ભાવનગર: રાત્રીના ૧૦ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી કર્ફયુ જાહેર કરાયું,કર્ફયુ દરમ્યાન બહારના નીકળવા તંત્રની અપીલ.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર હાલમાં સમગ્ર દેશમાં કોવિડ-૧૯ મહામારીની અસરો અને ફેલાવાને ધ્યાનમાં લેતા કેન્દ્ર સરકારશ્રી દ્વારા અનલોક-૨ માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવેલ છે. જે અનુસાર ગુજરાત સરકારશ્રી દ્વારા પણ લોકડાઉનની અમલવારી માટે ગાઇડલાઇન અને માર્ગદર્શક સુચનાઓ જાહેર કરવામાં આવેલ છે. આ સુચનાઓની ચુસ્તપણે અમલવારી થાય અને કોવિડ-૧૯ નું સંક્રમણ અટકે તે માટે અત્રેના જિલ્લામાં તા. […]

Continue Reading

કોરોના અપડેટ ભાવનગર: ગતરોજ જિલ્લામાં ૩૮ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૪૨ દર્દી થયા કોરોનામુક્ત થતા રજા અપાઈ.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર જિલ્લામા ગતરોજ ૩૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧,૨૭૫ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૧ પુરૂષ અને ૭ સ્ત્રી મળી કુલ ૧૮ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના અધેવાડા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના કોબડી ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના અધેલાઈ ગામ ખાતે […]

Continue Reading

કોરોના અપડેટ ભાવનગર: ગતરોજ જિલ્લામા ૩૩ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૩૨ દર્દી થયા કોરોનામુક્ત તેમજ ૨ દર્દીઓનુ અવસાન થયું.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર જિલ્લામા ગતરોજ ૩૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧,૨૩૭ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૦ પુરૂષ અને ૯ સ્ત્રી મળી કુલ ૧૯ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ગારીયાધાર તાલુકાના સુરનિવાસ ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના કુડા ગામ ખાતે ૧, ઘોઘા ખાતે ૧, જેસરના તાતણીયા […]

Continue Reading

કોરોના અપડેટ ભાવનગર: ભાવનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૧ પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ગતરોજ જિલ્લામા ૩૧ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૩૬ દર્દી થયા કોરોનામુક્ત થતા હોસ્પિટલ માંથી રજા અપાઈ. જિલ્લામાં નોંધાયેલા કુલ ૧,૨૦૪ કેસો પૈકી ૪૧૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ…

Continue Reading

કોરોના અપડેટ ભાવનગર: ભાવનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૧ પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર માં કોરોના તાંડવ વચ્ચે મૃત્યુ યથાવત આજે જિલ્લામા ૪૧ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૧૪ દર્દી થયા કોરોનામુક્ત તેમજ ૧ દર્દીનુ અવસાન જિલ્લામાં નોંધાયેલા ૧,૧૭૩ કેસો પૈકી ૪૨૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ

Continue Reading

ભાવનગર: નિરમા કંપની પ્રા.લિ. દ્વારા કોવિડ કેર સેન્ટરને વિવિધ સામગ્રીઓનું અનુદાન કરાયું.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર કોરોના વાયરસની મહામારી પરિસ્થિતિ હાલ ભાવનગર જિલ્લા તથા કોર્પોરેશનના દર્દીઓ માટેના કોવીડ કેર સેન્ટર સમરસ હોસ્ટેલ ખાતે દાખલ દર્દીઓના રૂમોના સેનીટાઇઝેશન માટે ૨૦૦ લીટર ૧૦% સોડીયમ હાઇપોક્લોરાઇડ સૉલ્યુશન તથા દર્દીઓના વ્યક્તિગત હાઇજીન માટે ૫૦૦ ન્હાવાના સાબુ તથા ૫૦૦ કપડા તેમજ લીનન ધોવાના સાબુ વગેરે વસ્તુઓ નિરમા કંપની પ્રા.લી. કાળાતળાવ, ભાવનગર તરફથી દાન […]

Continue Reading

કોરોના અપડેટ ભાવનગર: આજે ભાવનગર જિલ્લામા ૩૮ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૬૬ દર્દી થયા કોરોનામુક્ત.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર જિલ્લામા આજરોજ ૩૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧,૦૫૪ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૭ પુરૂષ અને ૫ સ્ત્રી મળી કુલ ૨૨ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા મહુવા તાલુકાના કતપર ગામ ખાતે ૧, મહુવા તાલુકાના નેસવડ ગામ ખાતે ૧, મહુવા ખાતે ૧, પાલીતાણા ખાતે […]

Continue Reading

કોરોના અપડેટ ભાવનગર: ભાવનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક માં વધુ ૩૮ પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લામા ૩૮ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૨૭ દર્દી થયા કોરોનામુક્ત તેમજ ૧ દર્દીનુ અવસાન જિલ્લામાં નોંધાયેલા ૧,૦૧૬ કેસો પૈકી ૪૫૭ દર્દીઓ હાલ સારવાર હેઠળ

Continue Reading

ભાવનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા કારકિર્દી વિષયક ઓનલાઈન સેમિનારનું આયોજન.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર કોરોનાની મહામારીને લીધે વિદ્યાર્થીઓને ઘરે બેઠા યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવા હેતુસર રોજગાર કચેરી, ભાવનગર દ્વારા તા.૨૩/૦૭/૨૦૨૦ થી તા.૩૧/૦૭/૨૦૨૦ દરમિયાન કારકિર્દીને લગતા વિવિધ વિષયો પર કચેરીના ફેસબુક પેઈજ મદદનીશ નિયામક રોજગાર કચેરી ભાવનગર ના માધ્યમથી ઓનલાઇન માર્ગદર્શન મળી રહે તેવા સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. જેમા તા.૨૩/૦૭/૨૦૨૦ના રોજ સાંજે ૪ થી ૫ […]

Continue Reading

કોરોના અપડેટ ભાવનગર: છેલ્લા ૨૪ કલાક માં ભાવનગર જિલ્લામાં કોરોના ના ૪૨ પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર આજે જિલ્લામાં ૪૨ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૨૩ દર્દી થયા કોરોનામુક્ત જિલ્લામાં નોંધાયેલા ૯૭૮ કેસો પૈકી ૪૨૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ

Continue Reading