ભાવનગર તાલુકામાં સગર્ભા મહિલાઓ માટે મેગા મેડીકલ કેમ્પ યોજાયો.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેંદ્ર હાથબ , ભુંભલી , ભંડારીયા , ફરીયાદકા અને ઉંડવી એમ પાંચ પ્રાથમિક આરોગ્ય કેંદ્ર પર સગર્ભા બહેનોનો મેગા મેડીકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા 372 જેટલા સગર્ભા બહેનોનુ મેડીકલ ઓફીસર દ્વારા હેલ્થ ચેકઅપ કરી જરૂરી દવાઓ તેમજ માર્ગદર્શન વિનામૂલ્યે પુરૂ પાડવામાં આવ્યું હતું. આ કેમ્પમા સગર્ભા […]

Continue Reading

ભાવનગર જિલ્લામાં કોરોના નબળો પડ્યો રીકવરી રેટ 95 ટકા.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લામા ૧૮ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૧૯ દર્દીઓ બન્યા કોરોનામુક્ત થયા. ભાવનગર જિલ્લામા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૮ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૫૯૯ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૦ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૧૨ કેસો નોંધાયા છે. જ્યારે […]

Continue Reading

ભાવનગર માં નાબાર્ડ દ્વારા સ્વચ્છતા,સાક્ષરતા અભિયાન અંતર્ગત જિલ્લાના જુની છાપરી ખાતે કાર્યશીબીરનુ આયોજન કરાયુ.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર માં સ્વચ્છતા સાક્ષરતા અભિયાનના ભાગરૂપે, નાબાર્ડના ભાવનગર જિલ્લાના, જિલ્લા વિકાસ પ્રબંધક, દ્રારા તળાજા તાલુકાનાં હાજીપર, મોટા ઘાણા, નવી છાપરી, જૂની છાપરી અને જાળવદર ગામોના લોકો માટે જૂની છાપરી મુકામે એક કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશિબિરમાં દિપકકુમાર ખલાસ, જિલ્લા વિકાસ પ્રબંધક, નાબાર્ડ, ભાવનગર,. સીએસપીસીના સિનિયર પ્રોજેકટ ઓફિસર ડી.એન.ઝાલા તેમજ ગામોના સરપંચ, […]

Continue Reading

ડિજીટલ સેવાસેતુ હેઠળ ભાવનગરના 10 તાલુકાના 104 ગ્રામ્ય વિસ્તારનો કરાયેલો સમાવેશ.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ‘માનવી ત્યાં વિકાસ’ અને ‘વંચિતોના વિકાસ થકી દેશના વિકાસ’ અગ્રેસર રાખી રાજય ના તમામ ગામડાઓને શહેરી દરજ્જાની સુવિધાઓથી સજ્જ કરવાની નેમ સાથે કાર્યરત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાાણીના નેતૃત્વ હેઠળની રાજય સરકાર દ્વારા વિકાસના પથ પર એક કદમ આગેકુચ કરી રાજયના ગ્રામ્ય વિસ્તારમાં ડિજિટલી ક્રાંતીના મંડાણ કરાઇ રહ્યા છે. રાજયના જરૂરીયાતમંદ લોકોને મળતી સરકારી […]

Continue Reading

ભાવનગરમાં રૂ.૨૩૬.૮૦ લાખના ખર્ચે નિર્મિત ઘોઘા તાલુકા પંચાયતના આધુનિક ભવનનું મુખ્યમંત્રી ઘ્વારા ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું

ભાવનગર : પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની સીડીપી-૩ યોજના હેઠળ રૂ.૨૩૬.૮૦ લાખના ખર્ચે બનાવેલ ઘોઘા તાલુકા પંચાયત કચેરીના આધુનિક ભવનનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાની ઘ્વારા ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પંચાયત રાજ એ ગુજરાતનો આત્મા છે. રાજ્યની ગ્રામ પંચાયતો મીની સચિવાલય બને અને છેવાડાના માનવીના પ્રશ્નને વાચા મળે અને સ્થાનિક કક્ષાએ […]

Continue Reading

ભાવનગર જિલ્લાના અલગ શિપ બ્રેકીંગ ખાતે વિરાટને વિદાય અપાઈ..

