પંચમહાલ: શહેરાના વલ્લભપુર ખાતે ગ્રેનાઈટ પથ્થરની લીઝ રદ થયા બાદ લીઝ માલિક દ્વારા ત્યાંથી મશીનો નહી હટાવતા સ્થાનિકોમાં રોષ..

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા શહેરાના વલ્લભપુર ખાતે ગ્રેનાઈટ પથ્થર ની લીઝ રદ થયા બાદ લીઝ માલિક દ્વારા ત્યાંથી મશીનો નહી હટાવતા સ્થાનિક ગામ ના જાગૃત નાગરીક એ જિલ્લા કલેકટર સુધી આની રજૂઆત કરી હતી.સાથે આ ગામના જાગૃત નાગરિકએ કલેકટર કચેરીની બહાર આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. શહેરા તાલુકાના વલ્લભપુર ગામ માં આવેલ ગ્રેનાઈટ પથ્થર ની લીઝ ખનીજ […]

Continue Reading

પંચમહાલ: શહેરામાં સોમવાર થી ગુરુવાર સુધી દુકાન બંધ રાખવાના નિર્ણય ના ઉડ્યા ધજાગરા…

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા શહેરા માં કોરોના ના વધતા જતા કેસોને લઈને વેપારીઓએ સોમ થી ગુરુવાર સુધી દુકાન બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. તેના પ્રથમ દિવસે જ મોટાભાગની દુકાનો ખુલ્લી રાખીને ધંધો કરતા નજરે પડ્યા હતા.બજાર મા ખરીદી કરવા આવેલ ગ્રાહકો મા સોશિયલ ડિસ્ટન્સ ના નિયમોનું પાલન નહિ થઇ રહયુ હતુ. પંચમહાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો […]

Continue Reading

પંચમહાલ: શહેરા ખાતે આવેલ પ્રાચીન અને સ્વયંભુ મરડેશ્વર મહાદેવ મંદિરને પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો માટે ખુલ્લું મુકાશે.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા શહેરા સહિત સમગ્ર જિલ્લામાં મંગળવારના રોજ શ્રાવણ માસનો પ્રારંભ થનાર છે ત્યારે પ્રાચીન અને સ્વયંભુ મરડેશ્વર મહાદેવ ના દર્શન નું શ્રાવણ માસ મા વિશેષ મહત્વ રહેલું છે દેવાધિદેવ મરડેશ્વર મહાદેવ નુ આઠ ફૂટ નું શિવલિંગ મરડિયા પથ્થર માંથી બનેલું હોઈ તે મરડેશ્વર તરીકે ઓળખાય છે શિવલિંગ માંથી સ્વયંભુ અવિરત સતત ગંગાજળ વહ્યા […]

Continue Reading

પંચમહાલ: શહેરાના વેપારીઓએ કોરોનાના વધતા જતા કેસોને લઈને ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય લીધો.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા શહેરાના બજારો સોમવાર થી ગુરૂવાર સુધી સંપૂર્ણ રહેશે બંધ. પ્રાન્ત અધિકારીની અધ્યક્ષતામાં વેપારીઓએ ચાર દિવસ બજાર બંધ રાખવાનો લીધો નિર્ણય. રવિવારના રોજ ગુમાસ્ત ધારામાંથી મુક્તિ મળતા બજારો ખુલ્લા રહેશે.   તંત્ર દ્વારા પ્રજાજનોને કોઈ તકલીફ ન પડે તે માટે ચાર દિવસ દરમિયાન પ્રજાજનો ને દૂધ,શાકભાજી મળી રહશે અને મેડિકલ , દવાખાનું શરૂ […]

Continue Reading

પંચમહાલ: શહેરા એમ.જી.વી.સી.એલ કચેરીમાં જુનિયર ક્લાર્ક તુષાર પટેલનો રવિવારની સાંજે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો..

