સોમનાથ ત્રીવેણી સંગમ પર અસ્થિ વીસર્જન પિંડદાન પધરાવવા ની મનાઈ ના જાહેરનામા સામે તીર્થપૂરોહીતો નૂ ઊપવાસ પર આંદોલન.

રીપોર્ટર : દિપક જોષી ગીર સોમનાથ. અંતે શ્રધ્ધા અને પરંપરા નો વીજય થયો.જાહેરનામા મા સૂધારો કરાશે..કલેક્ટર..રાજદેવસોમનાથ મા જ્યા હીરણ કપીલા સરસ્વતી નદી નો સંગમ થાય છે. ત્યા દેશ વીદેશ થી લોકો પિત્રૂતર્પણ કરવા આવે છે.ત્યારે શ્રાવણ માસે કલેક્ટરે ગ્રીન ટ્રીબ્યૂલન ના આદેશ મૂજબ સંગમ પર જાહેરનામૂ બહાર પાડી તેમા અસ્થી.ફૂલો.પિંડદાન નહી કરવા જણાવ્યુ હતું .આ […]

Continue Reading

પવીત્ર શ્રાવણ માસ પ્રારંભ જ થયો ત્યાં સૉમનાથ ત્રિવેણી સંગમ તિર્થમા વિવાદ.

રીપોર્ટર : દિપક જોષી ગીર સોમનાથ .અનાદિ કાળ થી જ્યા દેશના દીગાગજ નેતાઓ ના અસ્થીઓ પધરાવાય છે.તે ત્રિવેણી સંગમ પર અસ્થી વીસર્જન પિંડદાન પૂજા સાહીત્ય પૂષ્પો નદીમા ન પધરાવવા ના જાહેરનામા થી ભાવીકોમા નિરાશા ફેલાય છે.આજે તિર્થ પૂરોહીતો ભાવીકો અને ટ્રસ્ટ સિક્યૂરીટી સામસામે આવતા મામલો ભડક્યો…તાકીદે યોગ્ય નિર્ણય કરાય તેવી માંગ..પૌરાણીક કાળથી ઈતીહાસ સાક્ષી છે. […]

Continue Reading

સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક તીર્થ પુરોહિતો વચ્ચે બબાલ નો દોર વકર્યો…

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ તીર્થ પુરોહિતો પરિવાર સાથે ઉપવાસ આંદોલન નો ત્રિવેણી સંગમ પર પ્રારંભ…ખુદ સોમનાથ ટ્રસ્ટ ના સ્થાનિક ટ્રસ્ટી જે. ડી.પરમાર…તીર્થ પુરોહિતના સમર્થન માં આવ્યા…જે.ડી.પરમારે આંદોલન છાવણી માં જણાવ્યું કે વૈકલ્પિક સુવિધા બાદ જ જાહેરનામું બહાર પાડી શકાય….બાકી આ તો પ્રણાલિકા ને તોડવાની વાત છે…વેરાવળ પાટણ ના તમામ સમાજના આગેવાનો અને હીંદુ સંગઠનો એ […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો.

રિપોર્ટર પાયલ બાંભણિયા ગીર સોમનાથ સોમનાથના વડા મથક વેરાવળમાં ભારે પવન સાથે વરસાદ ની શરૂઆત થઈ. વહેલી સવારથી જ તડકા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ. સોમનાથ ચોપાટી પર ભારે પવન સાથે વરસાદ થતા ચોપાટી પર દુકાનો ના સપોર્ટ ઊડ્યા.

