દેવભૂમી દ્વારકાના જામરાવલમાં ભગવાન શ્રી રામ ના મંદિરનું ભુમિ પુજનનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા જામરાવલ મા ગ્રામ જનો દ્વારા અને જામરાવલ બકાલા માર્કેટમાં રંગોળી દોરી તથા ધજા લગાવી ને અનેરો આનંદ જોવા મળયો હતો આજે અયોધ્યા થી માંડી ને કન્યા કુમારી સુધી શ્રી રામ ની જન્મભુમિ પર યોજાયેલ ભુમિ પુજન નો આનેરો ઉત્સાહ લોકોમા જોવા મળી રહ્યો છે ત્યારે જામરાવલ ના વેપારીઓ દ્વારા પોતાની દુકાનો […]

Continue Reading

દેવભૂમી દ્વારકાના ખંભાળિયામાં ભગવાન શ્રી રામની મહા આરતી કરવામાં આવી.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા દેવભૂમી દ્વારકાના દળજામ ખંભાળિયા દ્વારા આયોજિત અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર નિર્માણ કાર્યની શરૂઆત થતા શ્રી રામ મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવી જેમાં વિશ્વ હિન્દુ પરિષદ ના સર્વે કાર્યકરો ભાજપના સર્વે હોદેદારો નેબ સર્વે ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જય શ્રી રામ ના ગગનભેદી નારા સાથે આરતી કરવામાં આવી.સમગ્ર […]

Continue Reading

દેવભૂમિ દ્વારકા: ખંભાળિયામાં લોકો ગમેત્યાં કચરોના નાખે તે માટે ખંભાળિયા નગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં સી.સી.ટીવી કેમેરા લગાવવામાં આવ્યા.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા દેવભૂમી દ્વારકાનુ મેન મથક ખંભાળિયા નગરપાલિકા દ્વારા શહેરીજનોને સ્વસ્થ જીવન મળે તેવા અનેક પ્રયાસો થઇ રહ્યા છે ત્યારે નગરજનો મા જાગ્રુતા કેળવાય અને શહેર નિરોગી તંદુરસ્ત અને સુલભ રહે તેવા ઉમદા હેતુથી શહેરના અલગ અલગ વિસ્તારમાં સી. સી.ટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે ત્યારે આ ઉમદા હેતુ સિદ્ધ થઇ તે માટે દા.સુ.ગલ્સ […]

Continue Reading

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા રોહન આનંદની બદલી, નવા જિલ્લા પોલીસ વડા તરીકે ૨૦૧૦ ની બેંચના સુનિલ જોષી નિમણૂંક.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકાના જિલ્લા પોલીસ વડા તરીકે ધણો સમય થી રોહન આનંદ ફરજ પર હતા તેમની કારકિર્દીના સમય ગાળામાં તેમને ઘણા ગુનેગારો નો સફાયો પણ કર્યો છે. તેમની કામગીરી પણ ખૂબ ઉત્તમ હતી ત્યારે તેમની બદલી થતા ૨૦૧૦ની બેંચના સુનિલ જોષીની નિમણૂંક દેવભૂમી દ્વારકા જિલ્લા પોલીસ વડા તરીકે નિમણુંક કરવામાં આવી છે.

Continue Reading

દેવભૂમિ દ્વારકાના ભાટીયામાં બજારમાં લોકોની ભીળ કોરોનાની બીક જ નહી.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકાના ભાટિયાની બજારોમાં લોકો માસ્ક વીના ફરતા દેખાઈ છે ત્યારે તંત્રને કોઈ જાણ જ ના હોય તે રીતે તંત્ર ધોર નિંદ્રામાં છે ભલેને કલેકટર સાહેબનો આદેશ હોય આપણે તો કાગળ પર કાર્યવાહી કરીએ જ છીએ અને તંત્રની બેદરકારી છે તેમજ લોકોમાં પણ જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે લોકો ને […]

Continue Reading

દેવભૂમી દ્વારકામાં કોરોનાના કેસ વધતા આરોગ્ય વીભાગમાં દોળધામ.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા સમગ્ર રાજ્યમાં કોરોના એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે દેવભૂમી દ્વારકા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે આ જિલ્લા માટે ચિંતાનો વિષય છે ત્યારે આરોગ્ય વીભાગ તથા સરકારી તંત્ર દોળતુ થયુ છે તેવામા દેવભૂમી દ્વારકામાં નવા બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે ટાટા કેમિકલ કર્મચારીઓ કોરોના ની […]

Continue Reading

દેવભૂમિ દ્વારકામાં ગઈકાલે બે કોરોના કેસ પોઝિટિવ કેસ નોંધાયા,કુલ પોઝિટિવ કેસનો આંક ૩૯.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકામાં અત્યાર સુધીમાં ૩૯ કેસ નોધાયા છે ત્યારે આરોગ્ય વિભાગ તથા વહીવટી તંત્ર દ્વારા સાવધાની અને સલામતીની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમા છતાં કોરોના સંક્રમિત ની અંકુશમાં લેવાની તમામ પ્રક્રિયા નીષ્ફળ રહેવા પામી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામા કોરોના ના કેસ દિવસે ને દિવસે વધતા જાય છે બીજી બાજુ સ્થાનિક […]

Continue Reading

દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ દ્વારા વિવિધ મંડળોમાં હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના વિવિધ તાલુકાઓનિ મંડળના હોદ્દેદારોની વરણી અંગેની વિધિવત જાહેરાત આજરોજ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશની સુચના મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામા કાર્યરત ૧૦ મંડળો ના ૬ નગરપાલિકા તથા ૪ તાલુકા ના પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી સહિતના હોદ્દેદારો ની વરણી જિલ્લા ભાજપ […]

Continue Reading

દેવભૂમિ દ્વારકા: જામકલ્યાણપુરમાં સાસંદ પુનમબેન માડમ દ્વારા પોસ્ટ ઓફીસનું લોકાર્પણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા ના જામકલ્યાણપુર તાલુકા અને જામકલ્યાણપુર ગ્નામ પંચાયત મથકે સાસંદ પુનમબેન માડમ દ્વારા પોસ્ટ ઓફીસ નુ લોકાર્પણ કર્યું હતું. જામકલ્યાણપુર તાલુકાના ગામળા ઓથી જોળાયેલ અને પોસ્ટ ઓફીસ તાલુકાનું મેન મથક છે. જેનુ સાસંદ દ્વારા લોકાર્પણ થતા ગામ લોકો તથા કલ્યાણપુર તાલુકાના ગામડા જેને આ નવ નીર્મીત પોસ્ટ ઓફીસને રીનોવેટ થય […]

Continue Reading

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોટા પ્રમાણમાં વરસાદને પગલે ખેતી ધોવાણનો સર્વે કરતી ટીમ.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા ના કલ્યાણપુર તાલુકા વિસ્તાર અને તેના ગામડા પાણીમા તરબોળ હતા સરકાર કે સરકાર ના માણસો પણ આવી ના શકે તેમ હતા ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ પડતા નદીઓ ગાંડી તુર બની હતી અને ડેમોના પાટીયા પણ એકી સાથે ખોલવાની ફરજ પડી હતી ત્યારે કલ્યાણપુર ના જામરાવલ નો ધેળ પંથક,સંદ્વાવાડા,ગોરાણા,સુર્યાવદર,દુમથર […]

Continue Reading