ભાવનગરના નાભાલ વિસ્તારના લોકોએ પાણીની સમસ્યાઓને લઇ કલેકટરને આવેદનપત્ર આપ્યું.
રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર શહેર પાસે આવેલ ભાલ વિસ્તારમાં આવેલ મીઠાના અગરોના મોટા મોટા પાળા બનાવેલ હોવાથી ભારે વરસાદના પગલે ભાલ વિસ્તારના ગામોમાં પાણી ઘરમાં ઘુસી ગયા અને ખેતીના પાકને નુકશાન થયું છે તે માટે ભાલ ગામના લોકોએ ભાવનગર કલેકટરને આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.
Continue Reading