Continue Reading

મધ્યપ્રદેશ ના ગરીબ પરિવાર ના ગુમ થયેલા 25 વર્ષીય યુવક નું પરિવાર સાથે મિલન કરાવતો કરાવતો ગીર સોમનાથ નો નિરાધાર નો આધાર આશ્રમ

દિપક જોશી ગીર સોમનાથ સોમનાથ મહાદેવ ના સાનિધ્ય માં વેરાવળ સ્થિત ડારી ટોલ પ્લાઝા પાસે ચાલતા નિરાધાર નો આધાર આશ્રમ દ્વારા રસ્તા પર રખડતા અસ્થિર મગજ ધરાવતા બિનવારસી વ્યક્તિઓ ને સાચવી પરિવાર ની શોધખોળ કરી પરિવાર સાથે મિલન કરાવવાનું અનેરું કાર્ય કરે છે ૨૫ વર્ષીય યુવકનું આજ રોજ તેના સ્નેહી જનો સાથે મિલન કરાવ્યું હતું […]

Continue Reading

ખીલાવડ ની દીકરી પર દુષ્કર્મ આચરનાર ને તત્કાલ નિર્ણયથી કડક સજા આપવા માટે મહિલા સુરક્ષા સહાયતા સંગઠન દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઉના ખિલાવડ ગામે 21 3 2021 ના રાત્રે 18 વર્ષની યુવતી પર 60 વર્ષના શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. એ ઘટના નો મહિલા સુરક્ષા સહાયતા સંગઠન દ્વારા સખત વિરોધ દર્શાવવામા આવ્યો. આ અનુસંધાને તારીખ 24 3 2021 ના રોજ મહિલા સુરક્ષા સહાયતા સંગઠન દ્વારા ઊના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને […]

Continue Reading

અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યુ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઉના ,. અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યુ .જે ખીલાવડ ગામે યુવતી ઉપર દુષ્કર્મ ગુજારનાર શખ્સ ને આકાર મા આકરી સજા કરવા વિવિધ હિન્દુ સંગઠન ને પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપીને માંગણી કરી હતી ગીરગઠડા તાલુકા ના ખિલાવડ ગામે ગત, 21/3 ના રાત્રીના યુવતીઉપર ગામ ના આધેડ મુસ્લિમ શખ્સે […]

Continue Reading

બળાત્કાર નો ભોગ બનનાર યુવતી અને તેના પરિવારની સહાય માટે આવ્યું મહિલા સુરક્ષા સહાયતા સંગઠન.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઉના ગીર ગઢડા તાલુકાના ખિલાવડ ગામે 18 વર્ષની યુવતી પર ૬૦ વર્ષના વૃદ્ધે જે દુષ્કર્મ આચર્યુ તેને કારણે આ પટેલ સમાજની દીકરી અને તેનો પરિવાર ખૂબ જ દુઃખદ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. જુવાન દીકરી ઉપર આ રીતે દુષ્કર્મ થતા તેના માતા-પિતા અને પરિવારજનો સંપૂર્ણ રીતે હિંમત ગુમાવી ચૂક્યા છે. ત્યારે મહિલા સુરક્ષા […]

Continue Reading

વેરાવળ માં ઉષાબેન કુસકીયાનો જન્મ દિવસ ઉજવાયો..

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ માધવ લેન્ડ રેવન્યુ સર્વિસીસ – વેરાવળના લીગલ એડવાઈઝર અને પ્રદેશ કોંગ્રેસના મહિલા અગ્રણી તેમજ ભારત સરકારના નોટરી એવા ઉષાબેન કુસકીયાનો જન્મ દિવસ સંસ્થાના પ્રમુખ ભગુભાઈ વાળા તથા સ્ટાફ ગણ તરફ થી તારીખ 20 માર્ચ ના રોજ માધવ લેન્ડ રેવન્યુ સર્વિસિસ ની ઓફિસ ખાતેજન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો, આ તકે સ્ટાફના એડવોકેટો […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લાના ડોળાસા ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું.

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ ગઇ કાલે સાંજના એક બાઇક સવાર સુજિત રમેશ સોલંકી ઉમર ૨૨ વર્ષનો કોડીનાર તાલુકાના સરખડી ગામના પાટીયા પાસે અકસ્માત થયો હતો. તેની હાલત ખુબજ ગંભીર હતી અને તે બેભાન અવસ્થામાં હતા. ડોળાસા ૧૦૮ને કોલ આવતા ડોળાસા ૧૦૮ એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી જગદિશ મકવાણા અને પાયલોટ જેસિંગ ચોહાણ ઘટના સ્થળે પહોંચી તે દર્દીને લઇ […]

Continue Reading