ભાવનગર: ઝવેરચંદ મેઘાણીની ૧૨૪મી જન્મજયંતી, ભાવનગરની શામળદાસ કોલેજમાં મેઘાણીજી અંગ્રેજી અને સંસ્કૃતના પાઠ ભણ્યા હતા.
રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર રાષ્ટ્રીય શાયર તરીકે સમગ્ર વિશ્વ જેમને ઓળખે છે એવા મૂર્ધન્ય સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની આજે 124 મી જન્મજયંતિ છે.સૈકાઓથી મેઘાણીજીના સાહિત્યની લોકપ્રિયતા અણનમ રહી છે.અને આજે પણ મેઘાણીજીનું સાહિત્ય એટલી જ લોકચાહના ધરાવે છે.પાળિયાને પણ બેઠા કરનાર અને લોકસાહિત્યના મોતી ઘર ઘર સુધી પહોંચાડનાર મેઘાણીજીનો ભાવનગર સાથે પણ અતૂટ નાતો રહ્યો છે.મેઘાણીજી ઇ.સ.1912 […]
Continue Reading