પંચમહાલ : શહેરા તાલુકાના પાલીખંડા ગામ નજીક હાલોલ શામળાજી હાઈવે માર્ગ ઉપર એસ.ટી.બસ અને એકટીવા વચ્ચે અકસ્માત.

શહેરા તાલુકાના પાલીખંડા ગામ નજીક મરડેશ્વર મહાદેવ મંદિર પાસે પસાર થતા હાલોલ શામળાજી હાઈવે માર્ગ ઉપર એસ.ટી.બસ અને એકટીવા વચ્ચે અકસ્માત થતા બે યુવતીઓને ઈજા પહોચી છે.તેમને સારવાર અર્થે ગોધરા સિવીલ ખાતે ખસેડવામાં આવી છે. શહેરા તાલુકાના મરડેશ્વર મહાદેવ મંદિર પાસે પસાર થતા હાલોલ શામળાજી હાઈવે માર્ગ પાસે રોડ પરથી એકટીવા ઉપર બે મહિલાઓ સવાર […]

Continue Reading

પંચમહાલ : શહેરાના બોરીયા ગામમાં જમીન ખેડવા બાબતે ઝઘડો થતાં જમાઈએ કાકા સસરાની હત્યા કરી, આરોપીની ધરપકડ

મૃતક કાકા સસરાએ જ તેમના નામ પર લોન કરીને આરોપી જમાઈને ટ્રેક્ટર લઇ આપ્યું હતું, તેમ છતાં તેમની જમીન ખેડી આપવાના ઝઘડામાં હત્યા કરી નાખી. શહેરા તાલુકાના બોરીયા ગામમાં જમીન ખેડવાની નજીવી બાબતે ઝઘડો થતાં જમાઈએ કાકા સસરાની હત્યા કરી નાખી છે. ઘટનાની જાણ થતાં જ શહેરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહને […]

Continue Reading

પંચમહાલ: શહેરામાં કાપડની દુકાનમાં લાગી આગ

સિંધી ચોકડી પાસે આવેલ સિદ્ધિ વિનાયક ટેક્ષ ટાઇલ્સ નામની દુકાનમાં લાગી આગ… દુકાનમાં આગ લાગતા આસપાસના સ્થાનિક રહીશોના ટોળા ઉમટી પડ્યા… કાપડની દુકાનમાં અચાનક આગ લાગતા દુકાનમાં રહેલ માલસામાનને નુકશાન.. આગને કાબુમાં લેવા ફાયર બ્રિગેડને બોલાવાયો.. ફાયર બ્રિગેડ દ્વારા આગ બુજાવવાની કામગીરી હાથ ધરાઈ.. Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 Krishna GTPL Chanel NO […]

Continue Reading

પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસને મળી મોટી સફળતા

શહેરા ના કવાલી ગામે થી ઝડપાયો મોટી માત્રા માં વિદેશી દારૂ નો જથ્થો કવાલી ગામ ની સિમ માં ઘાસમા છુપાવેલો વિદેશી દારૂ નો જથ્થો ઝડપાયો રૂપિયા ૨,૪૦,૦૦૦ ની કિંમત નો ૫૦ પેટી જેટલો મોટી માત્રા મા વિદેશી દારૂ નો જથ્થો ઝડપાયો ગામના અન્ય બુટલેગર ને આપવા માટે મંગાવ્યો હતો વિદેશી દારૂ નો જથ્થો પોલીસની રેડ […]

Continue Reading

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં તાલુકા કોંગ્રેસ સમિતિએ આપ્યું આવેદન પત્ર

છેલ્લાં ત્રણ મહિનાથી સમગ્ર વિશ્વમાં કોવિડ-૧૯ની મહામારીનો પ્રકોપ ફેલાયો છે. ભારતમાં અને વિશેષતઃ ગુજરાતમાં પણ આ મહામારી વ્યાપક બની છે. મહામારીને પગલે સરકાર દ્વારા છેલ્લા ૫૫ દિવસથી લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે, સમગ્ર ધંધા-ઉદ્યોગ સંપૂર્ણપણે બંધ છે. ગરીબ અને મધ્યમવર્ગ માટે આજીવિકા બંધ થઈ ગઈ હોવાને કારણે આટલો લાંબો સમય નિર્વાહ કરવાનું કપરું બન્યુ છે. […]

Continue Reading