યાત્રાધામ દ્વારકા જગતમંદિરે હોળી ફુલડોલ ઉત્સવની તડામાર તૈયારી શરૂ
– જગતમંદિર પરીસરમાં યાત્રીકોને સુખાકારી માટે તડકાથી બચવા મંડપો બેરીકેટીંગો જેવી સુવિધાઓ – કિર્તીસ્તંભ પાસેથી એન્ટ્રી થઈ સ્વર્ગ દ્વાર છપ્પન સીડીએથી મંદિરમાં એન્ટ્રી મોક્ષ દ્વારેથી મંદિર બહાર નિકળવા માટેની વ્યસ્થા ઉભી કરાઈ યાત્રાધામ દ્વારકામાં હોળી ફુલડોલ ઉત્સવ ઉજવવા લાખો ભાવિકો દ્વારકાધીશ જગતમંદિરે દર્શનાર્થે આવનાર હોય સબંધિક્ત તંત્ર દ્વારા ભાવિકોને અગવડતા ન પડે તે માટે તડામાર […]
Continue Reading