ચોકાવનારો ખુલાસો : મહેસાણામાં ભૂતિયા ઓપરેશન… જાણો વધુ માહિતી..

************************************* ચોકાવનારો ખુલાસો : મહેસાણામાં ફિમેલ હેલ્થ વર્કરોએ 665 કુટુંબ નિયોજનના ઓપરેશન થયાનો આંકડો આપ્યો, તપાસ કરાતા માત્ર 85 ઓપરેશન થયાનું સામે આવ્યું મહેસાણા તાલુકામાં કુટુંબ નિયોજનના ભૂતિયા ઓપરેશન મામલે ફિમેલ હેલ્થ વર્કર દ્વારા 665 કુટુંબ નિયોજનના ઓપરેશન થયાનો આંકડો આપ્યો હતો. જોકે, તપાસ કરવામાં આવતા માત્ર 85 ઓપરેશન થયાનું સામે આવ્યું હતં. તેમજ હાલ […]

Continue Reading

કનોડામાં સમસ્ત રબારી સમાજે રૂ. 60 લાખના ખર્ચે તૈયાર કરેલી સધીમાઁ સમાજવાડીનું રીબીન કાપીને ઉદ્ઘાટન કરાયું.

બહુચરાજી તાલુકાના કનોડા ગામે રૂ. 60 લાખના ખર્ચે બંધાયેલી સમસ્ત રબારી સમાજની વાડીનું ઉદ્ઘાટન મહંત બળદેવદાસજીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા દાતા સન્માન તેમજ ભુવાજીઓના સન્માન સમારંભમાં મહંત બળદેવદાસજી મહારાજે આશીર્વચન પાઠવતા જણાવ્યું કે, જેમ મોર તેના પીંછાથી રળિયામણો લાગે તેમજ કોઈપણ સમાજની શોભા તેના દાતાઓ હોય છે. માલધારી સમાજ આજે દેવ દેવીઓની […]

Continue Reading

ચૈત્રી પૂનમે શંખલપુર ખાતે માઁ બહુચરને રૂ. 20 લાખની સોનાની આંગી ચડાવાશે, મંદિરને ફૂલોનો નયનરમ્ય શણગાર કરાશે.

યાત્રાધામ શંખલપુર ખાતે બહુચર માતાજીના મંદિરે કોરોના મહામારી દરમિયાન 25 વર્ષથી ચાલતું સદાવ્રત કોવિડ ગાઇડ લાઇન મુજબ બંધ રખાયું હતું. હવે છુટછાટ અપાતાં બે વર્ષ બાદ એટલે કે આગામી ચૈત્ર સુદ ચૌદસને 15 એપ્રિલથી પુનઃ કાયમી ધોરણે તેને શરૂ કરવાનો નિર્ણય શંખલપુર ટોડા બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા લેવાયો છે. જેમાં ચૈત્રી પૂનમના રોજ માઁ […]

Continue Reading

ઉનાવા APMCમાં પ્રથમ દિવસે તમાકુની 3100 બોરીની આવક, બજારમાં તેજીના એંધાણ.

ઉનાવા માર્કેટયાર્ડમાં તમાકુની હરાજીનો પ્રારંભ થયો હતો. જેમાં પ્રથમ દિવસે તમાકુની 3100 બોરીની આવક થઈ હતી. જેને લઈ બજારમાં તેજીના એંધાણ જોવા મળી રહ્યા છે. ઉનાવા APMCમાં તમાકુની ચાલનારી ત્રણેક મહિનાની સીઝનમાં આજે તમાકુની પત્તીની 2800 બોરી તેમજ હલકી ક્વોલિટી ગાળીયા ટાઇપની 3100 બોરીની આવક સાથે વેપારીની અવર જવર વધી છે. સારી ક્વોલિટીના ભાવો 1300 […]

Continue Reading