દેવભુમિ દ્વારકા: જામરાવલમાં વરસાદ ને પગલે ગરીબ પરીવાર થયો છત વિનાનો.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા જામરાવલ તથા દેવભુમિ દ્વારકા મા ખૂબ વરસાદ પડ્યો છે તેવા મા ભાણવડ ના ડેમ ના પાટીયા વારેવારે ખોલી ને ગામ ને પાણી મા સમાધિ આપી ને જતુ રહે છે ત્યારે કેટલાય ગરીબ પરીવારો ને ખાવાના પણ ફાફા થયા છે. એક તો લોકડાઉંન ની સ્થિતિ છે. તેવામા વરસાદે પણ જેમ જામરાવલ ના […]

Continue Reading

દેવભુમિ દ્વારકા જિલ્લામાં અવીરત વરસાદે સર્જી તારાજી લોકોનુ જન જીવન અસ્ત વ્યસ્ત.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા દેવભુમિ દ્વારકા મા વરસાદ લાંબો સમય થી પડી રહ્યો છે તેવા મા શની રવી એમ બે દિવસ પડેલા વરસાદે ફરી પાણી થી તરબોળ કર્યુ છે. તેવામાં ભાણવડ જામરાવલ કલ્યાણપુર જેવા અનેક ગામો મા ધોધમાર વરસાદ પડતા ભાણવડ તાલુકાના ના ઉપરવાસમાં ધોધ માર વરસાદ પડતા ભણવડ માં આવેલ વર્તુ ડેમ ના એક […]

Continue Reading

દેવભૂમિ દ્વારકા: દેવભુમિ દ્વારકા જિલ્લામાં વરસાદી મહેર હવે કહેર મા બદલાય તેવી સ્થિતિ.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા દેવભુમિ દ્વારકા મા ધણા સમય થી વરસાદ પડી રહ્યો હતો ત્યારે ફરી શનીવાર અને રવીવારે રમજટબોલાવી છે ત્યારે ખેડૂતો ના પાક નીષ્ફળ ગયા હોય તેવોસુર ઉઠી રહ્યો છે.જયારે દેવભુમિ દ્વારકા ની વાત કરવા મા આવે તો દ્વારકા ખંભાળિયા રાવલ કલ્યાણપુર ભાણવડ પંથકમાં ક્યાંક ઝાપટા પડ્યા તો ક્યાંય ભારે વરસાદ પણ પડ્યો […]

Continue Reading

દેવભૂમિ દ્વારકાને જાણે વરસાદે બાનમા લીધુ હોય તેમ ફરી ૨ થી ૭ ઇંચ વરસાદ વરસ્યો.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકાના ભાણવડ મા ૬.૫ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ભાણવડ ની ફલકુ નદી અનૈ નકટી નદી પુર પાટે દોળતી થય હતી.જ્યારે ભાણવડ પાસે આવેલ વર્તુ ૨ ડેમ ના ૧૨ દરવાજા ૩ ફુટ ખોલવામાં આવતા ભાણવડ અને પોરબંદર ના અનેક નીચાણવાળા વીસ્તારો પાણીમા ગરકાવ થયા અને […]

Continue Reading

દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં મેધરાજાએ ભાણવડને કર્યું પાણી પાણી..

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકાના ભાણવડના ગામળામાં વેલી સવારથી જ મેધ રાજાએ સવારી રોકી હોય તેમ સવાર ના ૬ વાગ્યે જરમર વરસાદ બાદ આઠ વાગ્યા ની આજુ બાજુ ધોધમાર વરસાદ પાડવાનું શરુ થઇ ગયો હતો. જ્યારે આ બે કલાકમાં ૪ ઇંચ જેવો વરસાદ ખાબક્યો હતો જ્યારે નદીઓ ઉભરાઈ ગઈ છે ત્યારે ફરી એક વાર […]

Continue Reading

દેવભૂમિ દ્વારકા: દ્વારકામાં આજ સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી,ભારે વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની સંભાવના..

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધણા સમય થી વરસાદ પડી રહ્યો છે તેવામા બે દિવસના વીરામ બાદ આજે સવારથી જ મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ત્યારે હજુ નદીઓના નીર ઉતર્યા નથી ત્યાં તો ફરી નદીઓ વહેતી થઇ છે. એક બાજુ ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયુ છે ત્યારે ઉપરવાસમાંથી નવા નીર આવતા વર્તુ ડેમનું […]

Continue Reading

દેવભૂમિ દ્વારકા: બામણાસા પુરપાર ઝડપે દોડતી કાર ગાય સાથે થયો અકસ્માત, યુવાનનુ મોત.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા ના બામણાસા ગામ ના પાટીયા પાસે પુર જળપે દોળતી કાર ગાય સાથે અથળાતા સર્જાયો અકસ્માત અકસ્માત મા બોટાદ થી દ્વારકા ધીશ ના દર્શને આવેલ યુવાનો ની કાર રસ્તા પર ગાય આડી ઉતરતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ત્યારે સાથે રહેલા બીજા યુવાનોને પણ નાની મોટી ઈજાઓ થઇ હતી તે યુવાનોને […]

Continue Reading

દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુર તાલુકાના ભાટિયા નજીક કારને અકસ્માત નડતા કારમાં સવાર ત્રણ વ્યક્તિને ઈજાઓ થવાથી સારવાર માટે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા ભાટિયા નજીક કાર અકસ્માતમાં ત્રણને ઇજા થતાં સારવારમાં: ખંભાળિયા પાલિકાના એબ્યુલન્સ ડ્રાઈવરે ઇજાગ્રસ્તોના લાખોની કિંમતના દાગીના પરત કરી પ્રામાણિકતા દાખવી કલ્યાણપુર તાલુકાના ભાટિયા નજીક કારને અકસ્માત નડતા કારમાં સવાર ત્રણ વ્યક્તિને ઈજાઓ થવાથી સારવાર માટે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ખંભાળિયા પાલિકાની એમ્બ્યુલન્સ ઇજાગ્રસ્તોને લેવા માટે ગઈ હતી […]

Continue Reading

દેવભૂમી દ્વારકા: જામનગર ખાતે કોરોના પરિસ્થિતિની સમીક્ષા કરતા મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા જામનગર તથા દેવભૂમી દ્વારકામાં કોરોનાના કેસોમાં દિવસે ને દિવસે વધારો થય રહ્યો છે ત્યારે જિલ્લા સેવા સદન જામનગર ખાતે મુખ્યમંત્રી વીજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલએ જિલ્લાની સમગ્ર વિગતો મેળવી અને મહત્વની સુચનાઓ આપી અને સાથો સાથ મહામારીને નિયંત્રણમાં લાવવા રાજ્ય સરકારના સહયોગ ની ખાત્રી આપી ,આ સમીક્ષા બેઠકમાં આધીકારીઓ […]

Continue Reading

દેવભૂમી દ્વારકા: દેવભૂમી દ્વારકાના અનેક ગામોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી…

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા દેવભૂમી દ્વારકા મા ભાણવડ જામજોધપુર કલ્યાણપુર રાવલ ડાંગરવડ ,ગોરાણા, રાણપરડા, સંદ્વાવાડા ,નગડીયા જેવા ગામો ને મેધરાજા એ ધમરોળ્યા જેમ હવામાન ખાતા ની આગાહી મુજબ દિવસ ના ૧ વાગ્યે થી લય સવાર સુધી ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જ્યારે કલ્યાણપુર તાલુકાના મા ભાટિયા સાડા ત્રણ લાંબા ગામમાં સાડા છ ઈચ રાણ મા પોણા […]

Continue Reading