અમરેલી જિલ્લામાં 12 થી 14 વર્ષની વયના 43 ટકા બાળકોએ રસી લીધી.
અમરેલી જિલ્લામાં રસીકરણ અભિયાન હેઠળ 12 થી 14 વયમર્યાદા ધરાવતા કિશોરને રસી અપાઈ રહી છે. અત્યાર સુધીમાં 43 ટકા કિશોરોએ કોરોના વેક્સીન લઈ લીધી છે. એટલે કે જિલ્લાભરમાં 27093 કિશોરનું રસીકરણ થઈ ગયું છે. જેમાં સૌથી વધારે લાઠી તાલુકામાં 64 ટકા કિશોરે રસીકરણમાં ભાગ લીધો હતો.જિલ્લા આરોગ્ય વિભાગના ચોપડે 12 થી 14 વર્ષના 62824 કિશોરો […]
Continue Reading