હિટવેવની આગાહી વચ્ચે અમરેલી પંથકમાં તાપમાનનો પારો 40.8 ડિગ્રી.
અમરેલી પંથકમા થોડા દિવસ પહેલા તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોચી ગયો હતો. હાલ હવામાન વિભાગ દ્વારા કરાયેલી હિટવેવની આગાહી વચ્ચે આજે શહેરનુ મહતમ તાપમાન 40.8 ડિગ્રી રહ્યું હતુ. કાળઝાળ ગરમીને પગલે બપોરે માર્ગો સુમસામ જાેવા મળી રહ્યાં છે. ઉનાળાઓ હવે જાણે તેનો અસલી મિજાજ બતાવ્યો હોય તેમ આકાશમાથી જાણે અગનવર્ષા થઇ રહી છે. પાછલા […]
Continue Reading