કોરોના અપડેટ ભાવનગર: ભાવનગરમાં છેલ્લા ૨૪ કલાક માં ૫૫ પોઝિટિવ કેસ નોંધાયા.
રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ગતરોજ જિલ્લામાં ૫૫ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૫૦ દર્દીઓ બન્યા કોરોનામુક્ત તેમજ ૧ દર્દીનુ અવસાન જિલ્લામાં નોંધાયેલા ૧,૬૨૧ કેસો પૈકી ૪૩૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ
Continue Reading