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા કોરોના દર્દી રવિવારની રાત્રી એ પોતાના વતન મહેસાણા ખાતે ગયો હતો ત્યાં ખાનગી હોસ્પિટલમાં તેમનો કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો વીજ કચેરીના ડેપ્યુટી ઇજનેર અને જુનિયર આસિસન્ટ મીટર રીડર સહિતનો સ્ટાફ તેમના સંપર્કમાં હતો તાલુકાની મુખ્ય વીજ કચેરીમાં કોરોના નો કેસ પોઝિટિવ આવતા વીજ કચેરીના સ્ટાફમાં ફફડાટ શહેરા તાલુકામાં કોરોના ના અત્યાર […]

Continue Reading

પંચમહાલ: શહેરામાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના વરદ હસ્તે મોબાઈલ પશુ દવાખાનું લોકાર્પણ કરાયું.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા શહેરા મા ધારાસભ્ય જેઠા ભાઈ ભરવાડના વરદ હસ્તે મોબાઈલ પશુ દવાખાનું લોકાર્પણ જિલ્લા ઇન્ચાર્જ નાયબ પશુપાલન નિયામક જયેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. નવ થી વધુ ગામના પશુપાલકો ને મોબાઈલ પશુ દવાખાના નો લાભ મળનાર છે. શહેરા મા ધારાસભ્ય ના કાર્યાલય ખાતે પ્રાંત અધિકારી જય બારોટ અને જિલ્લા ઇન્ચાર્જ નાયબ પશુપાલન નિયામક […]

Continue Reading

પંચમહાલ: શહેરાના ખાંટના મુવાડા ગામ પાસે ૫૦ વર્ષીય પુરુષને વીજ કરંટ લાગતા મોત નીપજયુ.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા શહેરાના ખાંટના મુવાડા ગામ પાસેના એક ખેતર માંથી ખાંડિયા ગામના ૫૦ વર્ષીય પુરુષને પસાર થતી વેળાએ વીજ કરંટ લાગતા મોત નીપજયુ હતુ. જ્યારે પોલીસ સમક્ષ ખેતર માલિકે ખેતી પાક વન્ય પ્રાણીઓ અને જંગલી ભૂંડ થી બચાવવા માટે ખેતરમા વીજ કરંટ મૂકયો હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ મામલે ખેતર માલિક સામે ગુનો નોંધી […]

Continue Reading

પંચમહાલ: મોરવા હડફના સાલીયા હાઇવે પરથી દેશી હાથ બનાવટી ત્રણ પિસ્ટલ, સાત જીવતા કારતુસ તેમજ એક મેગેજીન સાથે બે શખ્સોની મોરવા હડફ પોલીસે ધરપકડ કરી.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા રૂ.૪૦,૯૦૦ નો મુદામાલ કબ્જે કરી ચાર શખ્સો વિરૂદ્ધ મોરવા હડફ પોલીસ મથકે આર્મ્સ એક્ટ મુજબનો ગુન્હો નોંધાયો. પંચમહાલ જિલ્લાના મોરવા હડફ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેકટર મયુરસિંહ જાદવ પોલીસ સ્ટાફ સાથે સાલીયા આઉટ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે સમય દરમિયાન બાતમી મળી હતી કે દાહોદ હાઇવે પર આવેલ ચામુંડા હોટલ પાસેથી […]

Continue Reading

પંચમહાલ: શહેરા તાલુકાના બામરોલી ગામમાં બાવળના ઝાડ ઉપર હાથ બાંધેલા અને દોરડા વડે ગળે ફાંસો ખાધેલ હાલતમાં યુવાનની લાશ મળી આવતા ચકચાર.

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બામરોલી ગામના નિશાળ ફળિયામાં રહેતા રયજીભાઈ ઉર્ફે કાળુભાઈ પરમારના ૧૮ વર્ષીય પુત્ર અશોકની લાશ તેઓના જ ખેતરમાંથી હાથ બાંધેલ અને દોરડા વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં બાવળના ઝાડ ઉપરથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે, મૃતક અશોકના પરિવારજનોના જણાવ્યા અનુસાર ગત રાત્રિના સમયે અશોક ઘરે હતો ત્યારે તેના મોબાઈલ પર […]

Continue Reading

પંચમહાલ: શહેરાના મુખ્ય તળાવના લાઢણીયા વિસ્તારમાં તળાવમાં ન્હાવા પડેલા ત્રણ તરૂણો ડૂબી જતાં બે ના મોત એકનો આબાદ બચાવ.

કાળઝાળ ગરમીમાં બપોર બાદ ત્રણેય મિત્રો તળાવે ન્હાવા જતા સર્જાઈ કરૂણાંતિકા બે ઘરના જીવનદીપ બૂંજાતા પરિવારમાં ફેલાયો શોકનો માહોલ. છેલ્લા ત્રણ થી ચાર દિવસથી બફારા અને ગરમીના પ્રમાણમાં અસહ્ય વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તવંગર લોકો તો પોતાના ઘરોમાં ઠંડા વાતાનુંકુલિત યંત્રો થકી ગરમીમાં રાહત મેળવતા હોય છે, […]

Continue Reading