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર દેશ સેવામાં અવિરત ૩૦ વર્ષ સુધી પોતાની પ્રશંસનીય સેવા આપનાર INS વિરાટને આખરી સલામી અને સન્માન આપવા અલંગ ખાતે કેન્દ્રિય શિપિંગમંત્રી મનસુખભાઇ માંડવીયા, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યમંત્રી વિભાવરીબેન દવે સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં થેન્ક યુ વિરાટ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યુ હતું કે આપણે એ ધરાના […]

Continue Reading

ભાવનગરના બે ઇજનેરોએ કર્યો રેમો નર્સનો આવિષ્કાર..

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર પ્રથમ રેમો નર્સ મશીન રાજ્યમંત્રી વિભાવરીબેન દવેની પ્રેરક ઉપસ્થિતમાં સર.ટી.હોસ્પિટલને વિનામૂલ્યે અર્પણ કરાયું આ કોરોના કાળમાં આઇસોલેશન વોર્ડમાં નર્સ તથા મેડીકલ ટીમને મદદરૂપ થાય તેવા સાધનનો આવિષ્કાર ભાવનગરના બે ઇજનેરો દ્વારા કરવામાં આવ્યો છે. જેને આજરોજ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેના હસ્તે ભાવનગરની સર.ટી.હોસ્પિટલના મેડિકલ વિભાગને અર્પણ કરવામાં આવેલ. ભાવનગરના સાહસિક ઇજનેર રાહુલ […]

Continue Reading

ભાવનગરમાં દવા બજારમાં તંત્ર દ્વારા ૪૫૦ રેમડેસીવીર ઇન્જેક્શન્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર હાલમાં કોવિડ-૧૯ના દર્દીઓની સારવારમાં વપરાશમાં લેવાતા રેમડેસીવીર ઈન્જેકશનની બજારમાં અછત ઉભી થયા હોવા અંગેની ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની રજૂઆત સંદર્ભે શ્રી જી.એન.ઠુંમ્મર, ડ્રગ્સ ઈન્સ્પેકટરશ્રી , ભાવનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જિલ્લા વહીવટી તંત્ર તથા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તેમજ જિલ્લા કેમિસ્ટ એસોશિયનના સંયુક્ત પ્રયાસોથી રેમડેસીવીર ઇન્જેક્શનના ઉત્પાદકો જેમ કે, Zydus ફાર્મા, […]

Continue Reading

ભાવનગરમાં કરોનાનો કહેર યથાવત જિલ્લામાં વધુ ૩૮ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા..

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર જિલ્લામા આજરોજ ૩૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૮૨૪ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૭ પુરૂષ અને ૧૦ સ્ત્રી મળી કુલ ૨૭ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા સિહોર ખાતે ૨, સિહોર તાલુકાના ખારી ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૨, ગારીયાધાર તાલુકાના મોટા ચારોડીયા ગામ […]

Continue Reading

ભાવનગરમાં રાહદારીઓને વિનામૂલ્યે માસ્ક વિતરણ કરી કોરોના સામેની લડતમાં પોતાનું અનેરૂ યોગદાન આપતા ભુપતભાઈ..

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર રસ્તે જતા કોઈ રાહદારીએ માસ્ક ન પહેર્યું હોય કે કોઈનું માસ્ક જુનું થઈ ગયું હોય ત્યારે ભાવનગરના ભુપતભાઇ સાટીયા નામના એક યુવાન તેમને અટકાવે અને પહેલાં માસ્ક પહેરવાના ફાયદા સમજાવે અને પછી પોતાના થેલામાંથી એને વિનામૂલ્યે માસ્ક અર્પણ કરે.આ ઘટના મારી નજર સમક્ષ જોઈ ત્યારે ખુબ આશ્ચર્ય થયું. ભુપતભાઇ સાથે રૂબરૂ વાતચીત […]

Continue Reading