસે ઘો.10ના ગણિત વિષયના પેપરમાં લાલપુરના એક વિધાલયમાં નિરીક્ષક ટીમે એક વિધાર્થીને કાપલી મારફત કોપી કરતા પકડી પાડતા ચાલુ વર્ષની બોર્ડ પરીક્ષાનો પ્રથમ કોપી કેસ નોંધાયો છે.જોકે,ઘો.12ની બોર્ડ પરીક્ષા શાંતિપુર્ણ માહોલમાં આગળ ધપી રહી છે. જામનગર શહેર-જિલ્લામાં બોર્ડ પરીક્ષાનો ગત […]

Continue Reading

બેટ દ્વારકાના બોર્ડના વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા સ્થળે પહોંચી શકે તે માટે ઓખા મરીન પોલીસ દ્વારા બોટની વ્યવસ્થા કરવામાં આવી.

ધોરણ 10 ની પરીક્ષા ચાલુ થઈ રહી હોય ત્યારે બેટ દ્વારકા થી ઓખા પહોંચવા માટે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી ઓખા મરીન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ તથા બેટ પોલીસ સ્ટાફ દ્વારા સ્કૂલના આચાર્ય તથા વાલીઓનો કોન્ટેક કરી ઓખા મરીન પોલીસ ની સરકારી બોટની વ્યવસ્થા કરી આપેલ અને બાળકોને ઉજવળ ભવિષ્ય માટે […]

Continue Reading

આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમમાં 125 કલાકાર ભાગ લેશે.

દેશ જ્યારે આઝાદીની 75 મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર ના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગુજરાત ના પસંદ કરાયેલા 75 શહેરો અને નગરો ખાતે આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક અમૃત યાત્રા શિર્ષક હેઠળ જાણીતા કલાકારો દ્વારા દેશભક્તિ સહિતના જાણીતા ગીતો તથા આઝાદી સાથે જોડાયેલી અનેક ઘટનાઓને મલ્ટી મીડિયા […]

Continue Reading

જામનગરમાં ગુલાબનગર ઓવરબ્રીજ નજીક મહાનગરપાલિકાની જગ્યામાં કરાયેલું ગેરકાયદેસર દબાણ એસ્ટેટ શાખા દ્વારા દૂર કરાયું

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ઓવરબ્રિજની નજીકમાં મહાનગર પાલિકાની જગ્યામાં એક આસામી દ્વારા ઝૂંપડું અને બેલાની મોટી દિવાલ ખડકી દેવામાં આવી હતી, અને રોડ પર અવરોધ કરાયો હતો. તે અંગેની જાણકારી મળતાં મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાની ટુકડીએ ઘટનાસ્થળે દોડી જઈ ડિમોલિશન હાથ ધર્યું હતું, અને દબાણ દૂર કરી લીધું છે. ઉપરોક્ત વિસ્તારમાં એક આસામી દ્વારા ગૌશાળાનું નિર્માણ […]

Continue Reading

હેલ્પલાઇનથી મળશે વૃદ્ધોને સધીયારો:જામનગરમાં 14567 હેલ્પલાઇનનો વ્યાપ વધારવા અવેરનેસ કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં વડીલોએ ઉપસ્થિત રહી માહિતી મેળવી

હોસ્પિટલની, કાયદાકીય સલાહની, માનસિક સધીયારાને લગતી તમામ માહિતી મેળવી શકાશે સુખનાથ મહાદેવ મંદિરે યોજાઇ રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહ વખતે અવેરનેસ કેમ્પ યોજાયો ભારત સરકારની 14567 નંબરની હેલ્પલાઇનથી વૃદ્ધોને સધીયારો મળ્યો છે. માટે તેનો વ્યાપ વધારવા સિનીયર સિટીઝનો માટે જામનગરમાં અવેરનેસ કેમ્પ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામા વડીલોએ ઉપસ્થિત રહી માહિતી મેળવી હતી, નોંધનીય છે કે […]

Continue Reading

જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારો, 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ, 4 દિવસ અતિભારે વરસાદની આગાહી

ચોમાસું ફરી સક્રિય થતાં આગામી 4 દિવસ દરમિયાન અમદાવાદમાં 1થી 3 ઇંચ, જ્યારે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદમાં વહેલી સવારથી વાદળિયું વાતાવરણ હોવા છતાં ભારે વરસાદ પડ્યો ન હતો. રવિવારે અમદાવાદમાં વાદળિયા વાતાવરણ વચ્ચે દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યાં હતા, જેને પગલે અમદાવાદનું મહત્તમ તાપમાન 31.4 ડીગ્રી અને […]

Continue Reading

માંગરોળ નગર પાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ માંગરોળ શહેરી જનો માટે નગર પાલિકા કચેરી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો જેમાં આવકના દાખલા જાતિ ના દાખલ આધાર કાર્ડ રાશન કાર્ડ સહિત 57 સતાવન પ્રકારી નાની મોટી કામગીરી કરવામાં આવી. જેમાં વન વિભાગ દ્વારા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું.ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ નાસુ-સાશન ના […]

Continue Reading

જામનગર: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે ૧૫૪.૬૧ કરોડના વિકાસ કાર્યોના ઇ-લોકાર્પણ કરાયા.

રિપોર્ટર: રામદે જાદવ આજ ના સમય મા કોરોના ના કહેર વચ્ચે પણ સરકાર ના પ્રતિનિધિ તથા ભાજપ ના સાસંદ પુનમબેન માડમ દ્વારા હાલ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેવા હેતુ થી આજના સમય મા ઈ- લોકાર્પણ અને ઈ- ખાતમુહૂર્ત જેવા કાર્યક્રમો થઇ રહ્યા છે. જામનગરમા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીજીના વરદ હસ્તે યોજાયેલા,૧૫૪.૬૧ કરોડના વિકાસ કાર્યોના,ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહુર્ત […]

Continue Reading