ખેડુતોની રોજીંદી પ્રક્રિયામાં અવરોધરૂપ ; તાલાલા,સુત્રાપાડા,કોડીનાર,ઉના,ગીર અને ગઢડા તાલુકાના ખેડૂતોના પ્રાણ પ્રશ્નોનું સુખરૂપ નિવારણ લાવો.
રિપોર્ટર- રાજેશ ભટ્ટ, તાલાલા ગીર ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર અને ભારતીય કિસાન સંઘના અગ્રણી વચ્ચે યોજાયેલ બેઠકમાં તાલાલા વિસ્તારના ખેડૂત અગ્રણીઓની પ્રબળ માંગ. તાલાલા,ઉના,કોડીનાર,સુત્રાપાડા તાલુકાના ખેડૂતોને ટાઉન પ્લાનિંગની કામગીરી માટે જુનાગઢ જવું પડતું હોય,ગીર સોમનાથ જિલ્લાને અલગ ટી.પી.ઓ.કચેરી આપવા ગીર સોમનાથ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ એ માંગણી કરી છે. રાજ્યના સરકારના ખેડુતોના પ્રશ્નો સાંભળી […]
Continue Reading